________________
* * * * * * * * * * * * * * * * * * બાલાર્થસિદ્ધિ ને જ * * * * * * * * * * * * * * * *
તો નિષેધ તમે કર્યો જ છે, અને હવે જ્ઞાનાભાવ પણ આવ્યો. અને દુનિયામાં જ્ઞાન અને અર્થને છોડી અન્ય કોઈ વસ્તુ હોવાનો સંભવ નથી.
જ્ઞાનવાદી:- ભલે ને સર્વશુન્યતા આવી પડે! અમને શો વાંધો છે?
ઉત્તરપક:- આ સર્વશન્યતાઆપત્તિ સંવેદનપ્રમાણસિદ્ધ નિજજ્ઞાન (આત્મીયજ્ઞાન) સાથે વિરોધ ધરાવે છે. જે સર્વશૂન્યતા ધેય, તો આ આત્મીયજ્ઞાન પણ કેવી રીતે અનુભવી શકાય? અર્થાત ન જ અનુભવી શકાય. વળી, આ સર્વશૂન્યતા પણ પ્રમાણથી નિશ્ચિત કરો છો કે અપ્રમાણથી? જો પ્રમાણથી નિશ્ચિત કરવાનું કહેશો, તો વદતો વ્યાઘાત છે; કારણ કે પ્રમાણ વિદ્યમાન છેવાથી સર્વશૂન્યતા સંભવે જ નહીં.૬૮૮ तथाचाहઆ જ વાત કરે છે
माणे इमीऍऽभावो विणा तयं जइ इमीएँ सिद्धित्ति ।
तत्तोच्चिय अत्थस्सवि सिद्धीएँ निवारणमजुत्तं ॥६८९॥ (मानेऽस्या अभावो विना तकत् यदि अस्याः सिद्धिरिति । तत एव अर्थस्यापि सिद्धेर्निवारणमयुक्तम् ॥) माने-प्रमाणे साधके अभ्युपगम्यमाने सर्वशून्यताया अभावः प्राप्नोति । अथाप्रमाणत इति पक्षस्तर्हि कथं तस्याः सिद्धिः ? प्रमाणमन्तरेण प्रमेयसिद्ध्योगात् । अन्यथा यदि तकत्-प्रमाणं विनाऽपि अस्याः-सर्वशून्यतायाः सिद्धिरिष्यते तर्हि तत एव-प्रमाणाभावात् अर्थस्यापि सिद्धेर्भवन्त्या निवारणमयुक्तं, प्रमाणाभावस्य प्रमेयसिद्ध्यभावानिबन्धनत्वात् । ततश्च यो ग्राहकप्रमाणविरहादिभिर्बाह्यार्थाभावसाधने हेतुरुपन्यस्तः सोऽनैकान्तिक इति ॥६८९॥
ગાથાર્થ:-જો સર્વશૂન્યતાસાધક પ્રમાણ સ્વીકારશો, તો સર્વશૂન્યતાનો અભાવ પ્રાપ્ત થશે. હવે જો અપ્રમાણથી સર્વશન્યતાની સિદ્ધિ કરવા પ્રયત્ન કરશો, તો કેવી રીતે સર્વશન્યતાની સિદ્ધિ થશે? કારણ કે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થઈ શકે નહિં. જે પ્રમાણ વિના પણ સર્વશૂન્યતાની સિદ્ધિ થઈ શકે, તો પ્રમાણાભાવથી જ અર્થની પણ સિદ્ધિ થતી કોણ અટકાવી શકે? કારણ કે એ અટકાવવી યોગ્ય નથી, કારણ કે હવે પ્રમેયની સિદ્ધિને રોકવા માટે પ્રમાણાભાવને આગળ કરી શકાય તેમ નથી. તેથી ગ્રાહકપ્રમાણનો અભાવવગેરે તર્કોથી બાહ્યર્થના અભાવની સિદ્ધિ કરવા જે હેતુ મુક્યો હતો, તે અનેકાન્તિક સિદ્ધ થાય છે. આ૬૮લા
વળી,
न य सो (उ)वलद्धिलक्खणपत्तो जमदरिसणे वि ता तस्स ।
. तदभावनिच्छयो णणु एगंतेणं कुतो सिद्धो? ॥६९०॥ (1 ૨ ૩ ૩પત્નગ્ધતક્ષપ્રાણો થઈનેfપ તર્મારણ્ય / તદ્માવનિશ્ચયો ન ોિન છdઃ સિદ્ધઃ ? I) न च यत्-यस्मात्सः-बाह्योऽर्थ उपलब्धिलक्षणप्राप्तः, 'ता' तस्मात्तस्य-बाह्यार्थस्यादर्शनेऽपि नन्वेकान्तेन तदभावनिश्चयो-बाह्यार्थाभावनिश्चयः कुतः सिद्धो? नैव कुतश्चिदितिभावः । दर्शनाभावमात्रस्यानुपलब्धिलक्षणप्राप्तेष्वभावसाधकत्वायोगात् । तत एवमपि पूर्वोक्तो हेतुरनैकान्तिक एव ॥६९०॥ જે જોઈ શકે, તે નિષેધ કરી શકે.
ગાથાર્થ:-વળી, આ બાહ્યર્થ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત નથી. (જે વસ્તુનું અસ્તિત્વ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનવા યોગ્ય હેય તે વસ્તુ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત બને) તેથી બાધાર્થના અદર્શનમાં એકાને તેના=બાહ્યર્થના અભાવનો નિશ્ચય શી રીતે થઈ શકે? અર્થાત ન જ થઇ શકે. કારણ કે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ન હોય, તેવી વસ્તઅંગે દર્શનના અભાવમાત્રથી અભાવની સિદ્ધિ થઇ શકે નહીં. (જે વસ્તુ ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત દેખાવા યોગ્ય હોય, તેના જ ન દેખાવાથી તેના અભાવનો નિર્ણય થઈ શકે. જે સ્વયં ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત ન હોય, તેનો અભાવ પણ ઉપલબ્ધ ન થાય. તેથી તેવી વસ્તુના ન દેખાવા માત્રથી તેના અભાવનો નિર્ણય ન થઈ શકે.) તેથી પણ તમારો પૂર્વોક્ત હેત અનેકાન્તિક ઠરે છે. ૬૯ના
___ अह सो परस्स एवं तदभावो तस्स चेव सज्झोऽत्ति ।
तुह आयनिच्छयो कह ? अजुत्तितो सा समा णाणे ॥६९१॥ (अथ स परस्य एवं तदभावस्तस्यैव साध्य इति । तवात्मनिश्चयः कथम् ? अयुक्तितः सा समा ज्ञाने ॥)
* * * * * * * * * * * * * * * * ધર્મસંગહણિ-ભાગ ૨ - 67 * * * * * * * *
* *
*
*
* *
*