________________
+ + + + + + + + + + + + + + + + + + Raip + + + + + + + + + + + + + + + + ++
यथैव, तुरवधारणे, किल न(ना)लिकायां धणियं-अत्यर्थं मृदुरूतपक्ष्मभृतायां सत्यां तदभावं-मृदुरूतपक्ष्माभावं कुर्वन् तप्तो लोहमयः कणकस्तस्यां विशति ॥९८०॥
ગાથાર્થ:- (“તપદ જકારાર્થક છે.) જેમ અત્યંત કોમળ રૂના પુમડાઓથી ભરેલી નાલિકામાં પ્રવેશતો લોખંડનો સળીયો તે પુમડાઓનો સર્વથા નાશ કરતો કરતો પ્રવેશે છે. ૯૮ના
इय घणसंसत्ताए जोणीए इंदियंपि पुरिसस्स ।
तदभावं कुणमाणं नियमा विसइत्ति विन्नेयं ॥९८१॥ (इति घनसंसक्तायां योनाविन्द्रियमपि पुरुषस्य । तदभावं कुर्वन् नियमाद् विशतीति विज्ञेयम् ॥ इतिः-एवं नालिकादृष्टान्तेन घनसंसक्तायामतिशयेन जीवसंकुलायां योनाविन्द्रियमपि-साधनमपि पुरुषस्य विशति प्रविशति नियमात्तदभावं-तत्रत्यजीवानामभावं कुर्वदिति विज्ञेयम् । तथा च सूत्रम्-मेहुणं भंते ! सेवमाणस्स केरिसए असंजमे कज्जइ ? गोयमा! से जहानामए केइ पुरिसे एगं महं रूयनालियं वा बूरनालियं वा तत्तेणं कणगेणं समभिधंसेज्जा एरिसे णं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे कज्जइत्ति" (छा. मैथुनं भदन्त ! सेवमानेन कीदृशोऽसंयमः क्रियते ? गौतम ! स यथानामकः कोऽपि पुरुष एकां महतीं रूतनालिकां वा बूरनालिकां वा तप्तेन कनकेन समभिध्वंसयेत् इदृशो गौतम ! मैथुनं सेवमानेनः असंयमः क्रियते इति) ॥९८१॥
ગાથાર્થ:- આમ-નાલિકાષ્ટાન્તથી અત્યંત જીવોથી સંસક્ત યોનિમાં પુરુષનું સાધન અવશ્ય એ તમામ જીવોનો નાશ કરતું કરતું જ પ્રવેશે છે. આ સંબંધી આ આગમસૂત્ર છે. “હે ભદત્ત! મૈથુન સેવન કરનારો કેવો અસંયમ કરે છે? ગૌતમ! જેમ કો'ક પુરુષ એક મોટી રૂનાલિકા (=રૂથી ભરેલી નાલિકા)અથવા બૂરનાલિકા (“બુર' કોમળ વનસ્પતિકણવિશેષથી ભરેલી નાલિકા) નો તપ્ત કણકથી નાશ કરે છે, તેવા પ્રકારનો અસંયમ મંથન સેવવાવાળો કરે છે.” u૯૮૧ મથનત્યાગનિયમ સફળ यद्येवं ततः किमित्याह આમ હોવાથી શું કરવું? તે બતાવે છે.
पडिसिद्धो य तओ जं सव्वेहिवि धम्मसत्थयारेहिं ।
तप्पडिसेहाओं तओ सफलो नियमो भवे तासिं ॥९८२॥ (प्रतिषिद्धश्च तत् यत्सर्वैरपि धर्मशास्त्रकारैः । तत्प्रतिषेधात्ततः सफलो नियमो भवेत् तासाम्. प्रतिषिद्धश्चायं प्राणिवधो यत्-यस्मात् सर्वैरपि धर्मशास्त्रकारैस्ततस्तत्प्रतिषेधात्-प्राणिवधप्रतिषेधाद् भवति तासां-स्त्रीणां नियमः सफल इति ॥९८२॥
ગાથાર્થ:- બધા જ ધર્મશાસ્ત્રકારોએ આ પ્રાણિવધનો નિષેધ કર્યો છે. તેથી આ પ્રાણિવધનો પ્રતિષેધ હોવાથી) જ સ્ત્રીઓનો નિયમ =સ્ત્રી પ્રતિસેવનનો પ્રતિષેધ સફળ થાય છે. (પ્રાણિવધનું કારણ બનવા દ્વારા સ્ત્રી પ્રતિસેવા સદોષ છે. તેથી તેનો પ્રતિષેધ યોગ્ય છે. તેથી પૂર્વપક્ષકારની નિર્દોષના પ્રતિષેધમાં તો દિક્ષાના પ્રતિષેધનો પણ પ્રસંગ છે.' ઇત્યાદિ વાત અસંગત કરે છે.) u૯ત્રા
एवं च पयइसावज्जओ इहं इत्थिभोगपडिसेहो ।
जुत्तो निरवज्जत्ता न तु दिक्खादीण भावाणं ॥९८३॥ (एवं च प्रकृतिसावद्यत्वादिह स्त्रीभोगप्रतिषेधः । युक्तो निरवद्यत्वात् न तु दीक्षादीनां भावानाम् । एवं च सति ‘पयइसावज्जओत्ति' भावप्रधानोऽयं निर्देशः प्रकृतिसावद्यत्वात्स्त्रीभोगस्य प्रतिषेधो युक्तो न तु दीक्षादीनां भावानां, तेषां निरवद्यत्वात् ॥९८३॥
ગાથાર્થ:- (મૂળમાં “પયઇસાવજજઓ નિર્દેશ ભાવપ્રધાન છે. તેથી પ્રકૃતિ સાવધેતા અર્થ છે.) આમ સ્ત્રીપરિભોગ પ્રકતિ સ્વભાવથી સાવધેરૂપ હોવાથી તેનો પ્રતિષેધ યોગ્ય છે, નહીં કે દક્ષાદિભાવોનો પ્રતિષેધ, કેમકે દીક્ષાદિભાવો નિરવધે છે. u૯૮૩ અવિકતનિસર્ગ નિર્દોષ यदप्युक्तम् 'पासवणाईण तहा किन्नो नियमो' (गा. ९६२) इत्यादि तत्राह - + + + + + + + + + + + + + + + + e-ला५२ - 188 + + + + + + + + + + + + + + +