________________
++++
+
++
++
+
++
+
++
+
++
+
++
++
+
++
+
+
++
+
+
+
++
+
++
ज्ञानस्य ज्ञानिनाम्-आचार्यादीनां ज्ञानसाधकानां च-पुस्तकपट्टिकादीना, भक्तिपूर्वकं यद्बहुमानम्-आन्तरः प्रीतिविशेषस्तस्माद्ये आसेवनवृद्ध्यादय आदिशब्दात्पाठकाध्यापकभक्तपानाद्युपष्टम्भप्रवचनवत्सलताऽभीक्ष्णज्ञानोपयो गादिपरिग्रहः, अधिगमहेतवो गुणा अधिगमगुणा ज्ञातव्याः, 'मो' निपातः पूरणे ॥८२०॥
ગાથાર્થ-જ્ઞાન, જ્ઞાની આચાર્યવગેરે અને જ્ઞાનના સાધન પુસ્તક, પાટીવગેરે પ્રતિ ભક્તિપૂર્વકનો આંતરિક પ્રીતિવિશેષરૂપ જે બહુમાનભાવ છે, તે બહુમાનભાવથી થતી આસેવનવૃદ્ધિવગેરે પ્રવૃત્તિ અધિગમના કારણભૂત ગુણો સમજવા. અહીં આસેવન વૃદ્ધિવગેરેમાં વગેરેથી ભણાવનારા અધ્યાપકને ભોજન-પાણી વગેરેની વ્યવસ્થાથી સહાયક થવું, પ્રવચન (આગમ અને સંઘ પર વાત્સલ્યભાવ રાખવો, વારંવાર જ્ઞાનના ઉપયોગમાં રહેવું આદિનો સમાવેશ થાય છે. (મૂળમાં “મો પદ નિપાત છે અને છંદપૂરણાર્થે છે.) u૮૨ના अमीषां फलमाह - હવે આ ગુણોનું ફળ બતાવે છે -
सुहपरिणामत्तणओ किलिट्ठपरिणामसंचितमणंतं । ___ एएहिं भव्वसत्तो नियमेण खवेइ आवरणं ॥ ८२१॥
(शुभपरिणामत्वतः क्लिष्टपरिणामसंचितमनंतम् । एतैः भव्यसत्त्वः नियमेन क्षपयति आवरणम् ॥) - एतैः-अधिगमगुणैर्भव्यसत्त्वो नियमेन-अवश्यतया क्षपयति-प्रकृष्ट प्रकृष्टतरादिरूपक्षयोपशमावस्थीकरोति, निःशेषतो वा अपगमयति आवरणम्-आवारकं ज्ञानस्य कर्म, किंविशिष्टमित्याह-क्लिष्ट परिणामसंचितं- क्रूराध्यवसायोपार्जितं, तदपि च प्रदेशापेक्षया अनन्तम्-अनन्तपरमाण्वात्मकम् । कथं पुनरेतदित्थंभूतमधिगमगुणैः क्षपयतीत्यत्राहशुभपरिप्यामत्वतः, अभिहिताधिगमगुणवतो हि परिणामः शुभ एव भवति, अन्यथा तेषामेव तत्त्वतोऽनुपपत्तेरिति ॥८२१ ॥
ગાથાર્થ:-ભવ્યજીવ આ અધિગમગુણોદ્વારા દૂરઅધ્યવસાયોથી બાંધેલા અને પ્રદેશઅપેક્ષાએ અનંતપરમાણમય જ્ઞાનઆવારક કર્મનો અવશ્ય ક્ષય કરે છે, અર્થાત પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતરઆદિરૂપ યોપશમને યોગ્ય અવસ્થાવાળા કરે છે. અથવા સંપૂર્ણતયા દૂર કરે છે. આ અધિગમગણોથી કર્મને આવી રીતે ક્ષય કેવી રીતે થઈ શકે?" આવી શંકાના સમાધાનમાં કહે છે “શુભ પરિણામ હોવાથી પૂર્વોક્ત અધિગમગુણોવાળા ભવ્યજીવનો પરિણામ શુભ જ હોય. જો પરિણામ શુભ ન હોય, તો વાસ્તવમાં અધિગમગુણો સંભવતા જ નથી. આ શુભપરિણામના કારણે આમ કર્મક્ષપણ સંભવે. ધ૮૨૧ ततः किमित्याह - આમ કર્મક્ષપણ થવાથી શું થશે? તે બતાવે છે –
____पवणदरवियलिएहिं घणघणजालेहिं चंदिम व्व तओ ।
• चंदस्स पसरइ भिसं जीवस्स तहाविहं नाणं ॥८२२॥ (पवनदरविगलितैः घनघनजालैश्चन्द्रिकेव ततः । चन्द्रस्य प्रसरति भृशं जीवस्य तथाविधं ज्ञानम् ॥ ततः- आवरणक्षयात् जीवस्य तथाविधं-क्षयानुरूपं ज्ञानं प्रसरति, यथा-पवनदरविगलितैः-खरपवनसंपर्कत ईषदपगतैर्घनघनजालैः-अतिनिबिडमेघवृन्दैश्चन्द्रस्य चन्द्रिकेति ॥८२२॥
ગાથાર્થ:- આમ જ્ઞાનાવરણનો ક્ષય થવાથી જીવનું તે ક્ષયને અનુરૂપ જ્ઞાન અત્યંત પ્રસાર પામે છે. જેમકે તીવ્ર પવનના સંપર્કથી થોડા ખસેલા અતિનિબિડવાદળોના સમુદાયમાંથી ચન્દ્રની ચન્દ્રિકા પ્રસાર પામે છે. પ૮રરા મતિજ્ઞાનના ભેદોतदेवं जीवस्वरूपतज्ज्ञानतदावरणक्षयोपशमाद्यभिहितम्, सांप्रतं यत्प्रागपन्यस्तमाभिनिबोधिकादिप्रभेदैर्ज्ञानस्य पञ्चप्रकारत्वं तान्भेदान्व्याचिख्यासुराह - આમ જીવનું સ્વરૂપ, તેનું જ્ઞાન, તે જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ વગેરેનું નિરૂપણ કર્યું. હવે પૂર્વે જે ઉપન્યાસ કર્યો કે “જ્ઞાનના અભિનિબોધ આદિ પાંચ પ્રકાર છે. તેને અનુસારે જ્ઞાનના તે ભેદોની વ્યાખ્યા કરતા કહે છે
जमवग्गहादिस्वं पच्चुप्पन्नत्थगाहगं लोए ।
इंदियमणोनिमित्तं तं आभिणिबोहिगं बेंति ॥८२३॥ (यदवग्रहादिरूपं प्रत्युत्पन्नार्थग्राहकं लोके । इन्द्रियमनोनिमित्तं तदाभिनिबोधिकं ब्रुवते ॥
++++++++++++++++वर्भसं
लिश-
२-125++
+
+
+
+
++
+
+
+
+
++
+