________________
* * * * * * *
* * *
* * * * * બાઘાર્થસિદ્ધિ + + + * * * * * * * * * * * * * *
हन्त ज्ञानमभिधानं वा
नं वा पर्वोक्तस्वरूपं पवर्तते। नैव कथंचनापि पवर्तते इति भावः । सर्वाख्योपाख्याविरहितत्वेन तस्य विषयत्वशक्तेरप्ययोगात् ॥७२७॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- અહીં “વવ્યાપુત્ર નથી' વગેરે પ્રતિષધમાં માત્ર સંબંધીભાવ જ વિષય છે, એમ નથી. બલ્ક બધી જ આખ્યા-ઉપાખ્યા (વાચકશબ્દ અને સ્વરૂપ) થી રહિત એવો વધ્યાસત પ્રતિષેધનો વિષય છે. “વધ્યાસુત ના ઉપલક્ષણથી ગધેડાના શિંગડા વગેરે સ્થળે પણ આ વાત સમજી લેવી. તેથી અર્થની અવિદ્યમાનતા તદવસ્થ (=અડીખમ જ ઊભી છે. વધ્યાસતવગેરે તદ્દન અસતવસ્તુ બુદ્ધિનું કારણ બને છે. તેથી એ અર્થ બુદ્ધિનું કારણ શી રીતે બની શકે? (અર્થાત તદ્દન અસતવસ્તુ બુદ્ધિનું કારણ ન જ બને,) તેવા સિદ્ધાન્ત (જૈનમત)માં વ્યભિચાર આવે છે.
ઉત્તરપક:- જો, ત્યાં વધ્યાપુત્રવગેરે જ જ્ઞાનના વિષયતરીકે અભિમત હોય તો સર્વઆખ્યોપાખ્યાથી રહિત વધ્યાપુત્ર વગેરેમાં પૂર્વોક્ત સ્વરૂપવાળા જ્ઞાન કે અભિધાન કેવી રીતે પ્રવતે? અર્થાત ન જ પ્રવર્તી શકે. કારણકે સર્વાખ્યોપાખ્યાથી રહિત હોવાથી તે (=વધ્યાપુત્રવગેરે)માં વિષયતાશક્તિ પણ સંભવે નહીં. ૭૨૭ તુચ્છાભાવ જ્ઞાનગણ્ય નથી अत्रैव प्रतिषेधविचारावसरे सौगतविशेषान्तरस्यापि मतमपनिनीषया निर्दिशति - અહીં જ પ્રતિષેધવિચારના અવસરે બૌદ્ધમતમાં જ એક વિશેષમતાન્તરને ખંડિત કરવાની ઇચ્છાથી નિદેશ કરે છે.
भावोवलंभओ च्चिय केइ अभावोऽवि गम्मती तुच्छो । एयमिह उवलभामि एयं तु न (नेव) त्ति विन्नाणा ॥७२८॥ तुच्छत्तं एगंता एतं तु णेवत्तिसद्दवित्तीउ ।
कह सिज्झतित्ति? तम्हा वत्थुसहावो अभावो (उ) वा ॥७२९॥ (भावोपलम्भादेव केचिदभावोऽपि गम्यते तुच्छः । एतदिह उपलभे एतत्तु न (नैव) इति विज्ञानात् ॥
(तुच्छत्वमेकान्तादेतत्तु नैवेति शब्दवित्तिभ्याम् । कथं सिध्यति? तस्माद्वस्तुस्वभावोऽभावो(तुवा ॥) केचिदर्थनयप्रधानाः सन्तो धर्मकीर्त्यादय एवं ब्रुवते,यथा भावोपलम्भादभावोऽप्येकान्तेन तुच्छरूपोऽपि गम्यते । कथमित्याह - एतत्-घटादिक मिह- भूतलादौ उपलभे एतत्तु-पटादिकं नैवेति शब्दप्रवृत्तेवित्तिप्रवृत्तेश्च (अभावस्यैकान्तात्सर्वथा सकलाख्योपाख्याविरहितरूपतया सिद्धिः, तन्न, नैवेतिशब्दप्रवृत्तेर्विज्ञानप्रवृत्तेश्च) कथमेकान्तेन पटाद्यभावस्य वन्ध्यापुत्राद्यभावस्य च तुच्छत्वमेकान्तात् ? एकान्तेन तुच्छत्वं सकलाख्योपाख्याविरहरूपत्वं (कथं) सिध्यति? नैव सिध्यतीति भावः । एकान्ततुच्छस्य ज्ञेयत्वादिस्वभावायोगतस्तत्र यथोक्तवित्तिप्रवृत्त्यादेरसंभवात् । तस्मादभावो वस्तुस्वभाव एव यथोक्तोऽवगन्तव्यो नत्वेकान्तेन तुच्छरू पः । तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च स च यथास्थानं योजित एव I૭૨૮-૭૨૧/
ગાથાર્થ:- ધર્મકીર્તિ વગેરે કેટલાક અર્થનયને આગળ કરી ચાલનારા (બાધાર્થને સ્વીકારવાવાળા) બોદ્ધો આમ કહે છે '- ભાવ-અર્થનો ઉપલભ્ય થાય છે. તેથી તેનાથી વિરુદ્ધભૂત એકાત્તતુચ્છ એવો પણ અભાવ ગમ્ય બને છે. કેવી રીતે? તો આ રીતે - “આ ભૂમિપર હું ઘડાનો ઉપલંભ કરું છું, આ કપડા વગેરેનો નહિ જ આવો શબ્દપ્રયોગ થાય છે. અને એવું જ્ઞાન પ્રવૃત્ત થાય છે.( તેથી જ અભાવની સર્વથા સકળઆખ્યોપાખ્યાથી વિરહિત તુચ્છરૂપે સિદ્ધિ થાય છે.
પક્ષ:- આ બરાબર નથી. કારણ કે નૈવત નહીં જ) એવા શબ્દ અને જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે.) તેથી પટાદિઅભાવ અને વધ્યાપુત્રાદિઅભાવ એકાન્તતુચ્છ (અર્થાત તેઓમાં સકળાખ્યોપાખ્યાવિરહિતરૂપ એકાન્ત તુચ્છત્વ) કેવી રીતે સિદ્ધ થાય ? ન જ સિદ્ધ થાય. કારણ કે એકાન્તતુચ્છવાસ્તમાં યત્વવગેરેસ્વભાવ સંભવતા ન હોવાથી યથોક્ત જ્ઞાનપ્રવૃત્તિ કે શબ્દપ્રવૃત્તિ વગેરે સંભવે નહિં. તેથી અભાવને પણ યથોwવસ્તુસ્વભાવરૂપ જ સમજવો, નહીં કે એકાન્ત તુચ્છરૂપ. (મૂળમાં ત' પદ જકારઅર્થક છે. અને “વસ્તુસ્વભાવ' પદસાથે સંબંધિત જાણવું) ૭૨૮/૩૨લા
भावेवि न तुच्छंमि (तम्मि य भावेऽवस्स न तुच्छे) नाणं सद्दो य सव्वहा कमति।
ता वंझासुतणातं न संगयत्थं ते (स) विन्नाणा ॥७३०॥ (भावेऽपि न तुच्छे (तस्मिंश्च भावेऽवश्यं न तुच्छे) ज्ञानं शब्दश्च सर्वथा क्रमते । तस्माद् वन्ध्यासुतज्ञातं न संगतार्थं ते (स) विज्ञानात्।।)
* * * * * * * * * * * * * * * ધર્મસંહણ-ભાગ ૨ - 86 * * * * * * * * * * * * * * *