________________
++++++++++++++++++
शरित्रवार
++++++++++++++++++
(इति वस्तुस्वभावं ज्ञात्वा सुमनास्तु न प्रवर्तेत । चौर्यभावे तथा च बिभीयात्कलंकमरणात् ॥ इतिः-एवमुपदर्शितेन प्रकारेण वस्तुस्वभावं ज्ञात्वा सुमनाः प्रशस्तमनाः सन्नैव चौर्यभावे प्रवर्तेत । तथा यदक्तं 'न य मरणा बीहेज्जत्ति' तत्प्रतिक्षेपेणोपसंहरति-'तह येत्यादि तथा बिभीयात्सर्वदा कलङ्करूपान्मरणाद येन सर्वथा चौर्ये प्रवृत्तिर्न भवतीति ॥९५२॥
ગાથાર્થ:- આમ ઉપરોક્ત પ્રકારે વસ્તુ સ્વભાવ જાણીને શુભભાવાળા થઇ ચોરીકાર્યમાં પ્રવૃત્ત થવું નહીં. (અર્થાત જે તમારામાં શુભભાવ હૈય, તો તમારે ચોરી કરવી ન જોઈએ... ચોરી કરનાર શુભભાવમાં રહેતો જ નથી.) તથા પૂર્વપક્ષે “ન ય મરણા' (મરણથી ડરવું નહીં ગા.૯૩૧) એવું જે કહ્યું તેનાથી વિરુદ્ધ ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે–કલંકરૂપ મોત (“ચોર' તરીકેનું જે કલંક લાગે છે તે જ મોતરૂપ છે.) થી હમેશા ડરવું જોઇએ, જેથી ક્યારેય ચોરી કરવાનું મન જ ન થાય. u૫રા અચૌર્ય માટે પ્રેરણા यच्चोक्तं - 'हरिएवि पुव्वगं चिय इत्यादि' तत्राह - પૂર્વપક્ષે ગા.૯૩૨માં “હરિએ વિ' (ચોરી કર્યા પછી પણ ઈત્યાદિ) જે કહ્યું તેનો જવાબ આપે છે
हरिऊण य परदव्वं पूर्य जो कुणइ देवतादीणं ।
दहिऊण चंदणं सो करेइ अंगारवाणिज्जं ॥९५३॥ . (हृत्वा च परद्रव्यं पूजां यः करोति देवतादीनाम् । दग्ध्वा चंदनं स करोति अङ्गारवाणिज्यम् ॥)
हृत्वा च परद्रव्यं यः पूजां करोति देवतादीनामादिशब्दाद्वीरपुरुषपरिग्रहः स नूनं दग्ध्वा चन्दनं करोत्यङ्गारवाणिज्यम, . एतदुक्तं भवति-यथा कश्चिदज्ञस्तुच्छाङ्गारवाणिज्यनिमित्तं महामूल्यचन्दनकाष्ठानि दहति एवमेषोऽपि तुच्छफलस्कन्दादिदेवतापूजार्थमात्मानं विशुद्धस्वभावतया चन्दनादपि महामूल्यं परवित्तापहरणहे तुसंक्लिष्टमनःपरिणामहुतवहेन भस्मसात्करोतीति ॥९५३॥
ગાથાર્થ – પરદ્રવ્યની ચોરી કરી દેવતાઆદિની–આદિશબ્દથી વીરપુરુષવગેરેની જે પૂજા કરે છે, તે ખરેખર ચંદન બાળી અંગારનો ધંધો કરે છે. તાત્પર્ય:- જેમ કોઇ અજ્ઞજીવ તુચ્છ અંગારવેપાર માટે મહામૂલ્યવાન ચંદનકાઠેને બાળે, તેમ આ ચોર પણ સ્કન્દઆદિ દેવોની તુચ્છફળવાળી પૂજા ખાતર વિશુદ્ધસ્વભાવયુક્ત હોવાથી ચંદનથી પણ મહામૂલ્યવાન આત્માને પરધનચોરીમાં કારણભૂત સંકિલષ્ટ મન:પરિણામરૂપ અગ્નિથી ભસ્મસાત કરે છે. ૯૫૩ यथैव परेण चौर्ये निःशङ्कप्रवृत्त्यर्थमन्येभ्य उपदेशो दत्तस्तेनैव प्रकारेणाचौर्येऽपि अनुकम्पया परं प्रत्युपदेशमाह - જેમ પૂર્વપક્ષકારે ચોરીમાં નિઃશંક પ્રવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપ્યો, આચાર્ય પણ તે જ પ્રમાણે અનુકમ્પાથી બીજાને (પૂર્વપક્ષને) અચૌર્યઅંગે ઉપદેશ આપે છે.
लोगम्मि य परिवादं कुकम्मपडिसेहणेण रक्खेज्जा ।
तह रक्खियम्मि नियमा परलोए नत्थि किंचि भयं ॥९५४॥ (लोके च परिवादं कुकर्मप्रतिषेधनेन रक्षयेत् । तथा रक्षिते नियमात्परलोके नास्ति किञ्चित भयम् ॥ लोकेऽपि परे(रि)वादम्-अपकीर्ति कुकर्मप्रतिषेधनेन परवित्तापहृतिलक्षणकर्मप्रतिषेधनेन रक्षयेत्, तथा रक्षिते च सति पर(रि)वादे नियमानास्ति परलोकेऽपि किंचिद्भयमिति ॥९५४॥
यार्थ:- ·५२५नयोरी३५ बुधभना प्रतिषषयी सातोमा अपयशथी र थाय छे. (तातो नथी.) અને આમ પરિવાદ રવાથી =અપયશથી બચવાથી) પરલોકમાં પણ અવશ્ય કોઇ ભય રહેતો નથી. u૯૫૪
गहितो य अमोक्खाए निच्चं चिय एत्थ मरणकेसरिणा ।
सव्वो जीवो तम्हा करेज सइ उभयलोगहियं ॥९५५॥ (गृहीतश्चामोक्षाय नित्यमेवात्र मरणकेसरिणा । सर्वो जीवस्तस्मात् कुर्यात् सदा उभयलोकहितम् ॥ गृहीतश्चामोक्षाय नित्यमेवात्र-जगति मरणकेसरिणा सर्वोऽपि जीवस्तस्मात्सदा कुर्यादु भयलोकहितं-सम्यग्धर्मानुष्ठानं न तु चौर्यादिकमिति ॥९५५।।
ગાથાર્થ - આ જગતમાં મોતરૂપી સિંહે બધા જીવોને નહીં છોડવા માટે જ પકડ્યા છે. મોતના પંજાથી કોઇ છૂટી શકે નહ') +++++++++++++++H algi- -179+++++++++++++++