________________
(तस्माच्चरम एव क्षयो ध्यानविशेषात् तीर्यते कर्तुम् । चिरसंचितमपि हु तृणं क्षणेन दावानलो दहति ॥) यस्मात्प्रतिसमयं कतिपयांशविच्युतावपि तदावारककर्मण: प्रतिसमयमेव तावत्प्रमाणापरकर्मांशबन्धसंभवस्तातस्मात्तत्त्वतश्चरम एव समये तस्य क्षयः, न च वाच्यं कथमेतावतः समयमात्रेण क्षयः कत्तुं शक्यते इति, यतो ध्यानविशेषात्तावतोऽपि क्षयः कर्तुं शक्यते एव, न हि ध्यानविशेषस्य तथाविधस्य किंचिदसाध्यमस्तीति । अत्रैव दृष्टान्तमाह-चिरसंचितमपि-प्रभूतकालोपचितमपि 'ह' निश्चितं तृणं-जातावेकवचनं तुणसंघातं क्षणेन-क्षणमात्रेण दावानलो दहति तद्वत् ध्यानविशेषदहनोऽपि कर्मेन्धनानीति ॥८४९॥
ગાથાર્થ:- આમ પ્રતિસમય કેવળજ્ઞાનાવરણના કેટલાક અંશ નાશ પામતા હોવા છતાં પ્રતિસમય તેટલા પ્રમાણમાં નવા કર્માશો બંધાય છે. તેથી કેવળજ્ઞાનાવરણનો તાત્વિકક્ષય તો ચરમસમયે જ થાય છે. અહીં ‘સમયમાત્રમાં આટલા પ્રમાણમાં રહેલા કર્માશોનો લય શી રીતે થઈ શકે એવી શંકા ન કરવી, કેમકે ધ્યાનવિશેષથી એટલા પ્રમાણમાં રહેલા કર્મોનો પણ ક્ષય કરવો શક્ય છે. કેમકે તેવા પ્રકારના ધ્યાનવિશેષમાટે કશું ય અસાધ્ય નથી. અહીં દષ્ટાન્ત બતાવે છે(હુ પદ નિશ્ચયાર્થ છે.) લાંબાકાળથી ભેગાં થયેલાં પણ ઘાસ (જાથે એકવચન હોવાથી ઘાસનો સમુદાય) ને અગ્નિ ક્ષણવારમાં બાળી નાખે છે, આ જ પ્રમાણે ધ્યાનવિશેષરૂપે અગ્નિ પણ કર્મરૂપ ઈધનને બાળી નાખે છે. ૮૪ मूलोपसंहारमाह - હવે મૂળવાતનો ઉપસંહાર કરતાં કહે છે –
एवं अवग्गहातो आरब्भ इहेगमेव नाणंति ।
मिच्छत्तमेव अहवा णो खलु सामन्नवेक्खाए ॥८५०॥
(एवमवग्रहादारभ्य इहैकमेव ज्ञानमिति । मिथ्यात्वमेवाथवा नो खलु सामान्यापेक्षया ॥ एवम्-उपदर्शितप्रकारेण इह-विचारप्रक्रमे यदुक्तमवग्रहादारभ्य यत्किमपि छद्मस्थस्य विज्ञानं तत् सर्वमेकमेवेति तन्मिथ्यात्वमेव । अथवा सामान्यापेक्षया-बोधरूपसमानपरिणत्यपेक्षया बोधस्पं न मिथ्यात्वं, किंतु सम्यक्त्वमेव, सद्भुतवस्तुविषयत्वादिति ॥८५०॥
ગાથાર્થ:-આમ ઉપરોક્ત વિચારપ્રસ્તાવમાં પૂર્વપક્ષે જે “છઘસ્થનું અવગ્રહથી આરંભી જે કંઈ જ્ઞાન છે તે બધું જ એકરૂપ છે એવું કહ્યું તે મિથ્યાત્વ જ છે. (સ્યાદ્વાદનો ઉપયોગ કરી સમન્વય કરતાં કહે છે) અથવા બોધરૂપ સમાનપરિણતિના દૃષ્ટિકોણને આગળ કરી બધા જ્ઞાનને એકરૂપ માનવામાં મિથ્યાત્વ નથી, પરંતુ સદભૂતવસ્તુવિષયક હોવાથી સમ્યકત્વ જ છે. અર્થાત સર્વજ્ઞાન એકતાની માન્યતા બોધરૂપસામાન્યભાવને આશ્રયી સત્યરૂપ હેવાથી સમ્યગ છે. u૮૫ના શાનકમનો હેતુ नन्वेषामाभिनिबोधिकादिज्ञानानामित्थं क्रमोपन्यासे किंचित्प्रयोजनमस्ति उत यथाकथंचिदेष (व ?) प्रवृत्त इति? अस्तीति ब्रूमः, तथा चाह -
શંકા - આ મતિજ્ઞાનાદિ પાંચજ્ઞાનનો આ પ્રમાણે ક્રમ ગોઠવ્યો તેની પાછળ કોઇ ઉદ્દેશ છે કે પછી સહજ-અહેતુક જ આ ક્રમ ગોઠવાયો છે? સમાધાન - ચા ક્રમરચના પાછળ ઉદ્દેશ છે, તે આ છે
कमकरणे पुण भणियं पओयणं दिवसमयसारेहिं ।
आभिणिबोहादीणं वोच्छामि तयं समासेणं ॥८५१॥
(क्रमकरणे पुनर्भणितं प्रयोजनं दृष्टसमयसारैः । आभिनिबोधादीनां वक्ष्ये तकं समासेन ॥) क्रमकरणे-इत्थमाभिनिबोधिकादीनां ज्ञानानां परिपाटीकरणे यत्पुनर्भणितं प्रयोजनं दृष्टसमयसारैः- अवगतसकलप्रवचनसारैस्तदहं समासेन वक्ष्यामि ॥८५१॥
ગાથાર્થ:- સકલાગમરહસ્યવેદી મહાપુરુષોએ મતિજ્ઞાનાદિ જ્ઞાનોનો આવો ક્રમ ગોઠવવા પાછળ જે ઉદ્દેશ કહ્યો છે તે હું (આચાર્ય) સંક્ષેપથી કહીશ. u૮૫૧ यथाप्रतिज्ञातमेवाह - હવે આચાર્ય પ્રતિજ્ઞામુજબ કહેવાનું શરુ કરે છે ને ,
++++++++++++++++
संशशि -ल
- 140++
++
+
+
+
++
++
+
++
+