________________
********
*********
शारित्रधार
*
**
*
*
*
*
*
*
**
*
*
*
*
*
સમ્યકત્વાદિમાં પણ અનેકાન पुनरपि परः प्रकारान्तरेण एकान्तमुपदर्शयति - અહીં પૂર્વપક્ષકાર ફરીથી બીજી રીતે એકાન્ત દર્શાવે છે....
सम्मत्तनाणचरणा मोक्खपहो चेव एत्थ एगंतो । ___णो णामादिसख्वा जओ तओ इहवि नत्थित्ति ॥९१९॥ (सम्यक्त्वज्ञानचरणानि मोक्षपथ एवात्र एकान्तः । न नामादिस्वरूपाणि यतस्तत इहापि नास्तीति ) ननु सम्यक्त्वज्ञानचरणानि मोक्षपथ एवेत्यत्रैकान्तो विद्यते, अन्यथा तेष्वपि मोक्षपथत्वेनानाश्वासप्रसङ्गान्न कश्चित्तत्र प्रवत्तेत, ततश्च कथमुच्यते-तत्त्वमनेकान्त एवेति ? अत्राह – 'नो इत्यादि' सम्यक्त्वादीनि हि नामादिभेदाच्चतुर्द्धा, यदुक्तं सत्रे निक्षेपाधिकारे- “जत्थ य जं जाणेज्जा. निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि य न जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थे ॥१॥" (छा. यत्र च यं यं जानीयात् निक्षेपं निक्षिपेन्निरवशेषम् । यत्रापि च न जानीयात् चतुष्ककं निक्षिपेत्तत्रे ॥१॥ ति, ततो यस्मान्नामादिरूपाणि सम्यक्त्वादीनि न मोक्षपथः किंतु भावरूपाणि तस्मादिहापि 'नत्थित्तीति' केनापि रूपेण न मोक्षपथ इति योक्तव्यम् ॥९१९॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ જ છે. આમ અહીં તો એકાન્ત છે જ. અહીં પણ અનેકાન્તને લાવશો, તો તેઓ(=સમ્યકત્વાદિ)માં પણ મોક્ષમાર્ગ તરીકેનો વિશ્વાસ ગુમાવવાનો પ્રસંગ છે. તેથી તેમાં કોઈ પ્રવૃત્તિ નહીં કરે. (સમ્યકત્વાદિમાં અનેકાન્ત એટલે સમ્યકત્વાદિની આરાધના કરવા છતાં મોલ ન મળે એવી સંભાવના.. અને તો જે ભરોસાપાત્ર ન હોય. તેઅંગે કોણ પ્રવૃત્તિ કરે?) તેથી અનેકાન્ત જ તત્વ છે એમ શી રીતે કહી શકાય?
ઉત્તરપક્ષ:- આ પણ બરાબર નથી, કેમકે સમ્યકત્વવગેરે પણું નામઆદિભેદથી ચાર પ્રકારે છે. સૂત્રમાં નિપાના અધિકારમાં કહ્યું જ છે “જયાં જેટલા નિપાનું જ્ઞાન હોય, તેટલા નિરવશેષ નિપાનો નિક્ષેપ કરવો. જયાં વિશેષજ્ઞાન ન હોય ત્યાં ચાર નિપા (નામાદિ)તો ફરવા જ.’ આમ નામાદિરૂપ સમ્યકત્વવગેરે મોક્ષમાર્ગરૂપ નથી, પરંતુ ભાવરૂપ સમ્યકત્વાદિ જ મોક્ષમાર્ગરૂપ છે, તેથી પ્રસ્તામાં પણ કોકરૂપે મોક્ષમાર્ગ નથી એમ યોજનીય છે- અર્થાત અનેકાન્ત છે. (તાત્પર્ય:- ભાવસમકતાદિરૂપે મોક્ષમાર્ગ છે. અને નામાદિ સમ્યકારિરૂપે મોક્ષમાર્ગ નથી એમ અનેકાન છે. (અથવા “ઇહવિ નરસ્થિતિ પદનો અર્થ “આમ સમ્યકત્વાદિમાં પણ (નામાદિભેદ પડતા હોવાથી) મોક્ષમાર્ગરૂપે એકાન્ત નથી.) u૯૧લા पर आह. - . અહીં પૂર્વપક્ષકાર કહે છે
जे चेव भावरूवा ते चेव जहा तहा णु को दोसो?।
• तस्सेव ण अन्नस्सा तेवि अणेगंतसिद्धीओ ॥९२०॥ (यान्येव भावरूपाणि तान्येव यदा(यथा) तदा(तथा)नु को दोषः?। तस्यैव नान्यस्य तान्यपि अनेकान्तसिद्धेः ॥) यान्येव भावरूपाणि सम्यक्त्वादीनि तान्येव यदा मोक्षपथ एवेत्युच्यते तदा को दोषः स्यात् ? नैव कश्चिदिति भावः। (अत्राह-) 'तस्सेवेत्यादि' तान्यपि भावरूपाणि सम्यक्त्वादीनि तस्यैव-विवक्षितपुरुषस्य मोक्षपथो नत्वितरस्येत्येवमनेकान्तसिद्धेरिति ॥९२०॥
ગાથાર્થ:-પૂર્વપલ:- જે ભાવરૂપ સમ્યકત્વાદિ છે તેઓ જયારે “મોક્ષમાર્ગ જ છે. એમ કહેવાતા હોય ત્યારે એકાન્તમાં શો દોષ છે? અર્થાત કોઇ દોષ નથી.
ઉત્તરપક્ષ:- તે ભાવરૂપ સમ્યકત્વવગેરે પણ તે વિવક્ષિતપુરૂષમાટે જ મોક્ષમાર્ગરૂપ બને છે. બીજાઓ માટે નહીં. આમ અહીં પણ અનેકાન્તની સિદ્ધિ થાય છે. ૧૯૨ના
एवं चिय जोएज्जा सिद्धाऽभव्वादिएसु सव्वेसु ।
सम्मं विभज्जवादं सव्वण्णुमयाणुसारेणं ॥९२१॥
(एवमेव योजयेत् सिद्धाभव्यादिकेषु सर्वेषु । सम्यग्विभज्यवादं सर्वज्ञमतानुसारेण ॥) - एवमेव सिद्धाभव्यादिकेष्वपि सर्वेषु भावेषु सर्वज्ञमतानुसारेण परस्पादिना प्रकारेण सम्यग्विभज्यवादं विकल्पनीयवादमनेकान्तवादमितियावत् योजयेत्-संबन्धयेत् ॥९२१॥
****************धर्मसं
-लस
-167*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*