________________
++++++++++++++++++ounसिलि++++++++++++++++++
किंच इह-जगति या काचन भ्रान्तिः सा सर्वापि सत्यपूर्वा-सत्यार्थदर्शनपूर्विका दृष्टा, यथा-मरीचिकासु जलभ्रान्तिः । तदुक्तम्- “साधर्म्यदर्शनाल्लोके, भ्रान्ति मोपजायते । अतदात्मनि तादात्म्यव्यवसायेनेति" । तत इयमपि भ्रान्तिरवश्यं किंचन तथाभूतं सत्यमवलम्बते, तत्पुनः सत्यं किमत्र भवेत् ? विज्ञानमात्रमितिचेत् ? नन्वेतदपि विज्ञानमात्रं केवलं प्राक प्रपञ्चेन प्रतिषिद्धम्। ततः सत्यतथाभूतबाह्यार्थनिबन्धनैवेयमपि भ्रान्तिरिति बाह्यार्थसिद्धिः ॥७२३॥
ગાથાર્થ:- વળી, આ જગતમાં જે કોઈ ભ્રાન્તિ ય છે, તે બધી સત્યવસ્તુના દર્શનપૂર્વક જ હોય છે. જેમકે મૃગજળમાં પાણીની ભ્રાન્તિ. કહ્યું જ છે કે “લોકમાં સાધર્મના દર્શનથી જે તેવું નથી, તેમાં તેવા પ્રકારનો અધ્યવસાય થવાથી ભ્રાન્તિ ઉદ્દભવે છે. તેથી આ ભ્રાન્તિ પણ જરુર કોક તેવા પ્રકારના સત્યને અવલંબીને જ ઉદ્ભવે. તો પ્રસ્તુતમાં એ સત્ય शुबो ?
જ્ઞાનવાદી:- આ સત્ય વિજ્ઞાનમાત્ર છે, કોઈ બાહ્યાર્થરૂપ નથી.
ઉત્તરપક્ષ:- આ કેવલ વિજ્ઞાનમાત્રનું પૂર્વે વિસ્તારથી ખંડન કરેલું જ છે. તેથી આ ભ્રાન્તિ તેવા પ્રકારના સત્ય બાહ્યર્થને અવલંબીને જ છે. તેથી બાહ્યર્થ સિદ્ધ થાય છે. ૭૨૩ अन्यच्चवणी
विनाणमेत्तपक्खेवि जं व रागादिया धुवं दोसा ।
ता ते ण तन्निमित्ता को णु पओसो तुहऽन्नत्थ? ॥७२४॥ (विज्ञानमात्रपक्षेऽपि यच्च रागादिका ध्रुवं दोषाः । तस्मात्ते न तन्निमित्ताः को नु प्रद्वेषस्तवान्यत्र ) विज्ञानमात्रपक्षेऽपि यत्-यस्माद् रागादय आदिशब्दात् द्वेषमोह परिग्रहः दोषा ध्रुवं-निश्चिताः सन्ति । तदुक्तम्- "चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते" ॥१॥ इति । ततः किमित्याह-'ता ते न तन्निमित्तेति' 'ता' तस्मात्ते-तव मते न तन्निमित्ता-न विज्ञानमात्रनिमित्ता भ्रान्तिः किंतु रागादिदोषनिमित्ता, रागादिदोषाभ्युपगमे च को नु प्रद्वेषस्तवान्यत्रार्थे येन स नाभ्युपगम्यते? नैवासौ युक्तः, उभयोरपि तुल्ययोगक्षेमतया तस्य निष्कारणत्वात् इति भावः ॥७२४॥
ગાથાર્થ:- વળી, વિજ્ઞાનમાત્રપક્ષે પણ રાગ, દ્વેષ, મોહઆદિ દોષો તો અવશ્ય માન્ય છે જ. કહ્યું જ છે કે “રાગાદિથી યુક્ત ચિત્ત જ સંસાર છે. રાગાદિથી વિમુક્ત ચિત્ત જ ભવાજો મોક્ષ કહેવાય છેતેથી તમારા મતે આ ભ્રાન્તિ કંઇ વિજ્ઞાનમાત્રના નિમિત્તે નથી, પરંતુ રાગાદિદોષોના નિમિત્તે છે. અને જો વિજ્ઞાનથી ભિન્ન એવા રાગાદિ દોષો સતતરીકે સ્વીકારી શકાતા હોય, તો તમારો બીજા બાધાર્થપર શો દ્વેષ છે? કે જેથી તેનો સ્વીકાર નથી કરતા. આ બરાબર નથી. કેમકે રાગ/ષ અને બાહ્યર્થ આ બન્ને વિદ્યમાનતાની અપેક્ષાએ સમાન યોગક્ષેમ ધરાવે છે. તેથી બાઘાર્થનો અસ્વીકાર નિષ્કારણ હોવાથી, અયોગ્ય છે. ૫૭૨૪ पुनरपि परस्य मतमाशङ्कमान आह - ફરીથી જ્ઞાનવાદિમતની આશંકા કરતાં કહે છે–
सिय तब्बुद्धिनिमित्ताऽसंतो सो बुद्धिकारणं किह णु? । । जह वंझापुत्तादि ण तत्थ संबंधपडिसेहा ॥७२५॥ (स्यात् तद्बुद्धिनिमित्ताऽसन् स बुद्धिकारणं कथं नु?। यथा वन्ध्यापुत्रादयो न तत्र सम्बन्धप्रतिषेधात्॥) स्यादेतत्, नासौ भ्रान्तिर्विज्ञानमात्रनिमित्ता नापि रागादिदोषनिमित्ता किंतु तद्बुद्धिनिमित्ता-अर्थबुद्धिनिमित्ता, ततो न कश्चिदनन्तरोक्तदोषावकाशः । अत्राह-'असंतो' इत्यादि, सः-अर्थोऽ सन्-अत्यन्ताविद्यमानः सन् कथं नु बुद्धेः कारणं भवेत् ? नैव कथंचनापीतिभावः । असतः सर्वसामर्थ्यरहिततया कारणत्वायोगात् । पर आह- 'जह वंझापुत्ताई' यथा वन्ध्यापुत्रादय आदिशब्दात् खरशृङ्गग्रहणम् । एतदुक्तं भवति-यथा वन्ध्यापुत्रादयः स्वस्ोणासन्तोऽपि नास्ति वन्ध्यापुत्र इत्येवमादेर्विज्ञानजातस्य हेतवो भवन्ति तथाऽर्थोऽपि स्वरूपेणासन्नपि स्वबुद्धेनिमित्तं भविष्यतीति । अत्राह- 'नेति' यदेतदुक्तं तन्न। कुत इत्याह -संबन्धप्रतिषेधात् 'नास्ति वन्ध्यापुत्र' इत्यादौ संबन्धप्रतिषेधनात् । न हि तत्र वन्ध्यादयः प्रतिषिध्यन्ते,
++++++++++++++++
6
-In
-84+++++++++++++++