________________
+++++++++++++++++ोनीवति++++++++++++++++++
કર્મોની સ્થિતિ
एतस्स एगपरिणामसंचियस्स तु ठिती समक्खाया । ..
उक्कोसेतरभेदा तमहं वोच्छं समासेणं ॥७४४॥
(एतस्य एकपरिणामसंचितस्य तु स्थितिः समाख्याता । उत्कृष्टेतरभेदात् तामहं वक्ष्ये समासेन ॥) - एतस्य-अनन्तरोदितस्य कर्मण एक परिणामसंचितस्य, तुर्विशेषणे, स च प्रायः क्लिष्टै कपरिणामसंचितस्येति विशेषयति, स्थितिः-सांसारिकशुभाशुभफलदातृत्वेनावस्थितिस्त्कृष्टेतरभेदभिन्ना, उत्कृष्टा जघन्या चेत्यर्थः, समख्याता तीर्थकरगणधरैः, तामहं समासेन-संक्षेपेण, न तत्तरप्रकृतिभेदस्थितिप्रतिभेदस्थितिप्रतिपादनप्रसङ्गेन वक्ष्ये-अभिधास्ये ७४४॥
ગાથાર્થ:- આત્મામાં ઊભા થયેલા એકપરિણામથી સંચિત (અહીં “તુ'પદ વિશેષણસૂચક છે, તેથી ‘પ્રાય: કિલષ્ટ એકપરિણામથી સંચિત' એવો વિશેષ ધ્વનિ પ્રગટે છે.) પૂર્વોક્ત કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ તીર્થકરો અને ગણધરોએ જે બતાવી છે, તે હું સંક્ષેપથી કહીશ. સ્થિતિ–સાંસારિક શુભ/અશુભ ફળ દેવા માટેનો કાળ. આ સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે ભેદવાળી છે. અહીં સંક્ષેપથી' એમ કહીને નિર્દેશ કર્યો કે દરેક કર્મની ઉત્તરપ્રવૃત્તિઓને આશ્રયી સ્થિતિ તેમ જ તેઓના પેટા ભેદને આશ્રયી સ્થિતિનું કથન કરવામાં નહીં આવે. પ૭૪૪ प्रतिज्ञातमेव निर्वाहयति - કર્મસ્થિતિના કથનની કરેલી પ્રતિજ્ઞાન નિર્વાહ (પાલન) કરતા કહે છે. '
आदिल्लाणं तिण्हं चरिमस्स य तीस कोडिकोडीओ। अतराण मोहणिज्जस्स सत्तरी होंति विनेया ॥७४५॥ नामस्स य गोत्तस्स य वीसं उक्कोसिया ठिती भणिया ।
तेतीस सागराइं परमा आउस्स बोद्धव्वा ॥७४६॥ (आद्यानां त्रयाणां चरमस्य च त्रिंशत् कोटीकोट्यः । अतराणां मोहनीयस्य सप्ततिः भवन्ति विज्ञेया ॥ . नानश्च गोत्रस्य च विंशतिस्त्कृष्टा स्थितिः भणिता । त्रयस्त्रिंशत् सागरोपमाणि परमा आयुषो बोद्धव्या |)
आद्यानां त्रयाणां-ज्ञानावरणदर्शनावरणवेदनीयाना चरमस्य च-उक्तक्रमप्रामाण्यानुसरणादन्तरायस्य च अतराणां सागरोपमाणां त्रिंशत् कोटीकोटयः स्थितिः, मोहनीयस्य च सप्ततिः कोटीकोटयो भवन्ति विज्ञेयाः । नाम्नश्च गोत्रस्य च विंशतिरतराणां कोटीकोट्य उत्कष्टा-सर्वोत्तमा स्थितिर्भणिता, त्रयस्त्रिंशत्सागरोपमाणि परमा-उत्कृष्टा स्थितिरायुषो बोद्धव्या ॥७४६॥
ગાથાર્થ:- આત્રણ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતિમ-કહેલા ક્રમના પ્રમાણથી અંતિમ-અંતરાય આ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ અને નામ તથા ગોત્રની ૨૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૭૪૬ अधुना जघन्यां स्थितिमाह - वे धन्य स्थिति मा छ- -
वेदणियस्स उ बारस नामगोयाण अट्ठ तु मुहुत्ता ।
सेसाण जहन्नठिती भिन्नमुहत्तं विणिद्दिट्ठा ॥७४७॥ (वेदनीयस्य तु द्वादश नामगोत्रयोरष्टौ तु मुहूर्ताः । शेषाणां जघन्यस्थितिः भिन्नमुहूर्तं विनिर्दिष्टा ) वेदनीयस्य मुहूर्ता द्वादश, नामगोत्रयोः पुनरष्टौ जघन्या स्थितिः, शेषाणां ज्ञानावरणीयादीनां जघन्या स्थितिर्भिन्नमहतम-अन्तर्महत्तं विनिर्दिष्टा ७४७॥
ગાથાર્થ:-વેદનીયની ૧૨ મહુર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને બાકીના કર્મોની અંતર્મુહૂર્ત જઘન્યસ્થિતિ બતાવી छ. ॥१४॥ ભાવધર્મનું સ્વરૂપ અને પ્રાપ્તિ उपसंहारमाह - ++++++++++++++++ livele-MIN 2 - 92++++ + + + + + + + + + + +