________________
++++
+ + + + अन्थिहेश * * * *
ततः किमित्याह
સ્વભાવવિશેષની પ્રાપ્તિ થવાથી શું થાય? તે બતાવે છે–
तम्मि य सती अवत्ता खंतादिगुणावि इतरवेक्खाए । तस्सेवणाए वि तओ संपत्ती तस्स तं जाव ॥७७१ ॥
( तस्मिंश्च सति अव्यक्ता क्षान्त्यादिगुणा अपि इतरापेक्षया । तत्सेवनयापि ततः संप्राप्तिस्तस्य तं यावत् II) तस्मिंश्च जीवधर्मरूपे स्वभावविशेषे सति इतरापेक्षया - तथारूपपरिणामविशेषरहितजीवापेक्षया क्षान्त्यादयोऽपि गुणा अव्यक्ता-अस्पष्टलिङ्गा जीवस्य मिथ्यादृष्टेरपि सतो भवन्ति । ततश्च तत्सेवनयापि - गुणसेवनयापि तं - ग्रन्थिं यावत तस्य - जीवस्य संप्राप्तिर्न विरुध्यते । यदप्युक्तं- 'जइ ताव सहावोच्चिय उडुंपि निरत्थिगा किरियेति' तदप्ययुक्तम् तथारूपस्वभावविशेषसामर्थ्यतः स्वयमेव तस्य तथा तथा अपूर्वकरणादिक्रियासु प्रवृत्त्युपपत्तेः ॥७७१॥
ગાથાર્થ:- આ જીવધર્મરૂપ સ્વભાવવિશેષ પ્રાપ્ત થવાથી તે જીવ મિથ્યાદૃષ્ટિ હોવા છતા તેવા પરિણામવિશેષથી રહિત અન્યજીવની અપેક્ષાએ તે જીવને ક્ષાન્તિવગેરે ગુણો અવ્યક્ત (=સ્પષ્ટ ચિહ્ન વિનાના) હોય છે. તેથી એ ગુણોના સેવનથી પણ તે જીવને ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ અવિરુદ્ધ છે. વળી પૂર્વપક્ષે જઇ તાવ સાવોચ્ચિય. (ગા.૭૬૪) પક્ષ સ્થાપી જે કહ્યુ, તે પણ બરાબર નથી. કારણ કે તથારૂપ તે સ્વભાવવિશેષના સામર્થ્યથી તે જીવ સ્વયં જ તે–તે પ્રકારે અપૂર્વકરણઆદિ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે સુસંગત જ છે. તેથી ક્રિયાની નિરર્થકતાની આપત્તિ નથી. ૫૭૭૧ા
एसा य वत्थुतो निग्गुणेति असइंपि वन्निया समए ।
णियमा ण सम्महेतू सम्मं पुण मोक्खहेउत्ति ॥ ७७२॥
(एषा च वस्तुतो निर्गुणेति असकृदपि वर्णिता समये । नियमान्न सम्यक्त्वहेतुः सम्यक्त्वं पुनर्मोक्षहेतुः ॥)
एषा च-ग्रन्थिदेशं यावत् संप्राप्तिर्वस्तुतः - परमार्थतो निर्गुणा - सम्यक्त्वादिलाभाविकलहेतुगुणरहिता, अभव्यानामपि तस्याः संभवात्, इतिहेतोरसावसकृदपि - अनेकवारभाविनी अपि समये - सिद्धान्ते वर्णिता । यत एवं तस्मात् नियमाद्अवश्यंतया नैवासौ ग्रन्थिदेशप्राप्तिः सम्यक्त्वहेतुर्भवति, किंत्वपूर्वकरणादिकैव क्रिया । यत् पुनः सम्यक्त्वं तदवश्यं मोक्षहेतुर्भवत्येव, तथैव प्रवचने व्यावर्णनात् ॥७७२ ॥
ગાથાર્થ:- વળી, પરમાર્થથી તો આ ગ્રન્થિદેશસુધીની પ્રાપ્તિ સમ્યક્ત્વાદિના લાભમાં અવશ્યકારણભૂત ગણોથી રહિત છે, કેમકે અભવ્યોને પણ ગ્રન્થિદેશપ્રાપ્તિ સંભવે છે. તેથી જ આગમમાં ‘આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ અનેકવાર પ્રાપ્ત થાય છે. એમ કહ્યું છે. આમ હોવાથી આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ અવશ્યતયા સમ્યક્ત્વનું કારણ બનતી નથી, પરંતુ અપૂર્વકરણાદિક્રિયાઓ જ સમ્યક્ત્વનું અવશ્યકારણ છે. અને સમ્યક્ત્વ અવશ્યમેવ મોક્ષનું કારણ બને છે, કેમકે પ્રવચન (=આગમ)મા આ પ્રમાણે જ વર્ણન મળે છે. (પૂર્વની ગાથામાં ગુણસેવનથી ગ્રન્થિદેશપ્રાપ્તિ બતાવી, અપૂર્વકરણાદિક્રિયા પણ આ પ્રાપ્તિ પછી જ સંભવે અને પછીની ગાથામાં પણ દીર્ધકાલીન પ્રતિપક્ષભાવના કહેવા દ્વારા આ પ્રાપ્તિનું સાલ્ય બતાવશે. છતા અહીં આ પ્રાપ્તિને પરમાર્થથી નિર્ગુણ કહી. આમાં વિરોધ નથી. પૂર્વપક્ષે ગ્રન્થિપ્રાપ્તિને અતિ મહત્ત્વ આપ્યું. આ નિર્ગુણ અને અભવ્યને પણ સંભવિત છે. એટલે ઉપરના ગુણો પણ એમ જ બધાને પ્રાપ્ત થશે. તેથી ગુણસેવન અને સ્વભાવ નિષ્ફળ ઠરે. એની સામે ગ્રન્થકારને ગુણસેવના અને સ્વભાવનું મહત્ત્વ સ્થાપવું છે. ગ્રન્થિપ્રાપ્તિ અભવ્યાદિને પણ સહજ છે. પણ તેથી ઉપરના ગુણો પ્રાપ્ત થતા નથી. એ માટે ગ્રન્થિપ્રાપ્તિરૂપ ગુણસેવા કે યોગ્યતા વિશેષ ઉપયોગી નથી, પરંતુ વિશિષ્ટગુણસેવા અને તેવો સ્વભાવ-યોગ્યતા જ કારણભૂત છે. એમ બતાવતા ગ્રંથિપ્રાપ્તિને પરમાર્થથી નિર્ગુણ કહી છે. સ્યાદ્વાદ અને નયદૃષ્ટિથી સૂક્ષ્મવિચાર કરી વિરોધપરિહાર કરવો.) ૫૭૭૨ા
एतेण सम्मलाभे कह णु अनंतभवभावितो सिग्घं ।
संसारोत्ति जिआणं नासइ ? एयंपि परिहरितं ॥७७३ ॥
(एतेन सम्यक्त्वलाभे कथं नु अनंतभवभावितः शीघ्रम् । संसार इति जीवानां नश्यति एतदपि परिहृतम् ॥)
एतेन - अनेकशो ग्रन्थिदेशप्राप्त्यभिधानेन यदुच्यते- 'सम्यक्त्वलाभे सति कथं नु जीवानां संसारोऽनन्तभवभावितः शीघ्रं नश्यति? चिरकालवासिततया सात्मीभूतस्य तस्य प्रतिपक्षभावनामात्रेणोन्मूलयितुमशक्यत्वात्, नह्यनेकज्वालाशतसहस्रसंकुलः प्रबलो दवाग्निर्जलकणिकामात्रेणोपशाम्यतीति, ' एतदपि परिहृतं द्रष्टव्यम् ॥७७३॥
ગાથાર્થ:- આમ અનેકવાર ગ્રન્થિદેશની પ્રાપ્તિનું કથન કરવાથી કેટલાકની આ શંકાનો પણ પરિહાર થાય છે. + + + + + धर्मसंग लाग २ - 102 + **