________________
******************
सिद्धि
+
+*
*
*
**
*
*
*
*
**
**+++
ગાથાર્થ:- માત્ર જો જ્ઞાનનો જ વિચાર કરીએ તો તે સ્વરૂપથી અમૂર્ત છે. અને જે અમૂર્ત હોય, તેનો સ્વરૂપથી આકાર હોતો નથી. કેમ કે તેવું દેખાતું નથી. અને આકારના અભાવમાં જે ઘટસંવેદન પટસંવેદનવગેરે સ્વસંવેદનસિદ્ધ સંવેદનો ( જ્ઞાનો) છે, તે બધાનો સ્પષ્ટઅભાવ આવી જાય, કારણ કે આકારવિશેષના અભાવમાં ઘટ, પટ આદિ કર્મ ( જ્ઞાનના વિષય) સંબંધી કોઈ નિશ્ચિત વ્યવસ્થા રહે નહિ અર્થાત આ જ્ઞાન ઘટવિષયક જ છે અને આ જ્ઞાન પટવિષયક જ છે એવો નિશ્ચિત વિશેષ રહે નહીં. પ૭૩રા
ता विसयगहणपरिणामतो तु सागारता भवइ तस्स ।
तदभावे तदभावो न य सो तम्हा तओ अत्थि ॥७३३॥ (तस्माद्विषयग्रहणपरिणामतस्तु साकारता भवति तस्य । तदभावे तदभावो न च स तस्मात्सकोऽस्ति ) ___ 'ता' तस्मादनुभवसिद्धघटपटादिसंवेदनान्यथानुपपत्तितो ध्रुवमेतदभ्युपगन्तव्यं यथा विषयग्रहणपरिणामतोविषयग्रहणपरिणामलक्षणाकारसद्भावतस्तस्य-ज्ञानस्य साकारता भवतीति । विषयग्रहणपरिणामतः साकारता नत्वन्यथेत्येतत्कथमवसीयत इति चेत् ? अत आह-'तदभावे तदभावो' यस्मात्तदभावे-विषयग्रहणपरिणामाभावे तदभाव:तस्याः साकारताया अभावः, तमन्तरेण तस्याः सर्वथानुपपद्यमानत्वात्, यथोक्तं प्राक भौतिकपुरुषवादिमतपरीक्षायाम् । 'न य सोत्ति' न च सः-साकारताया अभावोऽस्ति, तस्याः स्वसंवेदनसिद्धतया अपह्रोतुमशक्यत्वात्, अन्यथा प्रतिकर्म व्यवस्थानुपपत्तेश्च । तस्मात्सको-विषयग्रहणपरिणामोऽस्तीति गम्यते ॥७३३।।
ગાથાર્થ:- આમ જ્ઞાનની સાકારતા વિના અનુભવસિદ્ધ ઘટસંવેદન, ૫ટસંવેદનવગેરે અનુપન થાય છે. તેથી જ તે સંવેદનોના બળ પર આટલું અવશ્ય સ્વીકારવું જોઇએ કે વિષયગ્રહણ પરિણામરૂપ આકાર હોવાથી જ્ઞાન સાકાર છે. પ્રશ્ન:જ્ઞાનની સાકારતા તેના વિષયગ્રહણ પરિણામને કારણે જ છે અન્યથા નથી, તેવો નિશ્ચય કેવી રીતે થાય? ઉત્તર:- જ્ઞાનના વિષયગ્રહણ પરિણામ વિના સાકારતા તદન અનુ૫૫ન બને છે. આ મુદ્દો પૂર્વે ભૌતિકપુરૂષવાદિમત (નાસ્તિકમત) ની પરીક્ષા વખતે સિદ્ધ કર્યો છે. અને “સાકારતાનો અભાવ છે તેમ કહી શકાય નહીં કેમકે સાકારતા દરેકને સ્વાનુભવસિદ્ધ હોવાથી તેનો નિષેધ કરવો શક્ય નથી. નહીંતર પ્રતિકર્મ નિશ્ચિત વ્યવસ્થા અનુપપન્ન બને. માટે વિષયગ્રહણ પરિણામ છે, : તે સ્વીકાર્ય છે. પ૭૩૩
एतेणं आगारो भिन्नोऽभिन्नोत्ति एवमादीयं ।
जं भणियं तं सव्वं पडिसिद्ध होइ दट्ठव्वं ॥७३४॥
(एतेनाकारो भिन्नोऽभिन्न इति एवमादिकम् । यद्भणितं तत्सर्वं प्रतिषिद्धं भवति द्रष्टव्यम् ) 'एतेन' विषयग्रहणपरिणामलक्षणाकारव्यवस्थापनेन 'सो खलु तस्सागारो भिन्नोऽभिन्नो वे' त्येवमादिकं यद्भणितं तत्सर्वं प्रतिषिद्धं भवति द्रष्टव्यम् ॥७३४ ॥
ગાથાર્થ:- આમ જ્ઞાનમાં વિષયગ્રહણ પરિણામરૂપ આકારની વ્યવસ્થા સ્થાપી-નિશ્ચિત કરી. તેથી “એ આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે” (ગા. ૬૪૨) ઈત્યાદિ જે પૂર્વે કહ્યું તેનો નિષેધ થાય છે. પ૭૩૪ ગ્રાહકપરિણામ આકારરૂપ कथमित्याह - કેવી રીતે નિષેધ થાય છે? તે બતાવે છે
जं गाहगपरिणामो णियतो नाणम्मि होइ आगारो ।
न विसयगतसंकमतो जहत्तदोसप्पसंगातो ॥७३५॥ (यद्ग्राहकपरिणामो नियतो ज्ञाने भवति आकारः । न विषयगतसंक्रमतो यथोक्तदोषप्रसङ्गात् ॥ यत्-यस्माद्य एव नियतो ज्ञाने ग्राहकपरिणामः स एव भवत्याकारो न विषयगतसंक्रमतो-न विषयसंबन्धाकारसंक्रमतो ज्ञातव्यः। कुत इत्याह- यथोक्तदोषप्रसङ्गात्-पूर्वाभिहितसकलदोषजालप्रसङ्गात् ॥७३५॥
ગાથાર્થ:- જ્ઞાનમાં જે નિયત ગ્રાહક પરિણામ છે, તે જ તેનો આકાર છે. વિષયના સંબંધથી વિષયગતઆકારના સંક્રમથી જ્ઞાનમાં આકાર આવતો નથી, કેમ કે એ સંક્રમથી આકાર માનવામાં પૂર્વે કહેલા તમામ દોષો આવવાનો અવસર છે. ૭૩પા
****************घर्भ
लि -लाग२-88+++++++++++++++