________________
જે જ જજ જ ન જ જે જ જે જે
* * * * * * * શાનાર છે જે જ ક જ જે જ જે જ
સ જ
છે
જે
જ
જે
તે
જ
जं सामिकालकारणविसयपरोक्खत्तणेहि तुल्लाइं ।
तब्भावे सेसाणि य तेणाईए मतिसुताइं ॥८५१॥
(यत्स्वामिकालकारणविषयपरोक्षत्वैस्तुल्ये । तद्भावे शेषाणि च तेनादौ मतिश्रुते ॥ यत्-यस्मात्स्वामिकालकारणविषयपरोक्षत्वैस्तुल्ये समाने मतिश्रुते-आभिनिबोधिकज्ञानश्रुतज्ञाने । प्राकृतत्वाच्च द्वित्वे ऽपि बहुवचनं, यथा “जह हत्था तह पाया" (छा. यथा हस्तौ तथा पादौ) इति । तत्र स्वामितुल्यता-य एव मतिज्ञानस्य स्वामी स एव श्रुतज्ञानस्य य एव श्रुतज्ञानस्य स एव मतिज्ञानस्य । “जत्थ मइनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणमिति" (छा. यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानं, यत्र श्रुतज्ञानं तत्र मतिज्ञानम्) वचनात् । कालतुल्यता→ यावानेव मतिज्ञानस्य स्थितिकालस्तावानेव श्रुतज्ञानस्य, तत्र प्रवाहापेक्षया अतीतानागतवर्तमानात्मकः सर्व एव, अप्रतिपतितैकजीवापेक्षया तु . षट्षष्टिसागरोपमाणि साधिकानीति, उक्तं च-"दो वारे विजयाइस गयस्स तिन्निऽच्चुएउहव ताई। अइरेगं नरभवियं नाणा जीवाण सव्वद्धा ॥१॥" (छा. द्वौ वारौ विजयादिषु गतस्य त्रीनच्युतेऽथवा तानि । अतिरेकं नरभविकं नानाजीवानां सर्वाद्धा) इति । कारणतुल्यता यथा मतिज्ञानमिन्द्रियनिमित्तं तथा श्रुतज्ञानमपि, यद्वा यथा क्षयोपशमहेतुकं मतिज्ञानं तथा श्रुतज्ञानमपीति । विषयतुल्यता→ यथा मतिज्ञानमादेशतः सर्वद्रव्यादिविषयमेवं श्रुतज्ञानमपि । परोक्षत्वतुल्यता→ यथा मतिज्ञानं परोक्षं परनिमित्तत्वात्, पराणि हि जीवस्य द्रव्येन्द्रियमनांसि पुद्गलात्मकत्वात्, तदुक्तम्- "जीवस्स पोग्गलमया जं दव्विंदियमणा परा होतित्ति।" (छा. जीवस्य पुद्गलमयानि यद्रव्येन्द्रियमनांसि पराणि भवन्ति) ततस्तन्निमित्तं ज्ञानमात्मनः समु यथा धूमादग्निज्ञानम्, एवं श्रुतज्ञानमपि परोक्षम् । तथा तद्भावे च-मतिश्रुतभावे च सति शेषाणि-अवध्यादीनि ज्ञानानि भवन्ति - तेन कारणेनादौ मतिश्रुते उपन्यस्ते । इह पूर्वार्द्धन मतिश्रुतयोरेकत्रोपन्यासे प्रयोजनमुक्तम्, उत्तरार्द्धन तु शेषज्ञानापेक्षया प्रथमत उपन्यासे इति ॥८५२॥ પાંચ પ્રકારે મતિ-શ્રુત સાધર્મ
ગાથાર્થ:- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન (૧) સ્વામી (૨) કાલ (૩) કારણ (૪) વિષય અને (૫) પરોક્ષત્વ આ પાંચથી તુલ્ય =સમાન છે. (મતિ-શ્રુતમાં દ્વિવચનને બદલે બહુવચન પ્રાકૃતના કારણે છે. જેમકે “જહ હત્યા ત૭ પાયા' અહીં હાથ અને પગ બન્ને દ્વિવચનયોગ્ય હોવા છતાં બન્નેમાં બહુવચનનો પ્રયોગ છે. પ્રાકૃતમાં એકવચન અને બહુવચન બે જ લેવાથી બે કે તેથી વધુમાટે બહુવચન વપરાય છે.)
(૧)સ્વામી:- મતિજ્ઞાનના જે સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનના સ્વામી છે. અને શ્રુતજ્ઞાનના જે સ્વામી છે તે જ મતિજ્ઞાનના સ્વામી છે. કહ્યું જ છે જયાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે. જયાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે.'
(૨) કાળ:- મતિજ્ઞાનનો જેટલો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. ત્યાં, પ્રવાહની અપેક્ષાથી અતીત, અનાગત અને વર્તમાનરૂપ સર્વકાળ મતિ-બ્રુતનો છે. અર્થાત ત્રણે કાળે મતિ-શ્રત વિદ્યમાન છે. એક જીવની અખંડ ધારકતા (=અપ્રતિપતિતભાવ) રૂપે એ બન્નેનો કાળ સાધિક છાસઠ સાગરોપમ છે. કહ્યું જ છે કે “બે વાર વિજયઆદિમાં (સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તરમાં–જયાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે.) ગયેલા અથવા ત્રણવાર અય્યતમાં (૧૨માં દેવલોકમાં- જયાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે.) ગયેલા જીવને મનુષ્યભવનો કાળ ઉમેરતા (સાયિક છાસઠ સાગરોપમ) તે બે (૨મતિઋત) હેય છે. ઘણા જીવોની અપેક્ષાએ સર્વકાળે હોય છે.”
(૩) કારણ:- જેમ મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્તક છે, તેમ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિયનિમિત્તક છે. (આ ઉપયોગને લક્ષમાં લઇ કહ્યું. હવે લબ્ધિઅપેક્ષાએ કહે છે.) અથવા જેમ મતિજ્ઞાન ક્ષયોપશમ જન્ય છે તેમ શ્રુતજ્ઞાન પણ કયોપશમ જન્ય છે.
(૪)વિષય:-જેમ મતિજ્ઞાન આદેશથી (ઓ –સામાન્ય) સર્વદ્રવ્યાદિવિષયક છે તેમ શ્રુતજ્ઞાન પણ સર્વદ્રવ્યાદિવિષયક છે.
(૫) પશેષપણું:- પરનિમિત્તક હોવાથી જેમ મતિજ્ઞાન પરોક્ષ છે, એમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. દ્રવ્યેન્દ્રિયો અને દ્રવ્યમન પુગળમય હોવાથી જીવથી પર (=અન્ય-ભિન્ન) છે. કહ્યું છે કે “કેમકે પુત્રળમય દ્રવ્યન્દ્રિયો અને દ્રવ્યમન જીવથી પર છે. તેથી આ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતું (મતિ-કૃત) જ્ઞાન ધૂમાડાથી થતાં અગ્નિના અનુમાનજ્ઞાનની જેમ પરોક્ષ છે. અહીં મૂળમાં પૂર્વાર્ધથી મતિ-શ્રતનો એકસાથે ઉપન્યાસ કરવામાં પ્રયોજન બતાવ્યું. હવે ઉત્તરાર્ધથી બાકીના જ્ઞાનોની અપેક્ષાએ તે બેનો પ્રથમ ઉપન્યાસ કેમ કર્યો? તે બતાવે છેમતિ-શ્રુતજ્ઞાન હેય, પછી જ અવધિજ્ઞાનવગેરે હેય. આ હેતુથી મતિ-શ્રુતજ્ઞાનનો પ્રથમ ઉપન્યાસ કર્યો. u૮૫રા
* * * * * * * * * * * * * * * ધર્મસંહણ-ભાગ ૨ - 141 * * * * * * * * * * * * * * *