________________
++++++++++++++++++
पारिवार+++++++++++++++
+
+
तह दाहगोऽवि अग्गी सच्चादिपभावतो न दहइत्ति ।
इय विहिसक्कारातो हिंसावि तई न दोसाय ॥८६४॥ (तथा दाहकोऽपि अग्निः सत्यादिप्रभावान्न दहतीति । इति विधिसंस्काराद् हिंसाऽपि सका न दोषाय ॥ तथा स्वरूपेण दाहकोऽप्यग्निः सत्यादिप्रभावतः-सत्यवचस्तपःप्रभृतिप्रभावतो न दहति, इतिः- एवं प्रदर्शितेन प्रकारेण विधिसंस्कारात्-यथाभिहितविधिविशेषकृतसंस्कारविशेषात् सकाऽपि-हिंसा न दोषाय भविष्यतीति ॥८६४ ॥
ગાથાર્થ:- તથા સ્વરૂપથી દાહક એવો પણ અગ્નિ સત્યવચન, તપઆદિના પ્રભાવથી બાળતો નથી. આમ ઉપરોક્ત પ્રકારે વેદમાં બતાવેલી વિધિ વિશેષદ્વારા કરાયેલા સંસ્કારવિશેષથી હિંસા પણ દોષરૂપ નથી. ૮૬૪ अपि च - वणी,
सत्थत्थंमि य एवं न होइ पुरिसस्स एत्थ किं माणं ?।
न य कुच्छिता तई जं जयमाणा लोगपुज्जत्ति ॥८६५॥ (शास्त्रार्थे च एवं न भवति पुरुषस्यात्र किं मानम् ? । न च कुत्सिता सका यत्, यजमाना लोकपूज्या इति ॥ )
'विधिसंस्काराद्धिंसा न दोषायेति' शास्त्रार्थः, शास्त्रार्थे चास्मिन् सति एवं न भवति-हिंसा न दोषायेति न भवतीत्यत्र परुषमात्रस्य किं प्रमाणं? नैव किंचित. न चाप्रमाणकं वचः प्रेक्षावतामपादेयं भवतीति यत्किंचिदेतत । न च वाच्यं-यदि हिंसा न दोषवती तर्हि कथमेषा लोके जुगुप्स्यते यथा- पापीयानयं यदेवं हिंस' इति, यत आह-'न येत्यादि'न च कुत्सितानिन्दिता 'तइत्ति' सका वेदविहिता हिंसा, यत्-यस्मात् यजमाना-अश्वमेधादियागं कुर्वाणा लोके पूज्या इति ॥८६५॥
ગાથાર્થ:- “વિધિના સંસ્કારથી હિંસા દોષમાટે બનતી નથી" એવો શાસ્ત્રાર્થ છે. આવો શાસ્ત્રાર્થ હોવાથી ‘હિંસા દોષરૂપ ન બને એવું કદી ન બને' (અર્થાત હિંસા દોષરૂપ જ હોય) એવું પુરુષમાત્રનું વચન શી રીતે પ્રમાણ બને? અર્થાત ન જ બને. અને અપ્રમાણિકવચન પ્રેસાવાન પુરૂષોને ઉપાદેય બનતું નથી, તેથી તુચ્છ છે.
શંકા:-જો હિંસા દોષવાળી ન હોય, તો લોકમાં તેની જુગુપ્સા કેમ થાય છે કે“આ પાપી છે કે આવી હિંસા કરે છે .
સમાધાન:- આ વાત બરાબર નથી. આ વેદવિહિત હિંસા નિન્દનીય નથી, કેમકે અશ્વમેધઆદિ યજ્ઞો કરનારા યજમાનો લોકોમાં પૂજય છે. પ૮૬૫ા વેદવિહિતહિંસા દુષ્ટ-ઉત્તરપલ अत्रोत्तरमाह - હવે અહીં આચાર્યવર જવાબ આપે છે.
दिटुंतबला एवं वदंति मुद्धजणविम्हयकरं ते ।
तेण समं वेधम्मं असाहगमिणं न पेच्छंति ॥८६६॥ ___ (दृष्टान्तबलादेवं वदन्ति मुग्धजनविस्मयकरं ते । तेन समं वैधर्म्यमसाधकमिदं न प्रेक्षन्ते ॥)
ते तु-वेदवादिनोऽयस्पिण्डादिदृष्टान्तमात्रबलादेवम्-उपदर्शितप्रकारेण मुग्धजनविस्मयकरं वदन्ति, न तु विद्वज्जनमनःप्रह्लत्तिकरं, यतस्तेन दृष्टान्तेन समं वैधर्म्यमिदं-वक्ष्यमाणलक्षणमसाधकं यत्तन्न प्रेक्षन्ते ॥८६६।।
પક્ષ:- એ વેદવાદીઓએ લોખંડના ગોળાદિ દેષ્ટાન્તમાત્રના બળપર જ બતાવ્યું તે માત્ર મધજીવોને વિસ્મય થાય એવું છે. તેથી કંઈ વિદ્વાન પુરૂષોનું મન પ્રસન્ન થતું નથી. કેમકે આ દેષ્ટાન્તો બતાવતી વખતે તે જ દેટાન્તસાથે વેદવિહિતહિંસામાં રહેલું વૈધર્યુ તેઓ જોતા નથી. હવે બતાવનારું આ વૈધર્મ જ તેઓને ઇષ્ટઅર્થની અસાધકતાનું કારણ છે. પ૮૬૬ાા तदेव वैधर्म्यमुपदर्शयति - હવે આ વૈધર્મ દર્શાવતા કહે છે
__अयपिंडे भावंतरभावो पच्चक्खसंपसिद्धो उ ।
तणु स्वो न य दीसइ पसुम्मि सो वेदविहिणावि ॥८६७॥
(अयस्पिण्डे भावान्तरभावः प्रत्यक्षसंप्रसिद्धस्तु । तनुस्पो न च दृश्यते पशौ स वेदविधिनाऽपि ) ++++++++++++++++ बलि-ला५२ - 146+++++++++++++++