________________
******+++ स्त्रिद्वार + + + + +
(इति वस्तुस्वभावं ज्ञात्वा सुमनास्तु संप्रवर्त्तेत । न च मरणाद्विभीयात् अन्यत्रापि यत् तत् तुल्यम् II)
इतिः - एवं प्रदर्शितेन प्रकारेण वस्तुस्वभावं ज्ञात्वा सुमना एव प्रशस्तमना एव सन्तु, रेवकारार्थः परद्रव्यापहरणे प्रवर्त्तेत, विधौ सप्तमी, ततः परद्रव्यापहरणे निःशङ्को भूत्वा प्रवृत्तिं कुर्यादितियावत् । कश्चिदैहिकमरणलक्षणापायभीत्या न प्रवर्त्तेतापि तमपि प्रति शिक्षामाह- 'नयेत्यादि' न च मरणाद्विभीयात् यस्मादन्यत्रापि - वाणिज्यादि कर्म्मणि तत्- मरणं तुल्यम्, तथाहि - समुद्रादिषु वाणिज्याद्यर्थं प्रवर्त्तमानानां मरणं लोके सुप्रतीतमेवेति ॥९३१ ॥
ગાથાર્થ:- આમ બતાવ્યું એ પ્રમાણે વસ્તુસ્વભાવ જાણી પ્રશસ્તમનવાળા થઇને (=કા'ક ખોટુ કરુ છુ' ઇત્યાદિ ખરાબ વિચારોથી રહિત થઇ)બીજાને ત્યા ચોરી કરવા પ્રવૃત્તિમાન રહેવું. (મૂળમાં ‘તુ'પદ જકારાર્થક છે.)અહીં વિધિ સૂચવવા સંપયàજ્જા મા વિધ્યર્થપ્રયોગ છે. તેથી ‘નિ:શંક થઇ પરદ્રવ્યહરણમાં પ્રવૃત્તિ કરવી જોઇએ' એમ તાત્પર્ય મળે છે. કો'ક કદાચ ચોરી કરતા પકડાઇ જઇએ તો મોતની સજા થશે' એમ વિચારી મોતના ભયે ચોરી કરવા તૈયાર ન પણ થાય, તો તેને ઉપદેશ આપતા કહેછે → મરણથી ગભરાવું નહીં, કેમકે વેપારઆદિ બીજી આજીવિકાઓમા પણ મરણનો ભય સમાન જ છે. જૂઓ→વેપારઆદિમાટે સમુદ્રઆદિ ખેડતા ઘણાના મોત થયા છે તે લોકમા પ્રસિદ્ધ જ છે. u૯૩૧મા
परद्रव्यापहरण एव विधिशेषमाह
-
હવે ૫રદ્રવ્યહરણઅંગે જ બાકી રહેલી વિધિ બતાવે છે—
हरिएवि पुव्वगं चिय खंदादी देवए य वीरे
य ।
संपूजिऊण विहिणा पच्छा पुज्जेज्ज तं रत्थं ॥९३२॥
(हृतेऽपि पूर्वकमेव स्कन्दादिन् देवान् च वीरांश्च । संपूज्य विधिना पश्चात्पूजयेत्तां रथ्याम् ॥)
हृतेऽपि परद्रव्ये पूर्वमेव स्कन्दादीन् आदिशब्दात् स्द्रादींश्च देवान् वीरांश्च पुरुषान् स्तेनगुणैरतीव प्रसिद्धान् विधिना संपूज्य पश्चाद्यया रथ्यया गन्तुमिष्यते तां रथ्यां पूजयेत् ॥९३२॥
ગાથાર્થ:- બીજાનું દ્રવ્ય ચોર્યા પછી પણ સ્કન્દ, રુદ્રવગેરે દેવો તથા ચોર્યગુણોથી પ્રસિદ્ધ થયેલા વીરપુરુષોની વિધિવત્ પૂજા કરવી. અને પછી જે શેરીમા થઇ જવું હોય, તે શેરીની પણ પૂજા કરવી. u૯૩૨ા
लोगम्मि य परिवादं अकालचरियाविवज्जणादीहिं ।
जत्तेणं रक्खेज्ना तदभावे सव्वहा ण भयं ॥ ९३३ ॥
(लोके च परिवादमकालचर्याविवर्जनादिभिः । यत्नेन रक्षयेत्तदभावे सर्वथा न भयम् ॥)
लोके च परिवादम् - अपकीर्त्तिमकालचर्याविवर्जनादिभिरादिशब्दात् स्त्रीपण्डकादिद्रव्यापहरणवर्जनेन च यत्नेन रक्षयेत्, तदभावे च लोकपरिवादाभावे च सर्वथा इह अमुष्मिन्नपि च नास्य भयम्, अपकीर्तिर्हि नरकादिकुगतिविनिपातसंभवहेतुः "अकीर्त्तिं तु निरालोकनरकोद्देशदूतिका" मित्यादिवचनात् सा चाकालचर्याविवर्जनादिना दूरतोऽपास्तेति ॥९३३॥
ગાથાર્થ:- અકાલચર્યા (=ચોરીના અવસરે ચોરી કરવા નીકળવુ)નો ત્યાગવગેરે તથા સ્ત્રી, નપુંસકઆદિના દ્રવ્યની ચોરીનુ વર્જન વગેરે નિયમો પાળી લોકમા થતી અપકીર્તિ ખાસ પ્રયત્નથી અટકાવવી. જો લોકોમાં અપકીર્તિ ન ફેલાય તો, તો આ લોકમા કે પરલોકમાં કશો ભય રહેતો નથી. કારણ કે આ અપકીર્તિ જ નરકાદિમા પડવાનુ કારણ છે. કહ્યું જ છે કે અપકીર્તિ અંધકારમય નરકતરફ લઇ જતી દૂતી છેઃ અકાલચર્યાદિના ત્યાગઆદિથી આ અપકીર્તિ દૂર કરી છે. તેથી કોઇ ભય નથી. ૫૯૩u सांप्रतमित्थं प्रवृत्तावपि कदाचिद्दैवयोगादारक्षकैर्गृह्येत ततस्तस्याश्वासनार्थमुपदेशमाह
હવે આમ પ્રવૃત્તિ કરવા છતા પણ કદાચ દૈવવશાત્ કોટવાળો પકડી લે, તો તેના આશ્વાસનમાટે ઉપદેશ આપે છે गहितोवि अमोक्खाए मरणंतं जीवियं विचिंतेज्जा ।
कुज्जा य पुरिसगारं दोण्हवि लोगाण फलहेउं ॥ ९३४ ॥
(गृहीतोऽपि अमोक्षाय मरणान्तं जीवितं विचिन्तयेत् । कुर्याच्च पुरुषकारं द्वयोरपि लोकयोः फलहेतुः ॥ )
गृहीतोऽप्यारक्षकैरमोक्षाय यथा - 'न वयमेनं दुराचारं मुञ्चामः किंतु मारयाम (म्रियामहे) इति', मरणान्तं जीवित विचिन्तयेत् - इदं हि जीवितं मरणपर्यवसानं ततो नियमात्पश्चादपि मर्त्तव्यं तद्वरमिदानीमेव युक्तं न्यायप्राप्तत्वादिति पर्यालोचयेत्, कुर्याच्च पुरुषकारम् - अदीनत्वलक्षणं द्वयोरपि - इहपररूपयोर्लोकयोः फलहेतुभूतमिति ॥ ९३४ ॥
++
+ + धर्मसंशि-लाग २ - 171+ +