________________
++++++++++++++++++ शनिवार +++++++++++++++++M તેથી હંમેશા ઉભયલોક (આ અને પરલોક બને લોકમાં હિત થાય તેવા ધર્મનુષ્ઠાનો જ કરવા જોઇએ, નહીં કે ચોરી વગેરે. ૯૫પા અબહાસેવનપક્ષની દલીલો सांप्रतं चतुर्थमूलगुणमाश्रित्याक्षेपपरिहारावभिधित्सुराह - આમ ત્રીજા મૂળગુણ અંગે આક્ષેપ-પરિહાર બતાવ્યો...... હવે ચોથા મૂળગુણ અંગે આક્ષેપ-પરિહાર બતાવવા કહે છે.
केई भणंति पावा इत्थीणासेवणं न दोसाय ।
सपरोवगारभावाद(द) स्सुगविणिवित्तितो चेव ॥९५६॥ .. (केचिद् भणन्ति पापाः स्त्रीणामासेवनं न दोषाय । स्वपरोपकारभावादौत्सुक्यविनिवृत्तितश्चैव ) केचित् भणन्ति पापाः यथा-स्त्रीणामासेवनं न दोषाय, अत्र हेतूनुपदर्शयति-'सपरो' इत्यादि, तस्मिन् कृते सति स्वपरोपकारभावात् औत्सुक्यविनिवृत्ति(त्ते) श्च ॥९५६॥
ગાથાર્થ:-- કેટલાક પાપીઓ કહે છે- સ્ત્રીઓની આસેવના દોષરૂપ નથી. અહીં તેઓ બતાવે છે- આ આસેવન કરવાથી પોતાને અને બીજાને (સેવાતી સ્ત્રીને) ઉપકાર થાય છે અને ઉત્સુકતા નિવૃત્ત થાય છે. પ૯૫દા तथा - વળી
तत्तो सुहझाणातो पासवणुच्चारखेलणातेणं ।
नियमस्स निप्फलत्ता अतिप्पसंगाउ अवि य गुणो ॥९५७॥
(ततः शुभध्यानात्प्रसवणोच्चारखेलज्ञातेन । नियमस्य निष्फलत्वादतिप्रसङ्गादपि च गुणः ॥) ततः-स्त्रीणामासेवनात्सकाशात् प्रस्रवणोच्चारखेलज्ञातेन-प्रसवणादिदृष्टान्तेन प्रसवणादिपरित्यागादिवेतियावत्. शुभध्यानभावात्, तथा कस्यचित्पुनः पुरुषस्य पीडाया अभावेन नियमस्य निष्फलत्वात्, तथा शरीरस्थितित्वाविशेषेण प्रस्रवणादिष्वपि प्रतिषेधकरणप्रसक्तेरतिप्रसङ्गात् न स्त्रीणामासेवनं दोषाय अपि तु तस्मिन् कृते सति गृद्ध्यादिदोषाभावलक्षणो गुण एवोपजायते तस्मात्प्रसवणोच्चारखेलपरित्यागक्रियावदिदमुत्पन्ने वेदोदयजनिते दुःखे तदपाकर्तुमवश्यं कर्त्तव्यमिति ॥९५७॥
ગાથાર્થ:- સ્ત્રીઓના આસેવનથી એકી, બેકી અને કફઆદિના પરિત્યાગના દેષ્ટાન્તથી શુભધ્યાન સંભવે છે. વળી, કોક પુરુષને પીરના અભાવથી નિયમ નિષ્ફળ જાય છે. તથા સ્ત્રીના આસેવનની જેમ એકીવગેરે પણ શરીરની જ એક પ્રકૃતિરૂપ લેવાથી તે એકીવગેરે) અંગે પણ પ્રતિષેધ કરવાની આપત્તિરૂપ અતિપ્રસંગ આવે છે. તેથી સ્ત્રીઓનું આસેવન દોષરૂપ નથી, બલ્ક તે કરવાથી તે અંગેની ગુદ્ધિવગેરે દોષો દૂર થવારૂપ ગુણ જ થાય છે. તેથી એકી, બેકી, કફ વગેરેના પરિત્યાગની ક્રિયાની જેમ જયારે વેદોદય-સ્માદિ આસેવનઈચ્છામી દુઃખ પેદા થાય, ત્યારે (આદિના આસેવનદ્વારા) એ દુ:ખ અવશ્ય દૂર કરવું જ જોઇએ. ઘ૯૫છા तत्र सर्वानपि हेतून् विवरीषुः 'यथोद्देशं निर्देश' इतिन्यायात् प्रथमं तावत् स्वपरोपकाररूपं हेतुं विवृण्वन्नाह - હવે આ બધા હેતુઓનું વિવરણ કરવાની ઇચ્છાથી સૌ પ્રથમ વ્યથોદ્દેશ નિર્દેશ ન્યાયથી સ્વ-પરોપકારહેતનું વિવરણ કરતાં 5 छ
मोहग्गिसंपलित्तं तं अप्पाणं च विज्झवेऊणं ।
सुहभावातो सपस्वगारो कह होइ दोसाय ? ॥९५८॥
(मोहाग्निसंप्रदीप्तां तामात्मानं च विध्याप्य । सुखभावात्स्वपरोपकारः कथं भवति दोषाय? मोहाग्निसंप्रदीप्तां ताम्-उपभोग्यां स्त्रियमात्मानं च मोहाग्निसंप्रदीप्तं मैथुनासेवनजलेन विध्याप्य सुखभावात्सुखभावसंपादनेन यः क्रियते स्वपरोपकारः स कथं दोषाय भवति ? नैव भवतीतियावत् । स्वपरोपकारस्यागमे लोके च पुण्यफलतया प्रसिद्धत्वादिति ॥९५८॥
ગાથાર્થ-તે ઉપભોગ્ય સ્ત્રી મોહાગ્નિથી પ્રદીપ્ત છે. પોતે પણ મોહગ્નિથી સંપ્રદીપ્ત છે. મૈથુનાસેવનરૂપ પાણીનો છંટકાવ કરવાથી બન્નેનો મોહાગ્નિ બુઝાય છે. તેથી બન્નેને સખભાવની પ્રાપ્તિ થાય છે. અને સ્વપરના સુખ માટે પ્રયત્ન કરવો એ જ તો સ્વ-પરોપકાર છે. આમ સ્વપરોપકાર થતો હોવાથી શો દોષ છે? આગમમાં અને લોકમાં સ્વપરોપકાર પુણ્યજનક તરીકે જ પ્રસિદ્ધ હોવાથી મૈથુનજન્ય સ્વપરોપકારમાં કોઇ દોષ નથી. u૯૫૮ : ' ++++++++++++++++ GRA- 2-180+ + + + + + + + + + + + + + +