________________
++++++++++++++++++
शनिवार ++++++++++++++++++
ગાથાર્થ:- “અમે આ દુરાચારીને છોડશે નહીં પરંતુ મારશું' એમ નહીં છોડવાની બુદ્ધિથી જયારે આરક્ષકો પકડે ત્યારે પણ “આમે આ જીવન મોતપર્યત જ છે તેથી આજે નીં તો કાલે અવશ્ય કરવાનું જ છે, તો હમણાં જ મરવું શ્રેષ્ઠ છે, કેમકે ન્યાયપ્રાપ્ત છે. ( પકડાવું અને મરવું એ આ ધંધામાં સમજીલીધેલા જોખમભૂત છે, તેથી ધંધાને જોખમમાં મુકી દીનતાથી જીવન બચાવવું યોગ્ય નથી, એના કરતાં તો ધંધાને વફાદાર રહી મરવું એજ ન્યાયપ્રાપ્ત છે. એમ આશય લાગે છે.) આમ વિચાર કરવો જોઈએ અને અદીનતારૂપ પુરુષાર્થ કરવો જોઇએ કેમકે તે જ પુરુષાર્થ જ) આ લોક અને પરલોકમાં ફળ દેનારો બને છે. u૯૩૪ના उपसंहरति - હવે ઉપસંહાર કરે છે
इय खंदरद्दविहिणा पयट्टमाणस्स सुद्धभावस्स ।
वाणिज्जुचियकला विव निदोसा चोरिगा केइ ॥९३५॥ (इति स्कन्दस्ट्रविधिना प्रवर्त्तमानस्य शुद्धभावस्य । वाणिज्योचितकलेव निर्दोषा चौरिका केचित् ॥) इतिः-एवं प्रदर्शितेन प्रकारेण स्कन्दस्द्रविधिना-स्कन्दस्द्राभिधानशास्त्रोक्तविधिना प्रवर्त्तमानस्य शुभभावस्य वाणिज्यो-चितकलेव निर्दोषा चौरिका-चौरक्रिया, "द्वन्द्वचौरादिभ्य" इति चौरशब्दात्कर्मणि वुञ्प्रत्ययः, इति केचिद् ब्रुवते ॥९३५॥
ગાથાર્થ:- આમ ઉપરોક્તપ્રકારે સ્કન્દ, રુદ્રનામના (=અથવા કહેલા શાસ્ત્રમાં બતાવેલી વિધિથી શુદ્ધભાવથી પ્રવૃત્ત થનારને માટે તો ચૌર્યકલા વેપારઉચિતકલાની જેમ નિર્દોષ જ છે. ‘ન્દ્ર ચૌરાદિલ્ય' આ સૂત્રથી ચૌર શબ્દને કર્મઅર્થમાં વમ પ્રત્યય લાગવાથી ચૌરિકા' શબ્દ બન્યો. આમ કેટલાક દુષ્ટ બુદ્ધિવાળાઓ) કહે છે. ૯૩મા વિધિકર્તા કે કર્મ? ઉત્તરપલ अत्राचार्य आह - આ વિસ્તૃત ચૌર્યસમર્થકમતને ગેરવ્યાજબી ઠેરવવા હવે આચાર્યદેવ કહે છે
भण्णइ विहिसिट्ठा जीविगत्ति जं भणियमेत्थ को णु विही ?।
___ जइ ताव कोइ कत्ता स णिसिद्धो पुव्वमेव इह ॥९३६॥ (भण्यते विधिसृष्टा जीविकेति यद् भणितमत्र को नु विधिः । यदि तावत् कश्चित् कर्ता स निषिद्धः पूर्वमेव इह ॥
भण्यते-अत्रोत्तरं दीयते-विधिसृष्टा जीविकेति यद्भणितं अत्र को नु विधिः स्यात् ? किं कश्चित्कर्ता पुरुष आहोस्वित् कर्मेति ? तत्र यदि तावत् कश्चित्कर्ता विधिरित्यभ्युपगम्यते ततो न युक्तं, यतः पूर्वमेवेह 'कत्तावि अह पहुच्चिय विचित्तकरणम्मि रागमाईया' इत्यादिना ग्रन्थेन स - कर्ता निषिद्ध इति ॥९३६॥
ગાથાર્થ:- અહીં હવે ઉત્તર અપાય છે. પહેલા જે કહ્યું કે “આ ચોરી વિધિસર્જિત જીવિકા છે (ગા. ૯૨૬) અહીં વિધિ શબ્દથી શું ઈષ્ટ છે? શું કોઈ કર્તા પુરુષ કે પૂર્વકૃત કર્મ? જો કોક કર્તા વિધિ તરીકે ઈષ્ટ હોય તો તે બરાબર નથી. કેમકે અગાઉ જ આ ગ્રન્થમાં કર્તાવિ અહ પહુથ્યિ (૫૯૪ ગા.) ઇત્યાદિ પંક્તિથી તે કર્તાનો નિષેધ કર્યો છે. ૯૩૬ાા
अह पुवकयं कम्मं तस्सुदए जो उ होइ परिणामो । __परवित्तहरणहेऊ अपसत्थो वज्जणिज्जो सो ॥९३७॥
(अथ पूर्वकृतं कर्म तस्योदये यस्तु भवति परिणामः। परवित्तहरणहेतुरप्रशस्तो वर्जनीयः सः ॥ अथ पूर्वकृतं कर्म विधिरित्युच्यते ननु तर्हि तस्य-पूर्वकृतस्य कर्मण उदये-विपाकेनानुभवे सति यो भवति परिणामः परवित्तापहरणहेतुः स एकान्तेन विवेकचक्षुषां वर्जनीय एव, अप्रशस्तत्वात् ॥९३७॥
ગાથાર્થ:- હવે જો પુર્વકત કર્મ વિધિતરીકે ઇષ્ટ હોય, તો કર્મના વિપાકોદયથી બીજાનું ધન ચોરવામાં કારણભૂત જે પરિણામ=ભાવ ઉત્પન્ન થાય, તે વિવેકી જીવમાટે એકાન્ત વર્જનીય છે, કેમકે અપ્રશસ્ત છે. u૯૩૭ . कथमसौ परिणामोऽप्रशस्त इति चेदाह - આ પરિણામ કેમ અપ્રશસ્ત છે? તેના જવાબમાં કહે છે
.
+ + + + + + + + + + + + + + + +
GP-RIN२ -172 * * * * * * * * * * * * * * *