________________
* + + + + + + + + + + + + + + + + + शनिवार + + + + + + + + + + + + + + + + ++
अथोच्येत जिनायतने क्रियमाणे पृथिव्यादिषड्जीवनिकायवधोऽपि कारयितुः परिणामविशेषात् गुणाय भणितः, एवं-जिनायतनपृथिव्यादिवधवत् वेदवधोऽपि-वेदाभिहितविधिपशुवधोऽपि तत्कर्तुः परिणामविशेषात् हन्त किं न गुणाय भवति? भवत्येवेति भावः, न्यायस्योभयत्रापि समानत्वात् ॥८६९॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જિનમંદિર બંધાવતી વખતે પૃથ્વી આદિષડજીવનિકાયનો વધ પણ બંધાવનારને પરિણામવિશેષથી ગુણકારી થાય છે એમ કહ્યું છે. આમ જિનમંદિરસંબંધી પૃથ્વી વગેરેના વધની જેમ વેદમાં બતાવેલી વિધિથી થતો પશવધ પણ તે કરનારને પરિણામવિશેષથી ગુણકારી કેમ ન થાય? અર્થાત થાય જ. કેમકે ન્યાય તો બન્ને સ્થળે સમાન જ છે. પ૮૬લા अत्राह - અહીં આચાર્યવ૨ જવાબ આપે છે
___परिणामविसेसोवि हु सुहबज्झगतो मतो सुहफलोत्ति ।
ण उ इतरो मेच्छस्स उ जह विप्पं घाययंतस्स ॥८७०॥ (परिणामविशेषोऽपि हु शुभबाह्यगतो मतः शुभफल इति । न तु इतरो म्लेच्छस्य तु यथा विप्रं घातयतः ॥ परिणामविशेषोऽपि 'ह' निश्चितं शुभबाह्यगतः-शुभबाह्यार्थालम्बनः सन् शुभफलो मतः नत्वितर:अशुभबाह्यार्थालम्बनो यथा म्लेच्छस्य विप्रं घातयतः ॥८७०॥
ગાથા:- ઉત્તરપક્ષ:- (“હું નિશ્ચિત અર્થે છે.) પરિણામવિશેષ પણ અવશ્ય શુભબાધાર્થને અવલંબીને જ શુભફળવાળા તરીકે સંમત છે નહિ કે અશુભબાધાર્થને અવલંબીને. જેમકે કોઇ પ્લેચ્છ બ્રાહ્મણને મારી નાખતો હોય તો તે વખતે અશુભબાધાર્થ હોવાથી પરિણામવિશેષ પણ અશુભ હોય અને અશુભફળ જ આપે. u૮૭ના यद्येवं ततः किमित्याह - જો આમ હોય, તો શું તાત્પર્ય નીકળે? તે બતાવે છે....
ण य सो सुहबज्झगतो वेदवहे हवति जो उ परिणामो ।
मोत्तूण आवइगुणं पंचिंदियघायहेतूओ ॥८७१॥ (न च स शुभबाह्यगतो वेदवधे भवति यश्च परिणामः । मुक्त्वा आपत्तिगुणं पञ्चेन्द्रियघातहेतुत्वात् ॥ न च यो वेदवधे-वेदाभिहितविधिविहितपशुवधे परिणामो भवति स शुभबाह्यगतः-शुभबाह्यार्थालम्बनः । कुत इत्याह-पञ्चेन्द्रियघातहेतुत्वात् । किं सर्वथा नैवासौ शुभबाह्यालम्बनः ? इत्यत आह-'मोत्तूण आवइगुणं' मुक्त्वा आपद्गुणं भावापन्निस्तरणगुणं 'न खल्विमां वेदविहितहिंसामन्तरेणान्यो भावापदो निस्तरणोपायोऽस्ति तत्किं कुर्म' इत्येवंलक्षणमपेक्ष्यसा क्रियेत यदि तदा स्यात्तस्यामपि परिणामः शुभबाह्यालम्बनः, न चासावापन्निस्तरणगुणो वेदवधेऽस्ति, तमन्तरेणैव भावापदो निस्तरणस्य भावात्, न च जिनायतनविधौ साधुनिवासादिवद्वेदविहितवधेऽपि भावापन्निस्तरणसमर्थं गुणान्तरं दृष्टं, तत्कथमिह वेदवधे परिणामः शुभबाह्यगतो भवेत् ? ॥८७१॥
ગાથાર્થ:- વેદમાં બતાવેલી વિધિથી કરાયેલા પશવધામાં પરિણામ શુભબાલાર્થના આલંબનવાળો નથી કેમકે પંચેન્દ્રિય જીવના ઘાતમાં કારણભૂત છે. “શું આ વધ સર્વથા શુભબાહ્યર્થના આલંબન વિનાનો છે? એવી શંકાના જવાબમાં કહે છે
મોણ આવઇગણં' આપત્તિગણને છોડીને.. “ભાવ આપત્તિના વિસ્તરણનો ઉપાય આ વેદવિહિત હિંસાને છોડી અન્ય કોઈ નથી... તેથી શું કરીએ? અમારે આ હિંસા કરવી પડે છે. ઇત્યાદિ રૂપ કોઈ ભાવ આપત્તિ નિવારણ અર્થે જે વેદવિહિતહિંસા થતી હોત, તો જરૂર તેમાં પણ પરિણામ શુભબાહ્યર્થના આલંબનવાળો હોત. પણ વેદવિહિતહિંસામાં એવો કોઈ આપત્તિનિસ્તરણ ગુણ દેખાતો નથી, કેમકે તે વિના પણ ભાવાપત્તિનું નિસ્તરણ સંભવે છે. વળી જિનમંદિરવિધિમાં જેવો સાધનિવાસઆદિ ભાવાપતિનિસ્તરણમાં સમર્થ ગુણાન્તર છે. તેવો ગુણોત્તર વેદવિહિતવર્ધમાં દેખાતો નથી. તેથી વેદવિહિતવર્ધમાં પરિણામ શુભબાહ્યર્થને અવલંબીને નથી. ૮૭૧ાા જિનાયતનમાં ભાવાપત્તિનિસ્તારક ગુણાન્તરો जिनायतनविषये च भावापन्निस्तरणसमर्थं गुणान्तरं साधुनिवासादिकं दर्शयति - જિનાયતનસંબંધી ભાવાપરિનિસ્તારણ સમર્થ ગુણાન્તરતરીકે સાધનિવાસવગેરે દર્શાવતા કહે છે –
****************
ase-लाग२ - 148***************