________________
++++++++++++++++++
शरिदार ++++++++++++++++++
सइ सव्वत्थाभावे जिणाण भावावयाएँ जीवाणं ।
तेसिं नित्थरणगुणं पुढवादिवहेवि आयतणं ॥८७२॥ - (सदा सर्वत्राभावे जिनानां भावापदि जीवानाम् । तेषां निस्तरणगुणं पृथिव्यादिवधेऽपि आयतनम् ॥) सदा-सर्वकालं सर्वत्र-क्षेत्रे जिनानामभावे भावापदि जीवानां सत्यां तेषां जीवानां निस्तरणगुणं-भावापदो निस्तरणोपायभूतं पृथिव्यादिजीववधेऽपि जिनानामायतनं, ततस्तत्र पृथिव्यादिवधेऽपि परिणामः शुभबाह्यालम्बनो भवति ॥८७२॥
ગાથાર્થ:- સદા અને સર્વત્ર જિનેવરોના અભાવમાં જીવોને ભાવાપત્તિ છે. (સંપત્તિઆદિનો અભાવ દ્રવ્યાપતિ છે. જિનેવરોઆદિનો અભાવ શુભભાવને અપેક્ષીને ભાવઆપત્તિરૂપ છે.) તે જીવોને પોતાની આ ભાવાપત્તિ તરવાનો ઉપાય પૃથ્વીવગેરેનો વધ હોવા છતાં જિનમંદિર છે. તેથી જિનાયતન બનાવવા વગેરેમાં પૃથ્વીવગેરેનો વધ હોવા છતાં પરિણામ શુભબાહ્યાર્થને અવલંબીને છે. ધ૮૭રા अथ मन्येथाः कथमिदं जिनायतनं भावापन्निस्तरणगुणमित्यत आह - હવે પૂર્વપક્ષ કદાચ માને કે જિનમંદિરમાં ભાવઆપત્તિનિસ્તરણગુણ કેવી રીતે હોય?” તો તે અંગે ખુલાસો કરે છે
साहुणिवासो तित्थगरठावणा आगमस्स परिवुड्डी । ___ एक्केक्वं भावावइनित्थरणगुणं तु भव्वाणं ॥८७३॥
(साधुनिवासस्तीर्थकरस्थापना आगमस्य परिवृद्धिः । एकैकं भावापनिस्तरणगुणं तु भव्यानाम् ॥ ___ यतो जिनायतने कृते सत्यवश्यं यथाविहारक्रमं तत्र ग्रामादौ साधुनिवासो भवति, तथा तस्मिन् जिनायतने तीर्थकरस्थापना, साधुसंपर्चतश्च तद्वासिनामसुमतां सर्वेषां प्रायः सदागमपरिवृद्धिः । एतच्चैकैकमपि भव्यानां प्रतनुकर्मणां भावापन्निस्तरणगुणमेव । तुरेवकारार्थः । ततो जिनायतनं पृथिव्यादिवधेऽपि भावापन्निस्तरणगुणमिति ॥८७३॥
ગાથાર્થ:-જે ગામમાં દેરાસર બનાવેલું હોય, તો (૧)વિહારક્રમને અનુરૂપ વિચરતા સાધુભગવંતો તે ગામઆદિમાં નિવાસ કરે. વળી, (૨) એ જિનમંદિરમાં તીર્થકરની સ્થાપના થાય. તથા (૩) સાધુમહારાજના સંપર્કથી ગામવાસી પ્રાય: બધા શ્રાવકોની સદાગમવૃદ્ધિ-સમ્બોધની વૃદ્ધિ થાય. આ એક એક વસ્તુ લઘુકર્મી ભવ્યજીવો માટે ભાવાપદનિસ્તરણ ગુણરૂપ જ બને છે. (મૂળ માં “તુ'પદ જકારાર્થક છે.) આમ પૃથ્વીવગેરે જીવોનો વધ હોવા છતાં જિનાયતન ભાવાપદનિસ્તરણગુણવાળું છે. ૮૭૩ अथ कथं साधुनिवासाद्येकैकमपि भावापन्निस्तरणगुणमित्यत आह - શંકા:- આ સાધુનિવાસાદિ એક એક વસ્તુ શી રીતે ભાવાપદનિવારણ ગુણરૂપ બને? . मा शंाना समाधानमा छ.
. साहुणिवासा सद्धम्मदेसणा धम्मकायपरियरणं ।
तित्थगरठावणातो परमगुरुगुणागमो भणितो ॥८७४॥ (साधुनिवासात् सद्धर्मदेशना धर्मकायपरिचरणम् । तीर्थकरस्थापनातः परमगुस्गुणागमो भणितः ॥) साधुनिवासात्साधुसकाशमधिगतस्य सतः कस्यचिद्भव्यसत्त्वस्य सद्धर्मदेशना श्रोतव्या भवति, तथा धर्मकायस्यसाधुशरीरस्य प्रासुककल्पनीयभेषजादिना प्रतिजागरणं कर्त्तव्यं भवति । एतच्चोभयमपि दुस्तरापारसंसारसागरनिस्तरणकारणम् । तथा तीर्थकरस्थापनातस्तद्दर्शनानन्तरं परमगुरोस्तीर्थकरस्य ये गुणाः-वीतरागत्वादयस्तेषामागमः-अवबोधो भणितस्तीर्थकरस्थापनाफलत्वेन समयवेदिभिः, एषोऽपि च परमगुरुगुणागमः केषांचिल्लघुकर्मणां तथाविधशुभाध्यवसायहेततया भावापन्निस्तरणगणः ॥८७४ ।।
ગાથાર્થ:- સાધુનો નિવાસ થાય, તો સાધુ પાસે ગયેલા કોક ભવ્યજીવને સદ્ધર્મની દેશના સાંભળવા મળે. તથા (સાધન શરીર ધર્મપ્રવૃત્તિમાં રત હોવાથી ધર્મકાય છે.) ધર્મકાયની પ્રાસક (=અચિત્ત) અને ક૯૫નીય (=૪૨ દોષથી રહિત) ઔષધ આદિથી પ્રતિચારણા-વૈયાવચ્ચનો લાભ મળે. આ બન્ને દુસ્તરસંસારસાગરના નિસ્તરણ માટે કારણભૂત છે. તથા તીર્થકરની સ્થાપના જિનબિંબ પધરાવવામી તેના દર્શનથી પરમગુરુ તીર્થંકરના વીતરાગતાઆદિ ગુણોનો બોધ થાય છે. જિનબિંબની સ્થાપનાનું આ ફળ છે એમ આગમવેદી મહાપુરુષોએ કહ્યું છે. પરમગુરુના આ ગુણોનો બોધ પણ કેટલાક હળુકર્મી જીવોને તેવા પ્રકારના શુભપરિણામમાં કારણ બનવાદ્વારા ભાવ આપત્તિનિસ્તરણ ગુણ ધરાવે છે. પ૮૭૪ના ++ + + + + + + + + + + + + + + धर्म - २ - 149 + + + + + + + + + + + + + ++