________________
+++ सानद्वार +
જ્ઞેયવિશેષાદિથી ભેદસિદ્ધિ-પૂર્વપક્ષીય આપત્તિઓનો પરિહાર
एवं च सव्वविसयं जतिवि य चरममिह तहवि सिद्धो तु ॥ यविसेसो तेसिं धम्मंतरजुत्तसिद्धीओ ॥८४१॥
(एवं च सर्वविषयं यद्यपि च चरममिह तथापि सिद्धस्तु । ज्ञेयविशेषस्तेषां धर्मान्तरयुक्तसिद्धेः ॥
एवं च सति परिस्थूरान्निमित्तभेदाद्भेदे सति यद्यपि चरममिह केवलज्ञानं सर्वविषयं तथापि ज्ञेयविशेषस्तेषामाभिनिबोधिकादिज्ञानभेदानां सिद्ध एव । तुरेवकारार्थः । कुत इत्याह- 'धम्मंतरजुत्तसिद्धीओ' धर्मान्तरयुक्तस्य वस्तुनः सिद्धेः - प्रतीतेः । तथाहि - वर्तमानकालभावि स्पष्टरूपं च वस्त्वाभिनिबोधिकेन परिच्छिद्यते, अस्पष्टरूपं त्रिकालावलम्बि च श्रुतज्ञानेनेत्यादिरूपो ज्ञेयविशेषः सुप्रसिद्ध एव, एषोऽपि भेदस्य प्रसाधको द्रष्टव्यः, एवं प्रतिपत्तिविशेषोऽपि ॥८४१ ॥
ગાથાર્થ:-આમ જોકે, છેલ્લું કેવળજ્ઞાન સર્વવિષયક છે, છતા પણ પરિસ્થૂળનિમિત્તભેદથી ભેદ પડતો હોવાથી મતિજ્ઞાનઆદિપાચજ્ઞાનોના શેયમા વિશેષ (-ભેદ)સિદ્ધ જ છે. (મૂળમા ‘તુ’ પદ જકારઅર્થક છે.) કેમકે વસ્તુ ધર્માન્તરયુક્તરૂપે પ્રતીતિસિદ્ધ છે. જૂઓ→ વર્તમાનકાળભાવી અને સ્પષ્ટરૂપવાળી વસ્તુ મતિજ્ઞાનથી જ્ઞાત થાય છે. જયારે અસ્પષ્ટરૂપવાળી ત્રિકાળભાવી વસ્તુ શ્રુતજ્ઞાનથી જ્ઞાત થાય છે. ઇત્યાદિરૂપે શેયવિશેષ પ્રસિદ્ધ છે. આમ શેયવિશેષ પણ જ્ઞાનના પાંચભેદના પ્રસાધકતરીકે ઇષ્ટ છે. એ જ પ્રમાણે પ્રતિપત્તિ(=બોધ વિશેષ પણ ભેદનો પ્રસાધક છે. ૫૮૪ા
यदपि तत्रानेकभेदभावप्रसञ्जनमुक्तं तदप्यसंगतम्, यत
બોધવિશેષને ભેદપ્રસાધક માનવામાં પૂર્વપક્ષે ત્યાં અનેક ભેદો થવાનો જે પ્રસંગ બતાવ્યો તે પણ અસંગત છે, કેમકે
णय पडिवत्तिविसेसा एगम्मि अणेगभेदभावोऽवि ।
जं ते तहाविसि ण जातिभेदे विलंघेति ॥८४३॥
( न च प्रतिपत्तिविशेषादेकस्मिन् अनेकभेदभावोऽपि । यत्ते तथाविशिष्टान् न जातिभेदान् विलङ्घन्ते II)
न च प्रतिपत्तिविशेषादेकस्मिन्नप्याभिनिबोधिकादौ ज्ञाने अनेकभेदभावः प्रसज्यतेऽपिर्भिन्नक्रमः । कुत इत्याह 'जं ते इत्यादि' यत्– यस्मात्ते प्रतिपत्तिविशेषा देशकालपुरुषस्वरूपभेदेन भिद्यमानाः तथा - परिस्थूरनिमित्तभेदलक्षणेन प्रकारेण ये विशिष्टाः-परस्परं विभिन्ना जातिभेदास्तान् आभिनिबोधिकादीन् विलङ्घन्ति (न्ते ) - नातिक्रामन्ति, ततः कुतः प्रतिपत्तिप्रका - रभेदात् भेदाभ्युपगमे सत्येकस्मिन्नप्यनेकभेदभावप्रसङ्गः ॥८४२ ॥
गाथार्थ:- (भूजमा 'अवि' (अपि) नो संबंध 'गम्भि'साथे छे.) प्रतियत्तिना विशेषथी खेड खेवा याग भतिज्ञानाहि પ્રત્યેકશાનમા અનેકભેદો આવવાનો પ્રસંગ નહીં આવે. કેમકે પ્રતિપત્તિવિશેષો(-બોધપ્રકાર) દેશ, કાળ, પુરુષ અને સ્વરૂપ ભેદથી ભેદ પામતા હોવા'છતા પરિસ્થૂળનિમિત્તરૂપ પ્રકારથી મતિજ્ઞાનાદિ જે જાતિભેદો પડે છે, તે જાતિભેદોને ઓળંગતા નથી. તેથી કેવી રીતે પ્રતિપત્તિના પ્રકારભેદથી ભેદ સ્વીકારીને એકમાં પણ અનેકભેદનો પ્રસંગ આપી શકાય? અર્થાત્ ન જ આપી
શકાય. ૫૮૪રરા
यदप्युक्तम् - आवरणभेदोऽपि न स्वभावभेदं विना भवेत्, तथा च सत्यात्मधर्म्मत्वात्क्षीणावरणस्यापि तेषामाभिनिबोधिकादिभेदानां भावः प्राप्नोतीति, अत्राह -
વળી પૂર્વપક્ષે જે કહ્યું કે “આવરણભેદ પણ સ્વભાવભેદ વિના ન સંભવે, અને સ્વભાવભેદ સ્વીકારવામા` જ્ઞાન આત્મધર્મરૂપ હોવાથી ક્ષીણઆવરણવાળા જીવોને પણ માત્ર કેવળજ્ઞાનને બદલે મત્યાદિ પાંચે જ્ઞાનભેદોની હાજરીની આપત્તિ છે” (ગા.૮૨૯) તેઅંગે પણ આચાર્ય કહે છે.→
णावरणभेदोवि हु सहावभेदेवि दोसहेउत्ति ।
खीणावरणस्स तो सव्वेसि ण संगतो भावो ॥८४३ ॥
(नावरणभेदोऽपि हु स्वभावभेदेऽपि दोषहेतुरिति । क्षीणावरणस्य यतः सर्वेषां न संगतो भावः ॥) छउमत्थसामिगत्ता तब्भावागमतो य तस्सत्ति ।
तद्धमत्तेवि तओ जुत्तिविरोधात्ति वइमेत्तं ॥ ८४४॥
(छद्मस्थस्वामिकत्वात्तद्भावावगमतश्च तस्येति ॥ तद्धर्म्मत्वेऽपि ततो युक्तिविशेषादिति वाङ्मात्रम् II)
+ + + + धर्मसंशि-लाग २ - 137++++++