________________
* * * * * * * * * * * * * * * * * * બાલાર્થસિદ્ધિ * * * * * * * * * * * * * * * * * *
ગાથાર્થ:- જ્ઞાનવાદીએ પૂર્વે પક્ષના ઉપસંહારવખતે “રજજુમેિ સપનાણ' (ગા. ૬૬૪) દોરડામાં સાપના જ્ઞાનની જે વાત કરી એ વાત પણ વિચાર કરતા તેઓના ( જ્ઞાનવાદીઓના) મોહનું સૂચન કરતી લાગે છે. કારણકે જો બાહ્યર્થનો જ અભાવ હોય, તો “આ દોરડું છે” અને “આ સાપ છે તેવો વચનપ્રયોગ પણ કેવી રીતે સંભવે? અર્થાત ન જ સંભવે. તેથી બાધાર્થના સ્વીકાર વિના આવું કહેવું એ મૂઢતા જ છે. ૭૨ના अत्र परस्याभिप्रायमाशङ्कमान आह - અહીં જ્ઞાનવાદીના અભિપ્રાયની આશંકા કરતા કહે છે.
सिय भंतिमेत्तमेयं वत्तव्वं को इमीए हेउत्ति? ।
निरहेउगा ण जुत्ता सइभावाभावदोसाओ ॥७२१॥ (स्याद्, भ्रान्तिमात्रमेतद वक्तव्यं कोऽस्या हेतुरिति ? । निर्हेतुका न युक्ता, सदा भावाभावप्रसङ्गात् ॥ स्यादेतत्'रज्जुरियमयं सर्प' इति यद्विज्ञानं तत्भ्रान्तिमात्रं-न तात्त्विकं, रज्ज्वादोर्बाह्यार्थस्याभावात्, ततो न कश्चिन्नो दोषः, तात्त्विकत्वाभ्युपगमे हि दोषो भवति, नान्यथा। अत्राह-ननु तर्हि वक्तव्यं कोऽस्या-अनन्तरोदिताया भ्रान्तेर्हेतुः? न खलु सा निर्हेतुका युक्ता, सदा भावाभावप्रसङ्गात् "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणादिति" न्यायात् ॥७२१॥ - ગાથાર્થ:- જ્ઞાનવાદી:- “આ દોરડું છે અને આ સાપ છે એવું જે વિજ્ઞાન છે તે માત્ર ભ્રાન્તિરૂ૫ છે તાત્વિક નથી. કારણ કે દોરડું વગેરે બાધાર્થનો અભાવ છે. તેથી અમને કોઈ દોષ નથી. અમે જો તે વિજ્ઞાનને તાત્વિક માનીએ તો જ દોષ લાગે, અન્યથા નહીં.
ઉત્તરપક્ષ:- તો હવે એ બતાવો કે આવી ભ્રાન્તિનો હેત શો છે? કેમકે આ ભ્રાન્તિ નિહે તક તો હોઈ ન જ શકે, કેમકે નિહેતુક માનવામાં હંમેશા ભાવાભાવ માનવાનો પ્રસંગ આવે. કારણ કે નિત્ય સત્વ અથવા નિત્ય અસત્વ અહેતુથી હોય છે, કેમકે અન્યની અપેક્ષા નથી રાખતા' એવો ન્યાય છે. u૭૨૧
___ अह तु अविज्जाहेतू सावि ण णाणा पुढो तुहं काई ।
तंपि इह हेउ नाणं तओ विसेसो य पडिभणिओ ॥७२२॥ (अथ तु अविद्या हेतुः, सापि न ज्ञानात् पृथक् तव काचित् । तदपि इह हेतु ऑनं ततो विशेषश्च प्रतिभणितः ॥)
अथ पुनरुच्येत-अविद्या नाम पूर्वोक्ताया भ्रान्तहे तुरिति । तदप्ययुक्तम्, यतः साप्यविद्या तव मतेन न ज्ञानात्पृथग्भूता काचिदस्ति, बाह्यार्थसिद्धिप्रसङ्गात्, किंतु ज्ञानमेव, तदपि च ज्ञानमिह हेतुः-हेतुभूतमुपादानभूतं 'ततो विसेसो यत्ति' ततो-ज्ञानात्सहकारिभूतात् यो विशेष उपादानहेतोः सोऽपि 'आलयगया अणेगा सत्तीओ पागसंपउत्ताओ' इत्यादिना प्रबन्धेन प्राक्प्रतिभणितो-निराकृत इति नेह पुनरुच्यते ॥७२२॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- પૂર્વોક્ત ભ્રાન્તિનું કારણ અવિધા છે.
ઉત્તરપક:- આ પણ બરાબર નથી. કારણ કે તમારા મતે આ અવિધા પણ જ્ઞાનથી કોઇ અલગભૂત વસ્તુ નથી. કેમકે જ્ઞાનથી અલગ વસ્તુની સિદ્ધિ થાય, તો બાહ્યર્થની સિદ્ધિ થવાનો પ્રસંગ આવે. તેથી જ્ઞાનાદ્વૈતવાદી તમારા મતે અવિદ્યા પણ જ્ઞાન જ છે. અને તે જ્ઞાન અહીં ઉપાદાનભૂત આવશે. અર્થાત અવિદ્યાત્મકજ્ઞાનને ભ્રાન્તિ માટે ઉપાદાનકારણ માનવું પડશે. અને ઉપાદાનકારણમાં સહકારિભૂત જ્ઞાનથી જે વિશેષ છે તે તો પૂર્વ “આલયગયા અનેગા સતીઓ..' ઇત્યાદિ (ગા. ૬૯૫) (આલયરત પાકમાં સંપ્રયુક્તવિપાકપ્રાપ્ત અનેક શક્તિઓ છે) ઈત્યાદિ ગાથાઓ દ્વારા વિસ્તારથી નિરાકૃત કરાયો છે. તેથી અહીં ફરીથી કહેતા નથી. પ૭રરા ભાનિ બાઘાર્થસાધક अत्रैवाभ्युच्चयेन दूषणमाह - અહીં અમ્યુચ્ચયથી દૂષણ બતાવે છે.
किंचेह सच्चपुव्वा दिट्ठा भंती मरीयिमादीसु ।
तं पुण किमेत्य विन्नाणमेत्तमेतंपि पडिसिद्धं ॥७२३॥ (किञ्चह सत्यपूर्वा दृष्टा भान्तिः परोचिकादिषु । तत्पुनः किमत्र ? विज्ञानमात्रमेतदपि प्रतिषिद्धम् ॥
+ + + + + + + + + + + + + + + + ધર્મસંગ્રહણિ -ભાગ ૨ - 83 + + + + + + +++++++++