________________
અગન્ધિદેશ જ ન ન મ
ઔષધથી રોગ દૂર થાય ત્યારે જેમ આનંદ થાય તેમ આ મહાત્માને અત્યન્ત તાત્વિક આનંદ થાયછે.” રા. એકવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી આ જીવ ફરીથી બન્ધ(=કર્મબન્ધ) દ્વારા આ ગ્રન્થિને ઓળગતો નથી; અર્થાત્ આ જીવ પછી કચારેય ઉત્કૃષ્ટસ્થિતિવાળા કર્મો બાંધતો નથી. કેમકે તેવા પ્રકારનો તીવ્રપરિણામ આવતો નથી. કહ્યું છે કે ‘સમ્યગ્દષ્ટિને ગ્રન્થિ ઓળંગીને અધ=નીચે (=ઉપરની સ્થિતિનો) બંધ નથી. (અર્થાત્ અંત:કોડાકોડી સાગરોપમને ઓળંગી જાય તેવો ઉત્કૃષ્ટસ્થિતિવાળો બંધ નથી) આમ સામાન્યત: એને (=સમ્યગ્દષ્ટિને) સારો પરિણામ જ હોય છે.' મિથ્યાષ્ટિને પણ મહાબન્ધના વિશેષથી મોહનીયકર્મની જે ૭૦ કોડાકોડી સાગરોપમ જેટલી બન્ધસ્થિતિ કહી છે, તે અભિનગ્રન્થિને (=જેને કચારેય ગ્રંથિભેદ કર્યો નથી તેને) અપેક્ષીને જ છે. ભિન્નગ્રંથિ(-ગ્રંથિભેદ કરનાર) ને તો એક કોડાકોડી સાગરોપમ જેટલો પણ બંધ થતો નથી. (અર્થાત્ એકવાર ગ્રન્થિભેદ્વારા સમ્યક્ત્વ પામ્યા પછી ફરી મિથ્યાત્વ પામેલો જીવ પણ કદી અંત:કોડાકોડી સાગરોપમથી વધુ કર્મ બાંધે નહીં આવો આશય છે.) ૫૭૫૪ા
अत्र पर आह
ગુણાપેક્ષ બંધ-નિર્જરાની ન્યૂનાધિક્તા-મિથ્યાત્વી નિર્ગુણ અહીં કો'ક પૂર્વપક્ષ સ્થાપે છે
तंजाविह संपत्ती ण जुज्जई तस्स निग्गुणत्तणओ ।
बहुतरबंधातो खलु सुत्तविरोधा जओ भणियं ॥७५५॥
(तं यावदिह संप्राप्तिर्न युज्यते तस्य निर्गुणत्वात् । बहुतरबन्धात् खलु सूत्रविरोधाद्यतो भणितम् ॥)
तं-ग्रन्थिं यावदिह-विचारप्रक्रमे तस्य संप्राप्तिर्न युज्यते, निर्गुणत्वात् सम्यक्त्वादिगुणरहितत्वात् । यदि निर्गुणत्वं ततः किमित्याह – ‘बहुतरबंधाओ खलुत्ति' खलुशब्दोऽवधारणे - निर्गुणस्य सतो बहुतरबन्धादेव । इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा सूत्रविरोधात्, यतो भणितं सूत्रे ॥७५५ ॥
ગાથાર્થ:- પ્રસ્તુત વિચારમા જીવને ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ થવી યોગ્ય નથી. કેમકે એ જીવ અનાદિમિથ્યાત્વી બ્રેઇ સમ્યક્ત્વઆદિ ગુણોથી રહિત છે. અને નિર્ગુણ હોવાથી જ બહુતરકર્મનો બંધ કરે છે.(ગ્રન્થિપ્રદેશ અત:કોડાકોડી સાગરોપમ સ્થળે છે, જયારે નિર્ગુણ જીવ તો ધણા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે, તેથી તેનો તેના પરિણામનો ગ્રન્થિપ્રદેશપર આવવાનો સંભવ નથી.) આ વિચાર આ પ્રમાણે જ સ્વીકર્તવ્ય છે. અન્યથા સૂત્રસાથે વિરોધ આવશે. કેમકે સૂત્રમાં કહ્યું છે કે- ૫૭૫મા पल्ले महइमहल्ले कुंभं पविखवइ सोधए नालिं ।
अस्संजए अविरए बहु बंधइ निज्जरे थोवं ॥७५६॥
(पल्ये अतिशयमहति कुम्भं प्रक्षिपति शोधयति नालिम् । असंयतोऽविरतो बहुबध्नाति निर्जरयति स्तोकम् II) पल्यवत् पल्यः तस्मिन् ‘महइमहल्लेत्ति' अतिशय (येन पा.) महति कुम्भं देशविशेषप्रसिद्धं प्रक्षिपति धान्यस्येति गम्यते, शोधयति-ततः समाकर्षति नालिं- सेतिकाम्, एष दृष्टान्तः अयमर्थोपनयः - असंयतः - सकलसम्यक्त्वादिगुणलाभेष्वसंयतत्वादप्रयतत्वान्मिथ्यादृष्टिः अविरतः - काकमांसादेरप्यनिवृत्तः बहु बध्नाति कर्म्म निर्जरयति स्तोकं, गुणनिबन्धना हि વિશિષ્ટા નિષ્નરતિકૃત્વા I૭૬ ||
ગાથાર્થ:- પલ્ય (માપવિશેષ) જેટલું ધાન્યવગેરે જેમા માઇ શકે તે પલ્ય... એવા અતિમોટા પલ્ય (કોઠી?) માં કુંભ= ધડા જેટલું (=દેશવિશેષપ્રસિદ્ધ માપ) ધાન્ય નાખે છે અને સેતિકા (નાનું માપવિશેષ) જેટલું કાઢે છે. આ દૃષ્ટાન્તનો ઉપનય બતાવે છે. સમ્યક્ત્વવગેરે ગુણોના લાભના વિષયમાં અસંયત હોવાથી મિથ્યાત્વી, અને કાગડાના માંસાદિઅંગે પણ ત્યાગની પ્રતિજ્ઞા વિનાનો હોવાથી અવિરત. આવો અવિરત મિથ્યાત્વી ઉપરોક્ત દૃષ્ટાન્તની જેમ બહુ મોટા પ્રમાણમાં કર્મબન્ધ કરે છે અને ખુબ જ ઓછા પ્રમાણમાં કર્મનિર્જરા કરે છે કેમકે વિશિષ્ટ નિર્જરા ગુણના આધારે થાય છે. ૫૭૫૬ા पल्ले महइमहल्ले कुंभं सोधेइ पक्खिवे नालिं ।
जे संजये पत्ते बहु निज्जरे बंधई थोवं ॥७५७॥
(पल्ये महातिमहति (अतिमहति) कुम्भं शोधयति प्रक्षिपति नालीम् । य संयतः प्रमत्तः बहु निर्जरयति बध्नाति स्तोकम् ॥) पल्ये अतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति नालीं, एष दृष्टान्तः अयमर्थोपनयः - यः संयतः - सम्यग्दृष्टिः પ્રમત્તઃ−ષપ્રમાવવાન, પ્રમત્તસંપત શ્વેત્યન્ગે, વદુ નિર્ણયતિ, વાતિ સ્તો સમુળત્વાત્ I૭૧૭||
++++++++++
* ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 95 * * * *