________________
+++
++
+
+++
++
+++
++
++
शरित्र
++
+
+
++
+
+
+
+
+
++
+
+++
इदानीं च येषां हर्त्तव्यं येषां च न हर्त्तव्यमित्येतदाह - હવે કોની વસ્તુ ચોરવી અને કોની નહીં ચોરવી? તેની ભેદરેખા બતાવે છે
समणाण माहणाणं दुक्खोवज्जितधणाण किवणाणं ।
इत्थीय(ण य) पंडगाण य णो हरियव्वं कदाचिदवि ॥९२८॥ (श्रमणानां ब्राह्मणानां दुःखोपार्जितधनानां कृपणानाम् । स्त्रीणां पण्डकानां च न हर्त्तव्यं कदाचिदपि ॥ श्रमणानां-संयतानां माहनानां-ब्राह्मणानां तथा दुःखोपार्जितधनानां कृपणानां स्त्रीणां पण्डकानामिति नपुंसकानां संबन्धि न हर्त्तव्यं कदाचिदपि, तदपहरणे तेषामतीव दुःखसंभवादिति ॥९२८॥
गावार्थ:- (१) संयमी श्रमशो (२)श्रामगो (3): धनप्राप्त नारामओ (४)पा (५) स्त्री सने (९) नपुंसी આટલાની માલિકીની ચીજ ચોરવી નહીં, કેમકે તેમની ચીજ ચોરવાથી તેમને ઘણું દુ:ખ થવાનો સંભવ છે. ૨૮
सेसाण तु हरियव्वं परिगरविहववयकालमादीणि ।
णाउं णायपराणं जह दोण्हवि होइ न विणासो ॥९२९॥ (शेषाणां नु हर्त्तव्यं परिकरविभववयःकालादीनि । ज्ञात्वा न्यायपरयोर्यथा द्वयोरपि न भवति विनाशः ॥ शेषाणां तु संबन्धि धनादिकमपहर्त्तव्यं, कथमित्याह-परिकरविभववयःकालादि ज्ञात्वा, यथा द्वयोरपि न्यायपरयोर्मोष्यमोषकयोन भवति विनाश इति ॥९२९॥
यार्थ:- (१) परि७२ (परिवार)(२) वैम (3) 6भर सने (४)समय मागिएकीने 64रोज सिवायना बीमोने ત્યાં ચોરી કરી શકાય. પણ ચોરી એવી રીતે કરવી કે ન્યાયનિષ્ઠ બન્નેને (ચોર અને જેની વસ્તુ ચોરાય છે તે) ભારી નુકસાન नथाय.... जन्ननु - 281 23. ॥२॥ ચોરને વિશેષ ઉપદેશ सांप्रतमित्थं परद्रव्यापहरणे तीर्थान्तरीयाभिहिताऽऽमुष्मिकदोषश्रवणात् कश्चिन्न प्रवर्तेतापि ततस्तं प्रत्युपदेशमाह - હવે આમ બીજનું દ્રવ્ય ચોરવામાં બીજા ધર્મોએ બતાવેલા પારલૌકિકદોષ સાંભળવાથી ડરીને કોઈ ચોરી ન પણ કરે, તેથી તેવાને ઉપદેશ આપતા કહે છે –
णासिटुं इह णासइ दज्झइ जलणेण जेण अहितंपि ।
लब्भइ नयाणुवत्तं सिप्पमिव एत्थवि अलाभो ॥९३०॥ (नासृष्टमिह नश्यति दह्यते ज्वलनेन येनाहृतमपि । लभ्यते न चानुपात्तं शिल्पमिवात्रापि अलाभः ॥) इह न परेषां धनादिकमसृष्टं नश्यति किंतु सृष्टमेव, येन कारणेन तत् अहतमपि-अनपहृतमपि ज्वलनेन दह्यते, न च तैरपि स्तेनैस्तत्र हर्त्तव्यमनुपात्तं लभ्यते किंतूपात्तमेव, यतोऽत्रापि-परधनादिकापहरणे शिल्प इव-वाणिज्यादिकर्मलक्षणे कस्यचित्कदाचिदलाभोऽपि भवति, अन्यथा सर्वस्य सर्वदा लाभ एव स्यात्, विशेषहेत्वभावात्, ततो वाणिज्यादिकलास्विव न परद्रव्यापहरणे कश्चिद्दोषः ॥९३०॥
ગાથાર્થ:- આ જગતમાં ચોરી નિર્દોષ છે, કેમ કે (૧) નાશ માટે સર્જાયેલાનો જ નાશ છે, નહિં કે નહી સર્જાયેલાનો પણ. તેથી બીજાઓનાં એ સુષ્ટ ધનાદિ ચોરાઇ નહિ, તો અગ્નિથી બળી જાય છે. આ વાત થઇ જેઓને ત્યાં ચોરી કરવાની છે તેઓની. એજ પ્રમાણે (૨) જે ધનાદિ ચોરમાટે ઉપાત્ત સર્જાયા છે, અને ચોર ગ્રહણ કરે છે તે જ ધનાદિ ચોરને મળે છે, બીજા નહીં. તેથી જ વેપારાદિ કર્મરૂ૫ શિલ્પની જેમ ચોરીમાં નિષ્ફળતા અલાભ પણ થાય છે કેમ કે અનુપાન ધન મળે નહીં) જે આવો નિયમ ન હોય, તો દરેક ચોરી સફળ જ થવી જોઇએ. કેમકે નિષ્ફળ થવા માટે કોઈ વિશેષ હેત રહે જ નહીં. તેથી વેપાર- કળા વગેરેની જેમ પરદ્રવ્યના હરણમાં કોઈ દોષ નથી. ૯૩ના तथाचाह - તેથી આગળ કહે છે
इय वत्थुसहावं जाणिऊण सुमणो उ संपयट्टेज्जा । ण य मरणा बीहेज्जा अन्नत्थवि जं तयं तल्लं ॥९३१॥
+++++++++++ + + + + +
livelee-12-170+ ++ + + + + + + + + + + + +