________________
તતઃ મિત્કાર - બધા જીવોને વેયકની પ્રાપ્તિ બતાવી તેનાથી કયો અર્થ સરે છે? તે બતાવે છે...
सो दव्वसंजमेणं पगरिसस्वेण जिणुवदिटेणं ।
तब्भावेऽवि ण सम्मं एवमिदं पगरिसगुणोत्ति ॥७७७॥ (स द्रव्यसंयमेन प्रकर्षरूपेण जिनोपदिष्टेन । तद्भावेऽपि न सम्यक्त्वं एवमिदं प्रकर्षगुण इति ॥) स-ग्रैवेयकोपपातो जिनोपदिष्टेन प्रकर्षरूपेण द्रव्यसंयमेन, यत उक्तम्-सव्वजियाणं चिय जं सुत्ते गेवेज्जगेसु उववाओ । भणिओ न य सो एयं लिङ्ग मोत्तं (दव्वलिंगं पमोत्तूणं) (छा. सर्वजीवानामेव यत् सूत्रे ग्रैवेयकेषूपपातः । भणितो न च स एतल्लिङ्गं मुक्त्वा) ॥१॥ इति । न च तद्भावेऽपि-जिनोपदिष्टप्रकर्षप्राप्तद्रव्यसंयमभावेऽपि सम्यक्त्वमासीत् । तत एवम्-अनेन प्रकारेणातीव दुर्लभतया केवलज्ञानमिव सम्यक्त्वं प्रकर्षगुण:-प्रकर्षगुणरूपमिति ॥७७७॥
ગાથાર્થ:- આ રૈવેયકમાં ઉપપાત(=રૈવેયકદેવલોકની પ્રાપ્તિ) ભગવાને ઉપદેશેલા પ્રકર્ષ પામેલા દ્રવ્યસંયમના પ્રભાવે થાય છે. કેમકે કહ્યું જ છે “સૂત્રમાં બધા જીવોનો વૈવેયકમાં જે ઉપપાત બતાવ્યો છે, તે આ લિંગ દ્રવ્યસંયમ) ને છોડીને નહીં અને ભગવાને બતાવેલા આ પ્રકર્ષપ્રાપ્તદ્રવ્યસંયમકાળે પણ સમત્વ ન હતું. તાત્પર્ય:- (૧) દ્રવ્યસંયમ કરતાં સમ્યકત્વ શ્રેષ્ઠ છે, જે માત્ર દ્રવ્યસંયમથી આટલો ઊંચો દેવલોક મળતો હોય, તો સમ્યકત્વથી શીઘ મોક્ષપ્રાપ્તિ અશક્ય નથી. અને (૨) આવા પ્રકૃષ્ટ દ્રવ્યસંયમો અનંતીવાર મળવા છતાં સમ્યકત્વની પ્રાપ્તિ થઇ નહીં. તેથી સમ્યકત્વ કેટલું દુર્લભ છે? તે નિશ્ચિત જણાય છે. આમ અતિદુર્લભ હોવાથી સમ્યકત્વ પણ કેવળજ્ઞાનની જેમ પ્રકર્ષગુણરૂપ છે. ૭૭૭ नन् तद्भावेऽपि न सम्यक्त्वमित्यत्र का युक्तिरित्यत आहશંકા:- દ્રવ્યસંયમની હાજરી વખતે પણ સમ્યકત્વ ન હતું એમ કહેવામાં કોઈ યુક્તિ છે? અહીં આચાર્યવર સમાધાનતરીકે યુક્તિ બતાવે છે.
तब्भावम्मि य नियमा परियट्टद्धणमो उ संसारो ।
ण य सो सव्वेसि जओ ता तब्भावेऽवि तं नत्थि ॥७७८॥ (तद्भावे च नियमात्परावर्तार्होनस्तु संसारः । न च स सर्वेषां यतस्तस्मात्तद्भावेऽपि तन्नास्ति ॥) तद्भावे-सम्यक्त्वभावे चो हेतौ, यस्मानियमाद्-अवश्यंतया उत्कर्षतोऽपि ‘परियट्टभ्रूणमो उ' इति किंचिद्ऊनार्डावशेषैकपुद्गलपरावर्त्तमात्र एव संसारो भवति । तुरवधारणे 'मो' निपातश्च पूरणे। न च स किंचिदूनपुद्गलपरावर्द्धरूपः संसारः सर्वेषामपि जीवानां, 'ता' तस्मात्तद्भावेऽपि-जिनोपदिष्ट प्रकर्षरूपद्रव्यसंयमभावेऽपि तत्-सम्यक्त्वं नास्तीति गम्यते । ततः स्थितमेतत्-सम्यक्त्वस्य प्रकर्षगुणरूपत्वात् तत्प्राप्तौ केवलज्ञानप्राप्ताविव शीघ्रमुपजायमानो मोक्षो न विरुध्यते, उभयत्रापि तन्निमित्तभूतायाः प्रतिपक्षभावनायाः सामान्येन चिरकालत्वात् । केवलज्ञानदृष्टान्तोऽपि स्वल्पकालमात्रापेक्षया द्रष्टव्यो न पुनस्तद्भवमोक्षभावापेक्षयापि ॥७७८॥
ગાથાર્થ:- (મૂળમાં “ચપદ હેત્વર્થક છે.) સમ્યકત્વની હાજરીમાં ઉત્કૃષ્ટથી પણ કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે. (મૂળમાં ‘ત'પદ જકારાર્થક છે, અને “મો પદ પૂરણઅર્થે છે.) અને બધા જીવોનો કંઇ આટલો જ ( ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો) કાળ બાકી રહ્યો નથી. તેથી ભગવાને બતાવેલા પ્રકરૂપ દ્રવ્યસંયમની હાજરીમાં પણ સમ્યકત્વ નથી, તેમ અર્થબોધ થાય છે. તેથી નિશ્ચિત થાય છે કે સમ્યકત્વ પ્રકર્ષણરૂપ છે. અને તેની પ્રાપ્તિ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિની જેમ શીધ્ર મોક્ષ થવો વિરુદ્ધ નથી. કેમકે ઉભયસ્થળે (સમ્યકત્વ અને કેવળજ્ઞાન–આ બે સ્થળે) પ્રતિપક્ષભાવનાનું ભાવન સામાન્યથી ચિરકાલીન છે. (આ પ્રતિપક્ષભાવના અચરમાવર્તન અને અભવ્યને પણ દુખગર્ભિત કે મોહ ગર્ભિતવૈરાગ્યની જેમ સંભવે છે. તત્કાલ સમ્યકતાદિરૂપ ફળ દેનારી ન લેવાથી અપ્રધાનભૂત અને આગંતુક ોય છે. છતાં ભવ્યને અંતે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તેથી ઓવ લાંબી પરંપરાએ કારણ ગણી શકાય. અભવ્યને ચરમાવર્ત અને સમ્યકત ન હોવાથી એ ભાવનાઓ નિષ્ફળ થાય છે.) અહીં કેવળજ્ઞાનનું દેષ્ટાન્ન પણ અલ્પકાળમાત્રની અપેક્ષાએ છે, નહિ કે તે જ ભવમાં મોક્ષની અપેક્ષાએ. (કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તભવમોલ નિયમત: છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી તેવો નિયમ નથી. તેથી શીઘમોક્ષનો તદ્દભવમોક્ષ નહીં, પણ અલ્પકાળે મોક્ષ એવો અર્થ અભિપ્રેત છે.) ૭૭૮
જ જ કે જ
જ
* * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 104 * * * * * * *
* * * *
* *