________________
+ अन्थिहेश +
અને પુરુષકાર એટલે આત્મવ્યાપાર-આત્માની ચેષ્ટા. કહ્યું જ છે કે “દૈવ એટલે અહીં તત્ત્વથી શુભાશુભ કર્મ જ (નહીં કે ઇશ્વરકૃત અનુગ્રહઆદિ )છે. અને પુરુષકાર એટલે સ્વવ્યાપાર (નહીં કે ઈશ્વરવ્યાપાર) આ સ્વપુરુષાર્થ જ વિવક્ષિત કાર્યની નિષ્પત્તિરૂપ સિદ્ધિ દે છે.” (યોબિંદુ ગા. ૩૧૯)અને કર્મ તથા આત્માની બાધ્યબાધકભાવઅંગેની તુલ્યતાકાત પૂર્વે જ બતાવી छे. या पधार्थने या प्रभागे स्वीअश्वो ४ रह्यो, अन्यथा - हैव- पुरुषारना या स्वपने (= परस्पर माध्यजाधलावे प्रधानગૌણભાવે ઊભયની ઉપસ્થિતિને) ન સ્વીકારવામા (તે બેની) તુલ્યબળતા સ્વીકારો તો પણ દૃષ્ટ-ઇષ્ટ બાધા આવે. ૫૭૮૪૫ કર્મ-પુરુષાર્થની પ્રધાન-ગૌણભાવે હાજરી ન માનવામાં દૃષ્ટબાધા
तत्र दृष्टबाधामुपदर्शयति
તેમા પ્રથમ દૃષ્ટબાધા દર્શાવે છે.
(यद्भवति अतर्कितमेव दैवकृतं तदिति तस्य प्राधान्यात् । उपसर्जनभूतः पुनरस्ति तत्र पुरुषकारोऽपि ॥) यद्भवति अतर्कितमेव-अनभिसंधितमेतत् दैवकृतमिति लोकेऽभिधीयते न च तत् केवलदैवमात्रकृतम्, यत आह‘तस्स पाहन्ना' तस्य–दैवस्य प्राधान्यात्- प्राधान्येन व्याप्रियमाणत्वात् तद्दैवकृतमित्युच्यते, यावता पुनस्तत्रोपसर्जनभूतः पुरुषकारोऽप्यस्ति । " न च व्यापारशून्यस्य फलं यत्कर्म्मणोऽपि हीति" वचनप्रामाण्यात् ॥७८५॥
ગાથાર્થ:- જે અર્દિત—અવિચારિત-અકલ્પ્ય બને તે દૈવકૃત છે, એમ લોકોમા કહેવાય છે. પણ તે માત્ર દેવથી જ કૂત નથી કેમકે તે કાર્યમા દૈવ પ્રધાનરૂપે-મુખ્યતયા પ્રવૃત્ત હોવાથી જ તે કાર્ય દૈવકૃત કહેવાય છે, વાસ્તવમાં તો ત્યા ગૌણરૂપે પુરુષાર્થ પણ હોય જ છે. અહીં “કર્મનું પણ ફળ વ્યાપારશૂન્યને તું નથી” (યોગિબંદુ ગા. ૩૨૧) એવું વચન પ્રમાણ છે. ૫૭૮૫૫ जं पुण अभिसंधीओ होइ तयं पुरिसगारसज्झति । तत्पाधनत्तणतो दिव्वे उवसज्जणं तत्थ ॥ ७८६ ॥
जं होअतक्कियं चिय देव्वकयं तं ति तस्स पाहन्ना ।
उवसज्जणभूओ पुण अत्थि तहिं पुरिसगारोवि ॥ ७८५ ॥
( यत्पुनरभिसन्धितो भवति तकत्पुरुषकारसाध्यमिति । तत्प्राधान्यत्वात् दैवमुपसर्जनं तत्र II)
यत्पुनरभिसंधितो भवति कार्यं तकत् लोके पुरुषकारसाध्यमित्युच्यते । न च तदपि केवलपुरुषकारमात्रसाध्यं, यत आह – ‘तत्पाहन्नत्तणओत्ति' तस्य- पुरुषकारस्य प्रधानत्वतः - प्राधान्येन व्याप्रियमाणत्वात् एवमुच्यते, यावता पुनस्तत्र दैवमपि उपसर्जनभूतं व्याप्रियमाणमस्त्येव । “न भवस्थस्य यत्कर्म, विना व्यापारसंभव” इति वचनप्रामाण्यात् । तदेवं लोके दैवपुरुषकारावन्योऽन्याश्रितौ सन्तौ तुल्यबलौ दृष्टौ, अन्यथा विवक्षितकार्यानुपपत्तेः, न चेयमन्योऽन्याश्रयेण तयोस्तुल्यबलता यथोदितदैवपुरुषकारस्वरूपमन्तरेणोपपद्यते, ततस्तदनभ्युपगमे दृष्टबाधा प्राप्नोति ॥७८६॥
ગાથાર્થ:- જે કાર્ય અભિસંધિથી(=આશયપૂર્વક) થાય, તે કાર્ય લોકોમા પુરુષકાર(=પુરુષાર્થ સાધ્યતરીકે કહેવાય છે. પરંતુ એ કાર્ય પણ માત્ર પુરુષાર્થથી જ સાધ્ય છે, એમ નથી; કારણ કે ત્યાં પુરુષાર્થ મુખ્યતયા વ્યાપારિત-પ્રવૃત્ત હોવાથી જ એ કાર્ય પુરુષાર્થસાધ્ય કહેવાય છે. બાકી તો ત્યા ગૌણરૂપે ભાગ્ય પણ પ્રવૃત્ત થાય છે જ. અહીં ‘ભવસ્થ=સંસારી જીવનો વ્યાપાર-પ્રવૃત્તિ કર્મ વિના સંભવે નહીં'' (યોબિંદુ ગા. ૩૨૧)એવા વચનનું પ્રમાણ છે. આમ લોકમા ભાગ્ય અને પુરુષાર્થ પરસ્પરને આશ્રયી રહે છે અને તુલ્યબળવાળા છે' એમ જ દેખાય છે, નહીંતર તો વિવક્ષિત કાર્ય અનુપપન્ન બને. અને અન્યોન્યના આશ્રયથી ભાગ્ય-પુરુષાર્થ આ બન્નેની તુલ્યબળપરિણતિ ભાગ્ય અને પુરુષાર્થના પૂર્વોક્ત સ્વરૂપના સ્વીકાર વિના સંભવે નહીં, તેથી એ સ્વરૂપના અસ્વીકારમાં દૈષ્ટબાધા આવીને ઊભી રહે. ૫૭૮૬ા
ઈષ્ટબાધા
इष्टबाधामुपदर्शयन्नाह
હવે ઇષ્ટબાધાનું ઉપદર્શન કરાવતા કહે છે →
-
+++
एवं जुज्जइ पगतं दीसइ सम्मादियं च जं तेण ।
सेसा जातिविगप्पा हवंति ता किं पसंगेण ? ॥७८७ ॥
( एवं युज्यते प्रकृतं दृश्यते सम्यक्त्वादिकं च यत्तेन । शेषा जातिविकल्पा भवन्ति तस्मात् किं प्रसंगेन ॥1)
एवं प्राग्दर्शितलौकिकव्यवहारन्यायेन प्रकृतं - ग्रन्थिदेशसंप्राप्तिनिबन्धनपरिणामविशेषोत्पत्त्यादि युज्यते नान्यथा
न
+ + + धर्मसंग लाग २ - 108+++
+++++