________________
છે કે જે જ ક ક ક ક ક ક ક ક જ જ ક જ બાઘાર્થસિદ્ધિ
છે
કે
જે
જે
જ જ
કે
આ
જ
જે
જે
તે
કે અર્થનો આકાર કે પરિણામ
તાઓ તલ્લાં ગમ્મઈ કિર્થ શું
છે
એ એવી અર્થવાદીની
અહીં બૌદ્ધોએ “કઈ દીસઈ (ગા.૬૪૧) દ્વારા ઉપરોક્ત આશંકાનું ખંડન કરતાં કહેલું કે “ઘટાદિઆકાર સંવેદન થતું hય તો જ્ઞાન–અર્થ એક થવાની આપત્તિ છે, અથવા અર્થનો આકાર સંવેદનમાં સંક્રાંત થવાથી અર્થ અનાકાર બનશે. આમ બે આપત્તિ છે. પરંતુ આ બધું અત્યંત બાલીશ છે. કેમકે “આકારનો અર્થ સમજયા વિના ફેંકાફેંક કરી છે. અહીં આકાર એટલે રૂપાદિ અર્થ નહીં પરંત જ્ઞાનનો વિષય (અર્થ) ગ્રહણનો જે પરિણામ (Fપરિણામી સ્વભાવ) છે તે પરિણામ જ જ્ઞાનાકાર છે, અને આ જ દરેક જીવને અનુભવસિદ્ધ છે. આવો આકાર જ્ઞાનમાં સ્વીકાર્ય છે. પણ માત્ર સ્વીકાર્ય છે તેમ નહીં પરંતુ વસ્તુતત્વ પણ આમ જ છે. મલ્લવાદી સૂરિએ કહ્યું જ છે-“સંવેદનમાં વિષયગ્રહણ પરિણામને છોડી અન્ય કોઇરૂપે વિષયપ્રતિભાસ યોગ્ય નથી કેમકે તે અંગે કોઈ યુક્તિ નથી. તેથી સંવેદનમાં અર્થાકાર સ્વીકારવાથી અર્થ સ્વયં આકાર વિનાનો બનતો નથી (કેમકે અર્થનો આકાર કે પરિણામ તો અર્થમાં જ છે.) તેમ જ જ્ઞાન–અર્થવચ્ચે એકતા પણ સિદ્ધ થતી નથી (કેમ કે બન્નેના પરિણામ અલગ-અલગ છે.) તથા “તગ્રણાભાવાઓ તુલ્લત્ત ગમ્મઈ કિહ ણ' (ગા. ૬૪૪) ઈત્યાદિ ગાથાથી “અમે અર્થાકારને ગ્રહણ કરવાથી સંવેદન અર્થાકારને સદેશ આકારવાળું હોવાથી અર્થાકારરૂપ છે એમ કહીએ છીએ એવી અર્થવાદની શંકા ઉઠાવી બૌદ્ધોએ આપત્તિ આપેલી કે જા અર્થાકારનું ગ્રહણ ન હોય, તો સંવેદનાકારની અર્થાકારસાથે તવ્યતા કેવી રીતે આવશે પણ હવે આ બધી શંકા-આપત્તિ કચરાપેટીયોગ્ય છે, કેમકે આકારનો અર્થ જ અર્થગ્રહણ પરિણામ છે. તેમાં તુલ્યતા-અતુલ્યતાઆદિ કોઈ વિચારને અવકાશ નથી અને સંવેદનમાં ઉપરોક્ત પરિણામ સંભવે જ છે. નિરાકારપક્ષ તો સ્વીકાર્યો જ નથી. તેથી એ જ્ઞાન કયા અર્થનું ઇત્યાદિરૂપ પ્રતિનિયત વ્યવસ્થાના અસંભવનો દોષ પણ હવે આવતો નથી. કારણ કે અમે વિષયગ્રહણ પરિણામરૂપ આકાર સ્વીકાર્યો છે. તેથી બધું જ સમે સુતરું પાર પડે છે. આ બધી વાત અહીં પ્રસ્તુત પ્રસ્તાવને નજરમાં રાખી કરી છે, બાકી તો આચાર્યવર્ય સ્વયં જ “તા વિષયગણપરિણામ......' ઇત્યાદિ ગાથાઓથી વિસ્તારથી કહેવાના જ છે.૭૧રા દિભેદથી વિભાજય પરમાણુ દ્રવ્યત: અલ્પતમ तत्र यदुक्तम्- 'नहप्पतरयं तओ अत्थित्ति, तत्र पर आहપૂવે પરમાણથી અલ્પતર કોઈ નથી ઈત્યાદિ જે કહ્યું ત્યાં પૂર્વપલકાર કહે છે–
दिसिभेयाउ च्चिय सक्कभेदओ कह ण अप्पतरगंति? ।
दव्वेण सक्कभेदं विवक्खितं ता कुतो तमिह? ॥७१३॥ . (दिग्भेदादेव शक्यभेदतः कथं नाल्पतरमिति । द्रव्येनाऽशक्यभेदं विवक्षितं ततः कुतस्तदिह ॥) ननु दिग्भेदात्-पूर्वादिदिग्भेदात्खलु शक्यः परमाणोर्भेदः कर्तुं ततः कथमुच्यते-नहि ततोऽल्पतरमन्यदस्तीति। नैष दोषः । यतः परमाणुरिति द्रव्यतोऽशक्यभेदं विवक्षितं, न च तस्य द्रव्यतो भेदः कर्तुं शक्यते, 'ता' तस्मात्कुत इह जगति तत्-विवक्षितपरमाणोरपि सकाशादन्यदल्पतरं भवेत् ? नैव कुतश्चिदिति भावः । ननु च यदि द्रव्यतोऽशक्यभेदं तत् परमाणुद्रव्यं तर्हि तस्य दिग्भागभेदोऽपि न स्यात्, सोऽपि हि द्रव्यरूपस्य सतस्तस्य परमाणोरंशेन भवति, तथा च सति भगवन्मुनीन्द्रवचनविरोधः, एगप्रदेशावगाढं परमाणुद्रव्यं सप्तप्रदेशा च तस्य स्पर्शनेति ॥७१३॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- પૂર્વવગેરે દિશાના ભેદથી પરમાણનો ભેદ કરવો શક્ય છે તેથી એમ કેમ કહો છો કે પરમાણથી કોઇ અલ્પતર નથી? અર્થાત પરમાણનો દિશાના ભેદથી ભેદ શક્ય હોવાથી પરમાણથી અલ્પતરની સિદ્ધિા થાય છે.
ઉત્તરપક્ષ:- અહીં દોષ નથી. અમે “પરમાણ' એમ કહીએ છીએ ત્યારે દ્રવ્યથી ભેદ કરવો અશકય છે. એવી વિવલાથી કહીએ છીએ. અને એ પરમાણુઓનો દ્રવ્યથી ભેદ કરવો શક્ય નથી. (અર્થાત એ પરમાણનું ટૂકડામાં વિભાજન કરવું શકય નથી. વૈજ્ઞાનિકો જે અણવિભાજન કરે છે, તે અણ આ વિવક્ષિત અણથી ઘણો મોટો છે અને વિભાગયોગ્ય છે તે વાત ખ્યાલમાં રાખવી) તેથી આ જગતમાં વિલિત પરમાણથી પણ અલ્પતર કોઇ હોઈ શકે તે શી રીતે સંભવે? અર્થાત ન જ સંભવે.
પૂર્વપક્ષ:- જો પરમાણુનો દ્રવ્યથી ભેદ કરવો શક્ય નથી, તો તેનો દિશાના ભેદથી પણ ભેદ પડવો શકય ન બને; કારણ કે દિશાભેદ પણ દ્રવ્યાત્મક પરમાણના અંશથી જ સંભવે. આમ કાં તો પરમાણનો દ્રવ્યાત્મક ભેદ સ્વીકારવો પડેકાં તો દિભેદથી ભેદ અસ્વીકાર્ય બને. પણ બન્ને સ્થળે ભગવાનના વચન સાથે વિરોધ છે, કેમ કે ભગવાનનું એવું વચન છે કે પરમાણુદ્રવ્ય એક આકાશ પ્રદેશમાં રહે છે અને તેને સાત (આકાશ) પ્રદેશની સ્પર્શના છે. ૭૧૩
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 77 * * * * * * * * * * * * * *