________________
܀ ܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
?attaxat
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
܀ ܀ ܀ ܀ ܀ ܀
तथा -
वणी,
एवमिदमकातव्वं वेरग्गनिबंधणं च अन्नेसिं ।
जायइ सो इय सपस्वगारातो चेव कह दोसो ? ॥८९८॥ (एवमिदमकर्त्तव्यं वैराग्यनिबंधनं चान्येषाम् । जायते स इति स्वपरोपकारादेव कथं दोषः ?) एवं-यथाऽनेन कृतं तथा इदं-ब्रह्महत्यादिकमकर्त्तव्यं-न कार्यमित्येवमन्येषां च वैराग्यनिबन्धनं जायते स निजनिन्दाहेतुर्मूषावादकारी इति । तस्मात्स्वपरोपकारभावात्कथमित्थं मृषावादे दोष इति ? ||८९८ ॥
ગાથાર્થ:- “આને જેમ બ્રહ્મહત્યા કરી તેમ બ્રહ્મહત્યા કરવી જોઇએ નહીં'' એવા ભાવથી બીજાઓને પણ તે પોતાની નિંદા કરનાર મૃષાવાદી વૈરાગ્યનું કારણ બને છે. આમ આ અને પર એમ ઉભયથા ઉપકાર થતો હોવાથી આ મૃષાવાદમાં ખોટું શું છે? અર્થાત કશું નથી. u૮૯૮ મુલાસ્વદોષભાષણના નુકસાન-ઉત્તરપક્ષ अत्रोत्तरमाह - અહીં આચાર્યવ૨ એ બીજા કેટલાકોને જવાબ આપે છે –
__ इय दोसाणब्भुवगमे अविज्जमाणाणमत्तदोसातो ।
__ अक्कोसे परबंधा इय अन्नाणा कहमदोसो ? ॥८९९॥
(इति दोषाणामभ्युपगमेऽविद्यमानानामात्मदोषात् । आक्रोशे परबन्धादिति अज्ञानात्कथमदोषः ?) इतिः-एवमुक्तेनप्रकारेणाज्ञानात्-मोहात्दोषाणामविद्यमानानामभ्युपगमे सत्यात्मदोषात्-असद्दूषणेनात्मदूषणात्आक्रोशे च परबन्धात्-परेषां तमाक्रोशतां तन्निमित्तबन्धभावात्कथमदोषो? दोष एवेति भावः, स्वपरयोरपकारकारित्वात् ॥८९९ ॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- આમ ઉપરોક્ત પ્રકારે અજ્ઞાન-મોહથી અવિદ્યમાનદોષોનો સ્વીકાર કરવામાં ખોટા દૂષણથી પોતાને દૂષિત કરવાથી, અને બીજા આક્રોશ કરે એટલે તેઓને પણ આક્રોશ કરવાથી કર્મબન્ધ થાય તેમાં નિમિત્ત બનવાથી પોતાને કર્મબન્ધ થવાનો જ. તેથી આ મૃષાવાદને નિર્દોષ શી રીતે કહી શકાય? અર્થાત દોષયુક્ત જ છે. કારણ કે સ્વ અને પર બન્નેપર અપકાર કરનાર બને છે. પ૮૯લા यदप्युक्तम् - आक्रोशानां सम्यग्विषहने भवतस्हेतुरहंकारोऽजितपूर्वो जितो भवतीति, तत्राह - બીજા કેટલાકોએ “આક્રોશને સહવાથી સંસારવૃક્ષના મૂળ કારણભૂત અને પૂર્વે કયારેય નહીં જિતાયેલ અહંકાર જિતાય છે.' એવું જે કહ્યું ત્યાં અમારે આ કહેવું છે.
अक्कोसाण विसहणं जं सयमणुदीरणं करितस्स ।
उत्तरगुणचिंताए जायइ तं होइ सम्मं तु ॥९००॥ (आक्रोशानां विसहनं यत्स्वयमनुदीरणं कुर्वतः । उत्तरगुणचिन्तया जायते तद्भवति सम्यक् तु॥ आक्रोशानामपि सम्यक् सहनं तदेव भवति, तुरवधारणे भिन्नक्रमश्च, यत्स्वयमनुदीरणं कुर्वतः-आक्रोशभाषणं प्रति प्रोत्साहनमकुर्वत उत्तरगुणचिन्तया- 'कथं ममैवमुत्तरगुणस्पा क्षान्तिरेकान्तनिर्मला भवे' दित्यादिलक्षणया जायते नत्वन्यत् ॥९००॥
ગાથાર્થ:-(મૂળમાં ‘પદ જકારાર્થક છે અને ‘ત સાથે અન્વિત છે.) તે જ આક્રોશ બરાબર સહન કર્યા કહેવાય કે જે આક્રોશ પોતે હાથે કરીને ઊભા કરાવ્યા નહીં હેય. પોતે હાથે કરી બીજાને ચીડવે અને પછી એ ચીડાયેલાના ગુસ્સાના વચનને ઠંડે કલેજે સાંભળી લે, એ કંઈ સહનશીલતા નથી. પણ પોતે બીજાને આક્રોશના વચન કહેવા પ્રેરિત ન કરે તો પણ અજ્ઞાનાદિથી એ બીજી વ્યક્તિ આક્રોશવચન કહે, ત્યારે ‘આ સહન કરવાથી મારા ઉત્તરગુણરૂપ સમાદિભાવો કેમ એકાન્તનિર્મળ થાય? એ જ મારે તો જોવાનું' ઇત્યાદિરૂ૫ ઉત્તરગુણચિંતાથી જે સહન કરવાનું થાય તે જ સમ્યગ વિસહન છે, અન્ય નહીં. u૯૦ના यत आह - उम→
+ + + + + + + + + + + + + + + +
GP-RIN२ -160 * * * * * * * * * * * * * * *