________________
+ + + + बारिशद्वार +
ગામઆદિમા અલ્પ કે બહુપરિગ્રહનું સર્વથા સુપ્રણિધાનપૂર્વક વિવર્જન પાંચમો મૂળગુણ છે. ગામઆદિ’ અહીં ‘આદિ’ પદથી નગરવગેરેનો સમાવેશ છે. કહ્યું જ છે કે ગામમા અથવા નગરમાં અથવા જંગલમાં ૫૮૬ના असणादिभेदभिन्नस्साहारस्सा चउव्विहस्सावि ।
निसि सव्वहा विरमणं चरमो समणाण मूलगुणो ॥८६१ ॥
(अशनादिभेदभिन्नस्याहारस्य चतुर्विधस्यापि । निशि सर्वथा विरमणं चरमः श्रमणानां मूलगुणः ॥ ) अशनादिभेदभिन्नस्य-अशनपानखादिमस्वादिमभेदभिन्नस्य आहारस्य चतुर्विधस्यापि सर्वथा निशि विरमणं चरमःपश्चिमः षष्ठ इतियावत्श्रमणानां मूलगुण इति ॥८६१ ॥
ગાથાર્થ:- અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આમ ચાર ભેદથી વિશિષ્ટ ચતુર્વિધઆહારનો રાતે સર્વથા ત્યાગ આ સાધુઓનો છેલ્લો–છો મૂળગુણ છે. ૫૮૬૧ા
વેદવિહિતહિંસાપુષ્ટિ-પૂર્વપક્ષ
इदानीमेषां मूलगुणानां निष्प्रतिपक्षसाधुत्वनिश्चयोत्पादनार्थं प्रतिमूलगुणमाक्षेपपरिहारावभिधित्सुः 'यथोद्देशं निर्देश' इति न्यायात्पूर्वं तावत्प्रथमं मूलगुणमाश्रित्याक्षेपमुपक्षिपन्नाह
હવે આ મૂળગુણો નિર્વિવાદ–નિષ્પક્ષ ઉત્તમ છે તેવો નિશ્ચય કરાવવા મૂળગુણસંબંધી આક્ષેપ અને તેનો પરિહર દર્શાવ– વાના ઇચ્છાવાળા આચાર્યપાદ ઉદ્દેશને અનુરૂપ નિર્દેશ' ન્યાયથી સૌ પ્રથમ પ્રથમમૂળગુણને આશ્રયી આક્ષેપ દર્શાવતા કહે છે.
केई न वेदविहिता हिंसा दोसाय साहसक्कारा ।
दिट्ठे च तव्विसेसा अयपिंडादीण तरणादी ॥८६२ ॥
(केचिद् न वेदविहिता हिंसा दोषाय साधुसंस्कारात् । दृष्टं च तद्विशेषादयस्पिण्डादीनां तरणादि ॥ )
केचिद्वेदवादिनो ब्रुवते यथा वेदविहिता हिंसा न दोषाय, साधुसंस्कारात् - यथोक्तविधिना सम्यक् संस्कारात् । अथ यद्यपि साधुसंस्कारस्तथापि कथं तस्या दोषनिबन्धनत्वाभाव इत्यत आह- 'दिट्ठ चेत्यादि' दृष्टं च तद्विशेषात्संस्कारविशेषात् अयस्पिण्डादीनामादिशब्दाद्विषादिपरिग्रहः, तरणादि, आदिशब्दाद्गुणकारित्वादि, ततस्तद्वत् हिंसायाः स्वरूपेण दोषकारित्वेऽपि यथोक्तविधिकृतात् संस्कारविशेषात् न दोषकारिता भविष्यतीति ॥८६२ ॥
गाथार्थ:- डेटलाई बेवाहीगो से छे - वेदवितिहिंसा घेषश्य नथी. डेभडे (तेमां ) सभ्य संस्कार होय छे. શંકા:- સમ્યગ્સંસ્કાર હોવા છતાં તેમા (વેદહિતહિંસામા) દોષની હેતુતાનો અભાવ કેવી રીતે સંભવે? સમાધાન:- દેખાય જ છે કે સંસ્કારવિશેષથી ડૂબવાદિ સ્વભાવવાળા લોખંડના ગોળાવગેરે તરવું વગેરે કાર્યો કરે છે. અહીં વગેરેથી વિષવગેરેમા ગુણકારિતાઆદિનો સમાવેશ થાય છે. આ જ પ્રમાણે હિંસા સ્વરૂપથી દોષકારી હોવા છતા પણ વેદની યથોક્તવિધિથી સંસ્કારવિશેષ કરાયા બાદ દોષકારી રહેતી નથી. ૫૮૬૨ા
एतदेव भावयति
આ જ અર્થનું ભાવન કરતા કહે છે→
बुड्डइ जलि मुक्को अयपिंडो सक्कारिओ य तरइत्ति ।
मारणसत्तीवि विसं साधु पउत्तं गुणं कुणति ॥८६३ ॥
(निमज्जति जले मुक्तोऽयस्पिण्डः संस्कारितश्च तरतीति । मारणशक्ति अपि विषं साधुप्रयुक्तं गुणं करोति ॥)
जले मुक्तस्सन्नयस्पिण्डो 'बुड्डइत्ति' निमज्जति, स एव संस्कारितः - संस्कारविशेषमापादितो वृत्ततनुपत्ररूपतया कृत इतियावत् तरति जलस्योपरि प्लवते, तथा मारणशक्तिकमपि विषं साधु- मन्त्रागदादिकृतविशेषं प्रयुक्तं सद् गुणं कुष्ठापगमादिकं करोति ॥८६३ ॥
ગાથાર્થ:- પાણીમાં મુકેલો લોખંડનો ગોળો ડૂબે છે. એ જ ગોળામાં સંસ્કારવિશેષ કરીને તેને ગોળ પાતળા પતરારૂપ કરવામા આવે છે ત્યારે તે પાણીમાં તરે છે. એ જ પ્રમાણે મારવાની શક્તિવાળા ઝેરના મન્ત્રઔષધ આદિથી વિશેષસંસ્કાર કરી આપવામાં આવે તો કોઢરોગાદિ દૂર કરવારૂપ ગુણ કરે છે. ૫૮૬૩૫
++ धर्मसंशबलि-लाग २ - 145 +