________________
++++++++++++++++++aunसिलि++++++++++++++++++
भावेऽपि-सद्भावेऽप्येकान्तेन तुच्छरूपस्याभावस्य न तच्छे तस्मिन्नभावे ज्ञानं शब्दो वा क्रमते, तद्विषयत्वशक्त्ययोगात्, अन्यथा तुच्छत्वानुपपत्तेः, अस्ति चाविगानेन सकलजनप्रसिद्धं तद्विषयं क्रममाणं ज्ञानादि, ततो 'नास्ति वन्ध्यापुत्र' इत्येवंविज्ञानादुपलक्षणमेतत् एवंरूपशब्दप्रवृत्तेश्च यत् प्राक् उदीरितं वन्ध्यासुतनिदर्शनं 'जह वंझापुत्ताई' इति तन्न संगतार्थ-न समीचीनाभिधेयं, तत्राप्येकान्ततुच्छरूपस्याभावस्य विषयत्वाभावात् । तन्नार्थोऽसन्स्वबुद्धिनिमित्तं भवति, किंतु सन्नेव, अनुभूयते चाविगानेनार्थबुद्धिस्ततस्तदन्यथानुपपत्त्या बाह्योऽर्थोऽभ्युपगन्तव्यः ७३०॥
ગાથાર્થ:- એકાને તુચ્છરૂપ અભાવનો સદ્ભાવ હોય, તો પણ તુચ્છ એવા તે અભાવના વિષયમાં જ્ઞાન કે શબ્દ પ્રવૃત્ત થતાં નથી, કેમકે તુચ્છઅભાવમાં જ્ઞાન અને શબ્દના વિષય બનવાની શક્તિ નથી, કેમકે તેવી શક્તિ માનવામાં તે અભાવનું તથ્યપણું ઉડી જાય. તથા નિર્વિવાદ સર્વજનવિદિત છે કે અભાવના વિષયમાં જ્ઞાનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી વધ્યાપુત્ર નથી એવું વિજ્ઞાન અને ઉપલક્ષણથી તેવો વાક્યપ્રયોગ થતો હોવાથી પૂર્વે “જહ વંઝાપુરાઈ” (ગા. ૭૨૫થી જે વધ્યાપુત્રાદિનું દેષ્ટાન્ત પૂર્વપક્ષે બતાવ્યું તે યોગ્ય અર્થસૂચક નથી. કેમકે ત્યાં પણ જે તુચ્છરૂપ અભાવ હોય, તો તે વિષય બની શકે જ નહીં. તેથી બાઘાર્થ અસતરૂપે રહીને અર્થબુદ્ધિનું કારણ બની ન શકે. પરંતુ સત રૂપે રને જ અર્થબુદ્ધિમાં કારણ બને છે. અને અર્થવિષયકબુદ્ધિ અનુભવાય છે તે નિર્વિવાદ છે. તેથી નિર્વિવાદ અનુભવાતી અર્થબુદ્ધિ અન્યથાઅનુ૫૫ન્ન થવાદ્વારા બાહ્યર્થનો અભ્યપગમ કરાવે છે. ૭૩૦ જ્ઞાનની સાકારતાથી બાહ્યાર્થસિદ્ધિ एतदेवोपसंहरन्नाह - આ અર્થનો ઉપસંહાર કરતાં કહે છે.
इय अत्थि नाणगम्मो बज्झो अत्थो न अन्नहा णाणं ।
जुज्जइ सागारं तह बुद्धस्स य दाणपारमिता ॥७३१॥ . (इति अस्ति ज्ञानगम्यो बाह्योऽर्थो नान्यथा ज्ञानम् । युज्यते साकारं तथा बुद्धस्य च दानपारमिता ||) इति:-एवमुपदर्शितेन न्यायेन अस्ति ज्ञानगम्यो बाह्योऽर्थः । कथमित्याह - यस्मान्न अन्यथा-बाह्यार्थमन्तरेण ज्ञानं युज्यते साकारम्-अर्थाकारोपेतं, ततोऽर्थाकारान्यथानुपपत्त्या बाह्योऽर्थो ज्ञानगम्य इति प्रतिपत्तव्यम् । न केवलमसौ ज्ञानगम्यः किंवागमगम्योऽपि । तथा चाह-'तह बुद्धस्स य दाणपारमिया' बुद्धस्य च या आगमाभिहिता दानपारमिता सापि बाह्यार्थसद्भावमन्तरेण सर्वथा न युज्यते, पुष्कलचित्तेन वित्तातिसर्जनस्पत्वात् दानपारमितायाः । तस्मादागमप्रामाण्यमपीच्छता अवश्यमेव बाह्योऽर्थोऽभ्युपगन्तव्यः ॥७३१॥
ગાથાર્થ:- આમ બતાવેલા ન્યાયથી જ્ઞાનગમ બાહ્યર્થ છે, કેમકે બાહ્યર્થ વિના જ્ઞાન અર્થના આકારથી યુક્ત= સાકાર તરીકે યુક્તિયુક્ત બની ન શકે. આમ જ્ઞાનમાં અર્થાકાર અન્યથાઅનુ૫૫ન્ન થતો હોવાથી બાહ્યર્થ જ્ઞાનગણ્ય છે, તેમ સ્વીકારવું જોઈએ. આમ બાઘાર્થ જ્ઞાનગમ્ય છે, એટલું જ નહિ પણ આગમગમ્ય પણ છે. તેથી જ મૂળકારે કહ્યું “તહ બુખસ્સ’ ઈત્યાદિ....બૌદ્ધઆગમમાં બુદ્ધની જે દાનપારમિતા કહી છે. તે પણ બાઘાર્થની હાજરી વિના સર્વથા સંભવે નહિ. કારણ કે પુષ્કળચિત્ત (વિશદ=ઉદારચિત્ત) થી ધનનો જે ત્યાગ છે, તે જ દાનપારમિતા છે. તેથી આગમપ્રામાયને સ્વીકારનારે અવશ્ય બાહ્યર્થ પણ સ્વીકારવો જોઈએ. પ૭૩૧ एतदेव क्रमेणोपपिपादयिषुराह - આ જ મુદ્દાને ક્રમશ: યુક્તિસંગત ઠેરવવા કહે છે
तं केवलं अमुत्तं न य आगारो इमस्स जुत्तोत्ति ।
तदभावम्मि य पावइ वत्तं संवेयणाभावो ॥७३२॥
(तत्केवलममूर्तं न चाकार एतस्य युक्त इति । तदभावे च प्राप्नोति व्यक्तं संवेदनाभावः ॥) तत्-ज्ञानं केवलं स्वरूपेण चिन्त्यमानममूर्त-मूर्तिविरहितं,न चामूर्तस्य स्वरूपत आकारो युज्यते, तथाऽनुपलम्भात्, तदभावे च-आकाराभावे च स्वसंवेदनसिद्धस्य घटपटादिसंवेदनस्य व्यक्तं-स्फुटमभावः प्राप्नोति । आकारविशेषमन्तरेण प्रतिकर्म व्यवस्थानाभावात् ॥७३२॥
++++++++++++++++
प
शि -ला
-87 +
+
+
++
+
+
+
+
+
+
+
++
+