________________
* * * * * * * * * * * * * * * * * * ચારિત્રદ્વાર * * * * * * * * * * * * * * * * * *
संयममीहमानस्य रोगिणश्चिकित्सा । स हि "सव्वे जीवावि इच्छंति जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं निग्गंथा वजयंति ण ॥१॥" (छा. सर्वे जीवा अपीच्छन्ति जीवितुं न मत्तुं । तस्मात्प्राणिवधं घोरं निर्ग्रन्था वर्जयन्ति णं) मित्यागमं प्रतिकलममलविवेकचक्षुषा निरीक्षमाणः सर्वजन्तुषु मैत्रीभावमनुगतोऽपि कुतोऽयं प्राप्यः संयमो दुर्लभा खलु मनुष्यभवादिसामग्री असंभवी चासौ संयमो देवादिभवेष्वित्यादि परिभावयन् अरक्तद्विष्टस्सन् चिकित्सां कारयितुमुत्सहते, ततः सा चिकित्साऽपवादपदेनानुज्ञायते, चरणपरिणामविनाशासंभवात् । यत्पुनरनुष्ठानं मूलत एव रागादिप्रवृत्तिनिबन्धनं तच्चरणपरिणामविघातकारित्वान्नापवादविषयो भवति यद्वक्ष्यति- 'चरणपरिणामबीयं जन्न विणासेइ कज्जमाणंपि । तमणुट्ठाणं सम्म अववायपदं मुणेयव्व ॥१॥ मिति'॥ (गा. १००२) स्त्रीप्रतिसेवा चेयमुक्तप्रकारेण रागादिप्रवृत्तिनिबन्धना ततो नापवादविषय इति ॥९७८॥
ગાથાર્થ – ઉત્તરપક:-અભિવંગરૂપે ભાવ વિના સ્ત્રીપ્રતિસેવામાં પ્રવૃત્તિ સંભવતી નથી. અર્થાત સ્ત્રી પ્રતિસેવા ભાવપૂર્વક જ સંભવે. કેમકે આ વાત લોકમાં નિર્વિવાદ અનુભવસિદ્ધ છે. જે ભાવ વિના પ્રવૃત્તિ હોત, તો લિંગવિકાર અનુપપન્ન બનત. અભિવંગ રાગરૂપે હોવાથી આમ ત્યાં (આસેવનસ્થળે) અવશ્ય રાગ હોવાનો જ. અને જૈનપ્રવચનમાં રાગની હાજરીમાં અવશ્ય અપવાદપદ નથી. (મૂળમાં ઇજેરા: પાદપૂરણે વચનથી “ઈ પદ પાદપૂર્તિ માટે છે.) કારણ કે જે આસેવાનું અનુષ્ઠાન રાગાદિનું કારણ ન બને તે અનુષ્ઠાનની જ દ્વિતીયપદે અનુજ્ઞા આપવામાં આવે છે. જેમકે દીર્ધકાળભાવી સંયમની ઇચ્છા રાખતા રોગીને ચિકિત્સાની અનુજ્ઞા. આ રોગી “બધા જ જીવો જીવવા ઈચ્છે છે, મરવા નહીં, તેથી ઘોર પ્રાણિવધનું નિર્ઝન્ય સાધુઓ વર્જન કરે છે.” એવા આગમવચનને પ્રતિપળ નિર્મળ વિવેકચલુથી નિરખે છે. તેથી તે સાધુ બધા મૈત્રીભાવ રાખે છે. છતાં “આ સંયમ ફરીથી કચાંથી મળવાનું? કેમકે મનુષ્યભવઆદિ સામગ્રી અત્યંત દુર્લભ છે અને દેવાદિભવોમાં સંયમ અસંભવિત છે. ઈત્યાદિ ભાવનાને પરિભાવતો તે રોગી સાધુ રાગ-દ્વેષથી પર રહી ચિકિત્સા કરાવવા ઉત્સાહિત થાય છે. તેથી રોગચિકિત્સાની અપવાદ૫ અનુજ્ઞા અપાય છે. કેમકે તે ચિકિત્સાથી ચારિત્રપરિણામનો નાશ સંભવતો નથી. (આમ રોગચિકિત્સા અભિવંગથી યુક્ત નથી, પણ સંયમભાવની રક્ષા માટે છે.) પણ જે અનુષ્ઠાન મૂળથી જ રાગાદિની પ્રવૃત્તિમાં કારણભૂત હોય તે અનુષ્ઠાન ચારિત્રપરિણામનું વિધાતકારી હોવાથી અપવાદનો વિષય બની શકે નહીં. આ જ વાત આગળ “ચરણપરિણામ બીયં...' ઇત્યાદિ ગાથાથી બતાવશે. પરંતુ આ સ્ત્રી પ્રતિસેવા તો ઉપર કહ્યું તેમ રાગાદિ પ્રવૃત્તિનાં કારણે થાય છે, તેથી અપવાદનો વિષય બને નીં. ૯૭૮ પથનમાં ઘોરહિંસા चतुर्थं हेतुं विवरीषुराह - હવે ચોથા હેતુનું વિવરણ કરવાની ઇચ્છાથી કહે છે. पाणिवहोवि य नियमा इत्थीजोणी जतो अजोणीहिं ।
पाणिहिँ घणसंसत्ता (घणसंसत्ता भणिता पाठा.) परिभोगे तेसि वावत्ती ॥९७९॥ (प्राणिवधोऽपि च नियमात् स्त्रीयोनिः यतोऽयोनिभिः । प्राणिभिः घनसंसक्ता (भणिता) परिभोगे तेषां व्यापत्तिः ॥
प्राणिवधोऽपि च स्त्रीप्रतिसेवायां नियमतो भवति, यतः स्त्रीयोनिः अयोनिभिः-तीर्थकृद्भिश्चरमशरीरतया पुनर्योनावुत्पादाभावात्प्राणिभिः-जन्तुभिर्घनम्-अतिशयेन संसक्ता भणिता, तथा च सति तस्याः परिभोगे तेषांजन्तूनामवश्यं व्यापत्तिर्भवतीति ॥९७९॥
ગાથાર્થ-સ્ત્રીપ્રતિસેવામાં પ્રાણિવધ પણ અવશ્ય થાય છે. અયોનિ તીર્થકર. કેમકે ચરમશરીરી હોવાથી તેમનો યોનિમાં ઉત્પાદ સંભવતો નથી. તીર્થકરોએ સ્ત્રીયોનિ જીવોથી અત્યંત સંસક્ત કહી છે. સ્ત્રીપરિભોગમાં અવશ્ય તે જીવોનો નાશ થાય છે. ૯૭૧ अमुमेवार्थ दृष्टान्तेन भावयति - સા જ વાતનું દષ્ટાન્નથી ભાવન કરે છે
जह उ किरि(र) णालिगाए धणियं मिदुख्यपोम्हभरियाए ।
तदभावं कुणमाणो तत्तो कणगो तहिं विसइ ॥९८०॥ (यथा तु किल नालिकायां धणियं (अत्यर्थ) मृदुस्तपक्ष्मभृतायां । तदभावं कुर्वन् तप्तः कणकस्तम्यां विशति ॥
+++ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 187-+ +++++++++++++