________________
* * * * * * * * * * * * * * * * * બાવાર્થસિદ્ધિ * * * * * * * * * * * * * * * *
अत आहઆ પૂર્વપક્ષના નિરાકરણઅર્થે કહે છે
तस्सवि सदवत्थाणा दिसभेदो सो य तस्स धम्मोत्ति ।
तदभावेऽभावातो अपदेसो दव्वताए तु ॥७१४॥ (तस्यापि सदवस्थानात् दिग्भेदः स च तस्य धर्म इति । तदभावेऽभावादप्रदेशो द्रव्यतया तु ॥) तस्यापि-द्रव्यतोऽशक्यभेदस्यापि आस्तां तावदन्यस्येत्यपिशब्दार्थः, दिग्भेदः-पूर्वादिदिग्भेदः । कत इत्य 'सदवस्थानात्' सतोऽवश्यं क्वचिदवस्थानं सदवस्थानं तस्मात्, तद्धि द्रव्यतोऽशक्यभेदमपि सत्, सच्चावश्यं क्वचिदवतिष्ठत इति । स च दिग्भागभेदो न कल्पनामात्रं, नापि द्रव्यरूपतया अंशेन, किंतु तात्त्विको धर्मो यत आह- 'सो य तस्स धम्मो त्ति' स च-दिग्भागभेदस्तस्य-परमाणोधर्म:- पर्यायः । इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथा तदभावे - यथोदितदिग्भागभेदाभावेअवस्थानस्याभावेनाभावप्रसङ्गात् । ननु यदि तात्त्विको दिग्भागभेदः परमाणोरभ्युपगम्यते तर्हि तस्य सप्रदेशता बलात प्रसज्येत, तथा च सति “परमाणुरप्रदेश इति" पारमेश्वरवचनविरोधप्रसङ्ग इति । अत आह-'अपदेसो दव्वयाए उ' परमाणुरप्रदेशो भगवद्भिरभिहितो द्रव्यतयैव-द्रव्यस्पतयैव, तुरवधारणे, न तु पर्यायतः, पर्यायतस्तस्य सप्रदेशतयाभ्युपगमात्। तदुक्तं प्रज्ञप्तौ द्रव्यक्षेत्राद्यपेक्षया सप्रदेशाप्रदेशत्वचिन्तायाम्- "भावओ सप्पदेसे" (छा. भावतः सप्रदेशः) इति। दिग्भागभेदश्च तस्य परमाणोः पर्यायः, ततस्तदपेक्षया सप्रदेशतायां न कश्रिद्विरोधः ॥७१४॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જેઓનો દ્રવ્યથી ભેદ પડવો શક્ય છે તેઓનો તો દિગ્મદથી ભેદ સંભવે જ છે. પણ (fપ' શબ્દનો આ ભાવાર્થ છે.) દ્રવ્યથી જેનો ભેદ પડવો શક્ય નથી તેવા પરમાણનો પણ દિશાના ભેદથી ભેદ સંભવે છે કારણ કે જે વિદ્યમાન છે, તેનું ક્યાંક તો અવસ્થાન હોય જ. પરમાણ દ્રવ્યથી અશક્યભેદવાળો હોવા છતાં સતવિધેમાન તો છે જ. અને વિદ્યમાન હોવાથી જ ક્યાંક તો અવસ્થાન પામે છે. અને ક્યાંય પણ રહેલાને અલગ-અલગ દિશાનો સંપર્ક હોય જ. દિભેદ હોય જ. આ દિભેદ પણ કંઇ કલ્પનામાત્ર નથી. પરંતુ વાસ્તવિક છે. અને દ્રવ્યરૂપતાથી અંશાત્મક નથી. કારણ કે કહ્યું જ છે કે “સો ય તસ્ય ધમ્મોનિ આ દિભાગભેદ તેનો પરમાણનો ધર્મ=પર્યાય છે. આ તત્વ આ પ્રમાણે સ્વીકારવું જોઈએ, નહીંતર-ઉપરોક્તદિભાગભેદનો અભાવ હોય તો પરમાણનું અવસ્થાન સંભવે નહીં, અને અવસ્થાનના અભાવમાં પરમાણનો અભાવ થવાનો પ્રસંગ આવે છે.
પૂર્વપક્ષ:- જો પરમાણનો દિભાગભેદ તાત્વિક સ્વીકારશો, તો અનિચ્છાએ પણ પરમાણને સપ્રદેશ માનવો પડશે. કેમકે અલગ અલગ પ્રદેશ વિના અલગ અલગ દિશાની સ્પર્શના સંભવે નહીં) અને તો “પરમાણુ અપ્રદેશ છે એવા ભગવદ્રવચન સાથે વિરોધ આવવાનો પ્રસંગ છે.
ઉત્તરપક્ષ:- તમારા આ તર્કને બો કરવા જ મૂળમાં આચાર્યવરે કહ્યું- “અપદેશો દબયાએ ઉ” ભગવાને પરમાણુને જે અપ્રદેશ કહ્યો છે, તે દ્રવ્યરૂપતાને આગળ કરીને જ કહ્યો છે, નહીં કે પર્યાયરૂપથી (મૂળમાં “તુ' જકારઅર્થક છે.) કારણ કે દિભાગભેદઆદિ પર્યાયને અપેક્ષીને તો તેને (પરમાણન) સપ્રદેશ જ સ્વીકાર્યો છે. વ્યાખ્યાપ્રાપ્તિ (=ભગવતીસૂત્ર) માં દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ સપ્રદેશત્વ, અપ્રદેશત્વવિચારના પ્રકરણમાં કહ્યું જ છે કે “(પરમાણુ) ભાવથી (પર્યાયથી) સપ્રદેશ છે. (અહીં પરમાણને દ્રવ્યથી અપ્રદેશ અને ભાવથી સપ્રદેશ કહ્યો છે આમ અનેકાન્તના બળથી ઉભયસિદ્ધિ થાય છે) દિમ્ભાગભેદ તે પરમાણનો એક પર્યાય છે તેથી એ પર્યાયની અપેક્ષાએ પરમાણ સપદેશ હોવામાં કોઇ વિરોધ નથી. ૭૧૪ પાદિઆણવાદી બૌદ્ધમત નિરાસ-પરમાણુ દ્રવ્યરૂપ. अथ कथं तस्य द्रव्यरूपता सिद्धा येनोच्यतेऽप्रदेशो द्रव्यतयेति । अत आह - પૂર્વપક્ષ:- તમે પરમાણને દ્રવ્યરૂપથી અપ્રદેશ કહો છો, પણ પહેલા એ તો બતાવો કે તે (પરમાણ) ની દ્રવ્યરૂપતા જ કેવી રીતે સિદ્ધ થઈ? અહીં આચાર્યવર્ટ કહે છે
स्वादिसंगतो जं ण य स्वाणूवि केवलो अत्थि ।
तस्स रसादणुवेहा तेसिपि य तदणुवेधातो ॥७१५॥
(रूपादिसंगतो यन्न च रूपाणुरपि केवलोऽस्ति । तस्य रसाद्यनुवेधात् तेषामपि च तदनुवेधात् ॥) * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 78 * * * * * * * * * * * * * *