________________
+++++++++++++++++++बना
+++++++++++++++++++
चन्द्र इव-शशाङ्क इव भवति जीवः, प्रकृत्या-स्वभावशुद्ध्या, सकलजलदविकलकौमुदीशशाङ्क इव स्वरूपेणैकान्तनिर्मलो जीव इतियावत् । 'चंदिमव्व विन्नाणमिति' चन्द्रस्य चन्द्रिकेव स्वपरप्रकाशनस्वभावं जीवस्य विज्ञानम्। यथा च चन्द्रस्य स्वरूपतो निर्मलस्यापि तज्ज्योस्नाप्रच्छादकं घनमिति-निबिडं घनजालं-मेघवन्दं भवति तन्निभं-तत्कल्पं तस्य-जीवस्य संबन्धिनो ज्ञानस्यावरणं निर्दिष्टं तीर्थकरगणधरैः ॥८१७॥
ગાથાર્થ:- જીવ સ્વભાવશુદ્ધિથી ચંદ્ર જેવો છે. સઘળાય વાદળાઓથી રહિત શરદપૂનમના ચાંદની જેમ જીવ સ્વરૂપથી એકાત્તે નિર્મળ છે. ચન્દ્રની ચંદ્રિકા જેવું જીવનું સ્વ-પરના પ્રકાશસ્વભાવવાળું વિજ્ઞાન છે. જેમ સ્વરૂપથી નિર્મળ એવા પણ ચંદ્રની ચાંદનીને ઢાંકનાર નિબિડ વાદળસમુદાય હોય છે, તેમ–એ વાદળાઓ જેવું જીવના જ્ઞાનનું આવરણ હોય છે એમ તીર્થકર–ગણધરોએ કહ્યું છે... ૮૧૭ લયોપશમનું સ્વરૂપ અને પ્રાપ્તિ
तस्स य खओवसमओ नाणं सो उण जिणेहिं पन्नत्तो ।
कोई सहावतो च्चिय कोई पुण अहिगमगुणेहिं ॥ ८१८ ॥ (तस्य च क्षयोपशमतो ज्ञानं स पुनर्जिनैः प्रज्ञप्तः । कोऽपि स्वभावत एव कोऽपि पुनरधिगमगुणैः ॥) तस्य च-आवरणस्य क्षयोपशमतः-उदितस्य कम्शिस्य क्षयो निःशेषतोऽपगमोऽनुदितस्य भस्मच्छन्नाग्नेरिवान्द्रेकाऽवस्था उपशमः क्षयोपशमस्तस्मात् ज्ञानं जीवस्य भवति, यथा खरपवनविघटितजलदपटलैकदेशचन्द्रस्य चन्द्रिका । 'सो उण इत्यादि' स पुनः-क्षयोपशमो जिनैरेवं प्रज्ञप्तो, यथा-कोऽपि क्षयोपशमः स्वभावत एव-निसर्गत एव भवति, कोऽपि पुनरधिगमगुणैर्वक्ष्यमाणस्वरूपैरिति ॥ ८१८॥
ગાથાર્થ:-ઉદયમાં આવેલા કર્ભાશનો નિશેષતયા નાશ ક્ષય અને ઉદયમાં નહીં આવેલા કર્મોશની રાખમાં ઢંકાયેલા અગ્નિ જેવી દબાયેલી-શાંતઅવસ્થા ઉપશમ જ્ઞાનાવરણીયકર્મના આવા ક્ષયોપશમથી જીવને જ્ઞાન થાય છે. જેમકે તીવ્ર પવનથી વિખરાયેલા વાદળના પરદાના એક ભાગમાંથી ચંદ્રની ચાંદની પ્રસરે છે. આ ક્ષયોપશમમાં કોક ક્ષયોપશમ સ્વભાવથી જ થાય છે. અને કોક ક્ષયોપશમ હવે બતાવશે એવા અધિગમગુણોથી થાય છે. એમ જિનેવરોએ કહ્યું છે. ૮૧૮ कः पुनः क्षयोपशमः केषां भवतीत्येतद्विभजन्नाह - કયો કયોપશમ કોને હોય છે? એ અર્થનો વિભાગ કરતાં કહે છે.
एगिंदियादियाणं आहेण सहावतो मुणेयव्वो ।
अहिगमतो तु पगिट्ठो सो उण पंचिंदियाणं तु ॥८१९॥
(एकेन्द्रियादीनामोघेन स्वभावतो ज्ञातव्यः । अधिगमतस्तु प्रकृष्टः स पुनः पञ्चेन्द्रियाणां तु ॥) एकेन्द्रियादीनां स्वस्वभावतः क्षयोपशमो ज्ञातव्यः। कथं पुनर्ज्ञातव्य इत्यत आह-ओघेन-सामान्येन, न तु विशिष्टतया। अधिगमतस्तु-पदैकदेशेऽपि पदसमुदायोपचारादधिगमगुणेभ्यः पुनरुपजायमानः क्षयोपशमः प्रकृष्टः, तुशब्दो विशेषणे, पूर्वः सामान्येन अयं तु विशिष्ट इति विशेषयति, स पुनरधिगमजः क्षयोपशमः पञ्चेन्द्रियाणामेव ज्ञातव्यः । तुरेवकारार्थः ॥८१९॥
ગાથાર્થ એકેન્દ્રિયવગેરેને આ ક્ષયોપશમ પોતાના સ્વભાવથી જ સમજવો. કેવો સમજવો? સામાન્યરૂપે અર્થાત આ સ્વભાવજન્ય લયોપશમ ઓધ-સામાન્યથી ધ્યેય છે, વિશિષ્ટરૂપે નહીં. મૂળમાં અધિગમ શબ્દ છે પદના એકદેશમાં પણ પદસમાયનો ઉપચાર થાય' આ ન્યાયથી “અધિગમગુણ અર્થ લેવાનો છે. અધિગમગુણોથી ઉત્પન્ન થતો ક્ષયોપશમ પ્રખર લેય છે. (મૂળ માં ‘પદ વિશેષણઅર્થે છે. અને “પૂર્વનો ક્ષયોપશમ સામાન્યથી છે, જયારે આ તો વિશિષ્ટ છે એવા વિશેષભાવઅર્થે વપરાયું છે.) આ અધિગમજન્ય કયોપશમ માત્ર પંચેન્દ્રિયજીવોને જ શ્રેય છે. (અંતિમ “પદ જકારઅર્થક છે.) u૮૧લા અધિગમ ગુણો- તેઓનું ફળ अधिगमगुणानेव दर्शयति - હવે અધિગમગુણો બતાવે છે.
नाणस्स णाणिणं णाणसाहगाणं च भत्तिबहुमाणा ।
आसेवणवुड्डादी अहिगमगुणमो मुणेयव्वा ॥८२०॥
(ज्ञानस्य ज्ञानिनां ज्ञानसाधकानां च भक्तिबहुमानात् । आसेवनवृद्ध्यादयोऽधिगमगुणा ज्ञातव्याः ॥) ++ + + + + + + + + + + + + + + e-HIN२ - 124 * * * * * * * * * * * * * * *