________________
* * * * * * * * * * * * * * * * * બાઘાર્થસિદ્ધિ * * * * * * * * * * * * * *
तेषामध्यक्षत एवोपलभ्यमानत्वात्, नापि पुत्रादयस्तेषामपि सामान्यतोऽन्यत्रोपलब्धेः, किंतु वन्ध्यादेः पुत्रादिना सह यः संबन्धः स प्रतिषिध्यते, संबन्धाभावोऽपि च नैकान्तेन तुच्छरूपो यतस्तेन व्यभिचारः स्याद्, अपि तु वन्ध्यादेरेव पुत्रजनकत्वादिधर्मवैकल्यपरिणतिलक्षणः स्वभावविशेषः, ततो नासौ तथाप्रतिषेधबुद्धेनिमित्तं भवन् विरुध्यते ॥७२५॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આ ભ્રાન્તિ વિજ્ઞાનમાત્રનિમિત્તક નથી, તેમ જ રાગાદિદોષનિમિત્તક પણ નથી. પરંતુ અર્થબુદ્ધિનિમિત્તક છે. તેથી પૂર્વોક્ત દોષને કોઈ અવકાશ નથી.
ઉત્તર૫ક્ષ:- જો અર્થ અત્યન્ત અસત શ્રેય, તો તે કેવી રીતે બુદ્ધિનું કારણ બની શકે ? અર્થાત બુદ્ધિનું કારણ બની ન શકે. કારણ કે અસત્ વસ્તુ બધા પ્રકારના સામર્થ્યથી રહિત હોવાથી તેમાં કશાનું કારણ પણું સંભવતું નથી.
જ્ઞાનવાદી:- વધ્યાપુત્ર અને ગધેડાના શિંગડાની જેમ આ પણ સંભવે છે. તાત્પર્ય:- જેમ વધ્યાપુત્રાદિ સ્વરૂપથી અસત્ હોવા છતાં “વધ્યાપુત્ર નથી' વગેરે પ્રકારના જ્ઞાનસમુદાયના કારણ બને છે. તેમ અર્થ પણ સ્વરૂપથી અસન હોવા છતાં સ્વ-અર્થ) વિષયક બુદ્ધિ થવામાં કારણ બની શકે છે.
ઉત્તરપક્ષ:- આ તર્ક યોગ્ય નથી, કેમકે ત્યાં સંબંધનો પ્રતિષેધ છે. અર્થાત “વધ્યાપત્ર નથી' વગેરે સ્થળે વધ્યા વગેરેનો પ્રતિષેધ નથી, કારણ કે તેઓ પ્રત્યક્ષથી જ દેખાય છે. તેમજ પુત્રવગેરેનો પણ પ્રતિષેધ નથી, કેમકે તેઓ પણ સામાન્યથી બીજે ઉપલબ્ધ થાય છે. પરંતુ અહીં વધ્યાવગેરેનો પુત્ર સાથેના સંબંધનો જ પ્રતિષેધ થાય છે. અર્થાત આ સંબંધના અભાવનું જ સૂચન થાય છે. વળી, આ અભાવ પણ તદ્દન તુચ્છ અસતરૂપ નથી કે જેને આગળ કરીને વ્યભિચાર આપી શકાય
(કે આ અભાવ તુચ્છ અસત હોવા છતાં બુદ્ધિનું કારણ બને છે.) પરંત આ અભાવ સ્વયં વધ્યાદિના પુત્રજનકલ્વાદિ ધર્મની વિકલતાપરિણતિરૂપ સ્વભાવવિશેષ છે. તેથી આ (અભાવ વગેરે) પ્રતિષેધ બુદ્ધિનું કારણ બનવા છતાં વિરુદ્ધરૂપ નથી. ૭૨પા
अथ कदाचित्परस्य स्वपक्षसिसाधयिषुतातरलितमतित्वादेवमपि श्रद्धा भवेत्-यथा वयमप्येवमर्थस्य प्रतिषेधं करिष्याम ફત માહ – હવે, સ્વપક્ષને સિદ્ધ કરવાની ઇચ્છાથી ચંચલ થયેલી બદ્ધિવાળો જ્ઞાનવાદી કદાચ એવી શ્રદ્ધા રાખતો હોય કે “અમે પણ અર્થનો પ્રતિષધ આ પ્રમાણે જ કરીએ છીએ તો આની સામે સમાધાન બતાવતા કહે છે
एवं किमत्थि अन्नं? जमेत्थ उद्दिस्स अत्थजोगस्स ।
कीरइ पडिसेहो सति च तम्मि अत्थो कहं नत्थि? ॥२६॥ (एवं किमस्ति अन्यत् ? यदत्र उद्दिश्य अर्थयोगस्य । क्रियते प्रतिषेधः सति च तस्मिन् अर्थः कथं नास्ति ॥) — एवं यथा-'नास्ति वन्ध्यापुत्र' इत्यादौ पुत्रादिस्तथा किमन्यदस्ति विज्ञानातिरिक्तं यत् उद्दिश्य अत्र-विज्ञाने अर्थयोगस्य-अर्थसंबन्धस्य प्रतिषेधः क्रियते? अस्तीति चेदत आह-'सइ य' इत्यादि, सति च तस्मिन्-विज्ञानादन्यस्मिन् वस्तुभूते कथमुच्यते-'अर्थो नास्तीति' । विज्ञानातिरिक्तस्य सर्वस्याप्यन्यस्य वस्तुभूतस्यार्थशब्दवाच्यत्वात् ॥७२६॥
ગાથાર્થ:- “વૃધ્યાપુત્ર નથી' ઇત્યાદિસ્થળે જેમ પુત્રવગેરે બીજે સ્થલે વિદ્યમાન છે, તેમ શું વિજ્ઞાનથી ભિન્ન એવી કોઈ વસ્તુ છે કે જેને ઉદ્દેશીને આ વિજ્ઞાનમાં અર્થના સંબંધનો પ્રતિષેધ કરાય છે? જો એમ કહેશો કે વિજ્ઞાનથી અન્ય વસ્તુ છે તો વિજ્ઞાનથી અન્ય ચીજ વસ્તરૂપ હોવા છતાં એમ કહેવું કે “વિજ્ઞાનથી અન્ય એવો અર્થ નથી. તે કેવી રીતે વ્યાજબી ઠરે? કારણ કે વિજ્ઞાનથી ભિન્ન હોય, અને વસ્તરૂપે હોય, એ બધું જ “અર્થ શબ્દથી વાચ્ય બને છે. ૭ર૬ પર ગાઢ – અહીં જ્ઞાનવાદી કહે છે
सिय सव्वक्खोवक्खारहिओ वंझासुओ मओ एत्थ ।
कह तम्मि हंत नाणं अभिहाणं वावि पुव्वुत्तं ? ॥७२७॥ (स्यात् सर्वा सर्वाख्योपाख्यारहितो वन्ध्यासुतो मतोऽत्र । कथं तस्मिन् हन्त! ज्ञानमभिधानं वापि पूर्वोक्तम् ॥) स्यादेतत्, अत्र 'नास्ति वन्ध्यापुत्र' इत्यादौ प्रतिषेधे न संबन्धाभावमात्रं विषयत्वेन मतं, किंतु सर्वाख्योपाख्याविरहितो वन्ध्यासुतः, उपलक्षणत्वादेतस्य खरशृङ्गादिरपि, ततस्तदवस्थ एव असन् सोऽर्थः कथं बुद्धेः कारणं भवतीत्यस्य व्यभिचारः। अत्राह-'कह तम्मीत्यादि'यदि वन्ध्यासुतादिरेव तत्र विषयत्वेनाभिमतस्ततः कथंतस्मिन्-वन्ध्यासुतादौ सर्वाख्योपाख्याविरहिते
* *
* * * * * * * * * * *
* * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 85 * * * * * * * * * * * * * *