________________
* * * * * * * * * * * * * * * * * * ચારિદ્ઘાર * * * * * * * * * * * * * * * * * * प्रसज्यते, विधिप्रतिषेधयोरे कतरप्रतिषेधस्यापरविधिनान्तरीयकत्वात्, ततश्च परस्पेणाप्यस्तित्वप्रसङ्गात्तदभावःस्वरूपसत्त्वाभावः प्राप्नोति ॥९१४ ।।
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જો સ્વરૂપ અસ્તિત્વને જ પરરૂપનાસ્તિત્વતરીકે સ્વીકારશો, તો તે બેવચ્ચે અભેદ સ્વીકૃત થશે. અને તો સ્વરૂપે સત્વથી પરરૂપનાસ્તિત્વનો અભેદ હોવાથી સ્વરૂપસન્દ પરરૂપનાસ્તિત્વથી રહિત થવાથી અવશ્યતયા સ્વરૂપસવમાં પરરૂપ હોવાની આપત્તિ આવશે. તથાતિ- જો પરરૂપનાસ્તિત્વ સ્વરૂપસત્વથી અભિન્ન હોય, તો સ્વરૂપ સત્વથી અભિન્ન હોવાથી સ્વરૂપસર્વાના સ્વરૂપની જેમ પરરૂપનાસ્તિત્વ પણ સ્વરૂપ સત્વરૂપ જ બની જશે... અને તો પરરૂપનાસ્તિત્વનો અભાવ આવશે. અને તો બળાત્કારે પણ ત્યાં પ૨રૂપઅસ્તિત્વનો પ્રસંગ ઊભો થશે. કેમકે વિધિ અને પ્રતિષેધમાં એકના નિષેધમાં બીજાની હાજરી અવશ્ય હોય જ. આમ ૫૨રૂપે પણ અસ્તિત્વનો પ્રસંગ આવે. તેથી સ્વરૂપ સત્વનો અભાવ પ્રાપ્ત થાય છે. ૧૪
भण्णइ अत्थित्तं चिय नत्थित्तं णणु विरुद्धमेयंति । - परिकप्पियं अह तयं इय इतरं सव्वस्वं तु ॥९१५॥
(भण्यतेऽस्तित्वमेव नास्तित्वं ननु विरुद्धमेतदिति । परिकल्पितमथ तदिति इतरत् सर्वरूपं तु ) . स्यादेतत्न यदेव स्वरूपास्तित्वं-पररूपासत्त्वं ततो यथोक्तदोषानवकाश इत्यत्राह-'ननु विरुद्धमेयंतित्ति' नन्वेतत्अस्तित्वमेव नास्तित्वमिति विरुद्धं, तथाहि-येनैव रूपेणास्तित्वं कथं तेनैव रूपेण नास्तित्वमिति विरोधः । अत्र पराभिप्रायमाह - 'परीत्यादि' अथोच्येत तत्-पररूपनास्तित्वं तत्र परिकल्पितं ततः पररूपेणायमात्मा नास्तीति व्यवहारस्य सिद्धत्वाददोषः । अत्राह-'इय इत्यादि' इतिः- एवं सति इतरत्-स्वरूपसत्त्वं सर्वरूपमेव-सर्वरूपानुसृष्टमेव प्राप्नोति, तुरेवकारार्थः, तथाहि-पररूपनास्तित्वं तत्र परिकल्पितं, परिकल्पितं च परमार्थतोऽसतु, ततश्च पररूपनास्तित्वाभावे पररूपास्तित्वं प्रसज्यते, यथोक्तं प्राक् ॥९१५॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- અમે એમ નથી કહેતા કે જે સ્વરૂપાસ્તિત્વ છે તે જ પરરૂપનાસ્તિત્વ હોવાથી અસ્તિત્વ-નાસ્તિત્વ વચ્ચે અભેદ છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે “અસ્તિત્વ સ્વરૂપસત્તા જ નાસ્તિત્વ=પરરૂપઅસત્ત્વરૂપ છે. તેથી પૂર્વોક્ત દોષને સ્થાન નથી.
ઉત્તરપક્ષ:- આ અસ્તિત્વ એ જ નાસ્તિત્વ હોય તેમાં વિરોધ છે. કેમકે જે રૂપે અસ્તિત્વ હોય, તે જ રૂપે નાસ્તિત્વ શી રીતે હોઈ શકે? તેથી વિરોધ આવે છે.
અહીં પૂર્વપક્ષનો અભિપ્રાય આ છે – - પૂર્વપક્ષ:- અહીં જે પરરૂપનાસ્તિત્વની કલ્પના કરવામાં આવે છે. તેથી “પરરૂપે આ આત્મા નથી તેવો વ્યવહાર સિદ્ધ થાય છે. તેથી કોઇ દોષ નથી.
ઉત્તરપક્ષ:- આમ જો હોય, તો સર્વરૂપને સ્પર્શીને સ્વરૂપસત્વ સ્વીકારવું પડશે. (‘ત' જકારાર્થક છે.) રો ય ઘણાગીઅહીં પરરૂપનાસ્તિત્વ પરિકલ્પિત છે. અને પરિકલ્પિત લેવાથી જ પરમાર્થથી અસત છે. આમ જગતમાં સર્વત્ર પરરૂપનાસ્તિત્વનો અભાવ થવાથી બધે જ પરરૂપઅસ્તિત્વનો પ્રસંગ છે, કે જે પૂર્વે બતાવ્યું જ છે. પ૯૧પા અનેકાન જ તત્વરૂપ उपसंहरति - ઉપસંહાર કરે છે
तस्सेव धम्मस्वे नियपरस्वेहिं अत्थिणत्थित्ते ।
भिन्नपवित्तिनिमित्ते तम्हा तत्तं अणेगंतो ॥९१६॥
(तस्यैव धर्मरूपे निजपररूपाभ्यामस्तिनास्तित्वे । भिन्नप्रवृत्तिनिमित्ते तस्मात् तत्त्वमनेकान्तः ॥) यत एवमेकान्ताभ्युपगमे दोषस्तस्मात्तस्यैवात्मादेर्धर्मरूपे-निजपररूपाभ्यामस्तित्वनास्तित्वे भिन्नप्रवृत्तिनिमित्तेस्वपररूपभावाभावपरिणतिनिबन्धनस्वभावभेदलक्षणभिन्न प्रवृत्तिनिमित्ते प्रतिपत्तव्ये । तथा च सति तत्त्वमनेकान्त एव न तु પપરન્વિત પ્રાન્ત ત I૧૨૬ //
ગાથાર્થ:- આમ એકાન્તના સ્વીકારમાં દોષ છે. તેથી ક્રમશ: સ્વરૂપનો ભાવ અને પરરૂપનો અભાવ આ બે પરિણતિમાં * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -165 * * * * * * * * * * * * * * *