________________
* * * * * * * * * * * * * *
* બાદશાર્થસિદ્ધિ * * * * * * * * * * * * * * * * *
કારણ કે જ્ઞાનથી ભિન્ન બધી જ વસ્તુઓ બાહ્યાર્થતરીકે સ્વીકૃત છે. જો અભેદ૫ક્ષ સ્વીકારશો–શક્તિઓને આલયવિજ્ઞાનથી અભિન્ન માનશો, તો બધી શક્તિઓમાં એકત્વ ( એકરૂપતા) આવી જશે, કારણ કે એકભૂત આલયથી અભિન્ન છે. (-આલયવિજ્ઞાન એક હોવાથી એમાં એકત્વ છે. હવે જો શક્તિઓ અનેક હોય, તો તેઓમાં આલયથી અભેદ ન આવે. જો અભેદ લાવવો હોય, તો શક્તિઓમાં પણ એકત્વ સ્વીકારવું પડે. અને જે એકત્વ હોય, તો શક્તિઓ એકરૂપ થાય.) જેમકે આલયનું સ્વરૂપ આલયથી અભિન્ન છે, તો એકરૂપ છે. ૬૯૬ાા एतदेव भावयति - આ જ મુદાનુ ભાવન કરે છે
एगो स आलयो जं तत्तोऽभिन्नाण णत्थि नाणत्तं ।
नाणत्तेवि य पावति तदभेदा आलयबहुत्तं ॥६९७॥ (एकः स आलयो यत्तस्मादभिन्नानां नास्ति नानात्वम् । नानात्वेऽपि च प्राप्नोति तदभेदादालयबहुत्वम् ॥ यत्-यस्मात्स आलय एक स्ततः-तस्मादालयादभिन्नानां शक्तीनां नैव नानात्वमस्ति-नैव नानात्वमुपपद्यते, नानात्वे वा तासां शक्तीनामिष्यमाणे तदभेदात्-शक्त्यभेदादालयस्य बहत्वं प्राप्नोति, तथा च सत्यभ्युपगमविरोधः ॥६९७॥
ગાથાર્થ:- આ આલયવિજ્ઞાન ( અહં - ‘દુ" હું એવા વિજ્ઞાનરૂપે નિદ્રાદિકાલે પણ સતત પ્રવૃત રહેતું વિજ્ઞાન આલયવિજ્ઞાન. પીતાદિ વિજ્ઞાન પ્રવૃત્તિવિજ્ઞાન છે. આ વિજ્ઞાનનું આધારભૂત હોવાથી તે “આલયવિજ્ઞાન' તરીકે બૌદ્ધજગતમાં પરિભાષા પામેલ છે.) એક છે, તેથી આલયથી અભિન્ન એવી શક્તિઓમાં નાનાત્વ(અનેકપણું) સંભવતું નથી. અને જો શક્તિઓમાં નાના– ઈષ્ટ ધેય, તો તે શક્તિઓથી અભિન્ન હોવાથી આલયમાં પણ બહુત્વ–આલય પણ અનેક થવાની આપત્તિ છે. અને તો અભિમતસિદ્ધાન્તસાથે વિરોધ આવશે. ૬૯૭ पक्षान्तरं दूषयितुमाशङ्कते - હવે પક્ષાન્તરને દૂષિત કરવા આશંકા કરે છે.
अह ता भिन्नाभिन्ना विरोहतो णेस संगतो पक्खो ।
ण य एगंतावच्चा अवच्चसद्दप्पवित्तीओ ॥६९८॥
(अथ ता भिन्नाभिन्ना विरोधान्नैष संगतः पक्षः । न चैकान्तावाच्या अवाच्यशब्दप्रवृत्तेः ॥ अथ ताः-शक्तय आलयात्सकाशान्न भिन्ना नाप्यभिन्नाः किंतु भिन्नाभिन्नास्ततो न कश्चिद्दोषः इति मन्येथाः । अंबाहविरोहे त्यादि' विरोधतो-विरोधदोषप्रसङ्गान्नैष पक्षः संगतः । तथाहि यदि भिन्नाः कथमभिन्नाः अथाभिन्ना कथं भिन्ना इति ? कथंचिद्वादाभ्युपगमेन चाविरोधे स्वदर्शनपरित्यागप्रसङ्गः । अथोच्येत-न ताः शक्तयो भिन्ना नाप्यभिन्ना नापि भिन्नाभिन्नाः, किं त्वेकान्तेनावाच्यास्तत्कथमुक्तदोषावकाश इति । अत आह-'नये त्यादि, न च ताः शक्तय. एकान्तेनावाच्याः, कुत इत्याह-अवाच्यशब्दप्रवृत्तेः, यदि हि एकान्तेनावाच्याः शक्तयस्ततः कथमवाच्यशब्दस्यापि तत्र प्रवृत्तिर्भवेदिति? ॥६९८॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આ શક્તિઓ આલયવિજ્ઞાનથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી, પરંતુ ભિન્નભિન્ન છે. તેથી કોઈ દોષ નથી.
ઉત્તરપક્ષ:- તમારી આ માન્યતા પણ બરાબર નથી. કારણ કે આ પક્ષમાં વિરોધદોષનો પ્રસંગ છે. તે આ પ્રમાણેનું જે ભિન્ન હોય, તો અભિન્ન કેવી રીતે થાય? અને અભિન્ન હોય, તો ભિન્ન કેવી રીતે બને? કથંચિત્ ભિન્નભિન્ન સ્વીકારવાથી અવિરોધ આવે, પણ ત્યાં સ્વસિદ્ધાન્સત્યાગનો પ્રસંગ છે. (તમારો સિદ્ધાન્ત એકાન્તવાદનો છે, કથંચિવાદ અનેકાંતવાદનો નથી.)
રાનવાદી:- આ શક્તિઓ આલયવિજ્ઞાનથી ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, કે ભિન્નભિન્ન પણ નથી, કિન્તુ એકાને અવાઓ (શબ્દાતીત) છે. તેથી તમે કહેલા દોષને અવકાશ નથી.
ઉત્તરપt:-આ શક્તિઓ એકાને અવાચ્ય પણ નથી, કારણ કે “અવાચ્ય' એવા શબ્દનો પ્રયોગ તો થઈ શકે છે. અર્થાત “અવાચ્ય' શબ્દથી તો અભિધેય છે જ. જો એકાન્ત અવાચ્ય હોય, તો અવાચ્યશબ્દથી પણ શી રીતે વાચ્ય(=અભિધેય) બને? “અવાચ્ય શબ્દની પ્રવૃત્તિ(=ઉલ્લેખ પામી શકતી) હોવાથી જ શક્તિઓ એકાન્ત અવાચ્ય પણ નથી. ૬૯૮
જ જ આ
જ જે જ * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 70 * * * * * * * * * * * * * * *