________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
प्रत्यक्षगोचरतामतिक्रान्ते आत्मशब्दाभिधेये प्रत्यक्षग्रहणाभिमान एष आत्मवादिनां, यथा निमीलिताक्षस्यान्धकारग्रहणाभिमानः, यस्मात्तत् ज्ञानमेव तथोत्पद्यते भूतचतुष्टयावलम्बनं नात्मालम्बनमिति । "रूपादिवत्स्वभावानवधारणादितीन्द्रदत्तः" यथा रूपादिषु तन्निर्भासं ज्ञानमुदयमानं स्वभावमवगमयति, नैवमहमितिज्ञानमात्मस्वरूपमसाधारणमवगमयति, न च प्रत्यक्षग्राह्ये वस्तुनि विप्रतिपत्तिरुपलभ्यते, तस्मादप्रत्यक्ष एवात्मेति व्याडीन्द्रदत्तौ। अत्रोच्यते-सम्यग्न्यायानभिज्ञताख्यापनमेतदनयोरिति पुरुषचन्द्रः। नहि तस्य सम्यग्न्यायाभिज्ञः कण्ठगतप्राणोऽप्येवमसमञ्जसत्वेन विद्वज्जनोपहास्यमभिधत्ते इति पात्रस्वामी । असमञ्जसता चाहमितिप्रत्यक्षस्यानात्मग्राहित्वानुपपत्तेः, अन्तर्मुखाबभासित्वात्। यत् पुनर्भूतचतुष्टयालम्बनं तदहिर्मुखावभास्येव, तथाप्रतीयमानत्वात्। यदप्युच्यते "यथा निमीलिताक्षस्यान्धकारग्रहणाभिमान इति तदपि न नो बाधकम्, प्राग्गृहीतान्धकारस्यैव निमीलिताक्षस्य प्राग्गृहीतस्यान्धकारस्योपस्थापनेनान्धकारग्रहणोपपत्तेः, जात्यन्धस्य तद्ग्रहणाभिमानाभावात्, न चैवं प्राग्गृहीतस्यात्मन उपस्थापनेनाहंप्रत्ययादात्मग्रहणाभिमानः, तथाऽनभ्युपगमात्, अभ्युपगमश्चेदात्मसिद्धिप्रसङ्गः, एवं च "तत् ज्ञानमेव
— — — — — — — — — — — — — ————— આ અવગ્રહવગેરે સ્વસવદનથી સિદ્ધ છે એટલું જ નહિ પણ તેઓ ધર્મરૂપે પણ સિદ્ધ છે. કેમકે તેઓ ક્યારેય સ્વતંત્રપણે ઉપલબ્ધ થતા નથી, પરંતુ પરતંત્રપણે જ–કોઈક આશ્રયના આશ્રિતતરીક જ ઉપલબ્ધ થાય છે. આ અવગ્રહાદિ ધમોના ધર્મીઆશ્રયતરીક જીવ સિદ્ધ થાય છે. કેમકે આગળ બતાવશું તેમ જીવથી ભિન્ન જડ શરીરવગેરે તેના ધર્મોતરીક સંભવતા નથી. (મૂળમાં ‘તુ'પદ “જકારઅર્થક છે.) આમ અવગ્રહવગેરે ધર્મો પ્રત્યક્ષ હોવાથી જીવ પણ પ્રત્યક્ષપ્રમાણથી ઉપલબ્ધ થવાના સ્વભાવવાળો છે.
શંકા :- ધર્મો પ્રત્યક્ષ થવાથી ધર્મને શી રીતે પ્રત્યક્ષ %ી શકાય ?
સમાધાન :- સર્વત્ર ધર્મોના પ્રત્યક્ષથી જ ધર્મ પ્રત્યક્ષ થાય છે. ઘડાવગેરે વસ્તુઓ પણ પોતાના રૂપવગેરે ધર્મોના પ્રત્યક્ષથી જ પ્રત્યક્ષ છે. બીજી કોઈ રીતે નહિ. આ ઘડાવગેરેની જેમ જીવ પણ પોતાના ધર્મોના પ્રત્યક્ષથી જ પ્રત્યક્ષ છે. વળી, જેમાં દરેક પ્રમાતાને “નીલ” વગેરેનું જ્ઞાન થાય છે, તેમ લિંગલિંગીના સ્મરણવગેરેની અપેક્ષા વિના જ હું એવું સવદન પણ થાય છે. બધાને સ્વસવેદનથી સિદ્ધ આ વસ્તુનો નિષેધ થઈ શકે તેમ નથી. કેમકે આ જ્ઞાન સ્વસંવિદિત છે અને સ્પષ્ટપ્રતિભાસવાળું છે. આમ અત્યવસ્તુ ગ્રાહક જ્ઞાનની જેમ આત્મગ્રાહકશાન પણ ઉદય પામે છે. તેથી “આત્મા પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતો નથી તેવું કથન વ્યાજબી નથી.
(વાડિઆદિ મત નિરાસ) અહીં ભાડિ કહે છે “અવિદ્યમાનમાં પ્રત્યક્ષનું અભિમાન છે.' અવિદ્યમાન=પ્રત્યક્ષના વિષયને ઓળંગી ગયેલા પ્રત્યક્ષના વિષયને અયોગ્ય તથા “આત્મા શબ્દથી અભિધેય એવી વસ્તુમાં “પ્રત્યક્ષ એવો બોધ આત્મવાદીઓનું અભિમાન(-મિથ્યા ભૂમ)માત્ર છે. જેમ બંધ કરેલી આંખવાળી વ્યક્તિને અંધકારનું જે પ્રત્યક્ષજ્ઞાન થતું દેખાય છે, તે વાસ્તવમાં તેની ભ્રાન્તિ (=અભિમાન) રૂપ જ છે. તેમ આત્માનું પ્રત્યક્ષ પણ ભ્રાન્તિરૂપ છે. કેમકે આ જ્ઞાન વાસ્તવમાં ચારભૂતોને અવલંબીને જ ઉત્પન્ન થાય છે.
ઈન્દ્રદત્ત આ પ્રમાણે કહે છે “રૂપની જેમ સ્વભાવનું અવધારણ થતું ન હોવાથી” અર્થ :- જેમ રૂપવગેરેમાં રૂપવગેરેનું ઉદય પામતું અવભાસજ્ઞાન સ્વભાવનો નિર્ણય #ાવે છે. તે પ્રમાણે “હું', એવું જ્ઞાન આત્માના અસાધારણ સ્વરૂપનો નિશ્ચય કરાવતું નથી. વળી પ્રત્યક્ષથી ગ્રાહ્ય વસ્તુમાં વિરોધ-વિવાદ સંભવતો નથી. જયારે આત્માની બાબતમાં તો અનેક વિરુદ્ધ વાતો દેખાય છે.) તેથી આત્મા પ્રત્યક્ષ સંભવતો નથી.” આ પ્રમાણે વચનો ક્રમશ: વાડી અને ઈદત્તના મતના છે.
અહીં ઉત્તર આપતા પુરષચન્દ્ર કહે છે. – “આ બન્નેની વાત પોતે ન્યાયના સમ્યગ્રજ્ઞાતા નથી એવું જ સૂચન કરે છે. પાત્રસ્વામી કહે છે - ન્યાયનો કાળ જ્ઞાતા મરવા પડે તો પણ, આત્માની બાબતમાં આ પ્રમાણે અસમંજસ અને વિદ્વાનપુરજને ઉપહાસપાત્ર વચન બોલે નહિ.” આ અસમંજસતા આ પ્રમાણે છે. “અહંપ્રત્યય પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષપ્રત્યય “આત્મગ્રાહી નથી એવું કથન યુનિસિદ્ધ નથી. કેમકે આ પ્રત્યય અન્તર્મુખઅવભાસી હોવાથી આત્મગ્રાહી તરીકે જ ઉપપન્ન બને છે. જે પ્રત્યય ચારભૂતને અવલંબીને થતા હોય છે. તે પ્રત્યયો બહિર્મુખ અવભાસી જ હોય છે. કેમકે તેવી જ પ્રતીતિ થતી દેખાય છે. આમ “અહ” પ્રત્યય બહિર્મુખઅવભાસી ન હોવાથી ચાર ભૂતને અવલંબીને નથી તેમ સિદ્ધ થાય છે. તેથી જ તે પ્રત્યય ચાર ભૂતથી ભિન્ન એવા આત્માને અવલંબીને થાય છે. તેમ સિદ્ધ થાય છે. વળી વ્યાએિ “જેમ આંખ બંધ કરનારને અંધકારના ગ્રહણનું અભિમાન(ભ્રમ) થાય છે.' ઈત્યાદિ જે , તે પણ અમને (આત્મવાદીઓને) બાધક નથી, કેમકે જે વ્યક્તિએ પૂર્વે અંધકારનું પ્રત્યક્ષજ્ઞાન કર્યું છે, તે જ વ્યક્તિને આંખ બંધ ર્યા પછી પૂર્વજ્ઞાત અંધકારની ભમ કરાવનારી ઉપસ્થિત સમાનતાથી અંધકારનો બોધ થાય છે. જે જન્માન્ય વ્યક્તિએ ક્યારેય અંધકારનું પ્રત્યક્ષ ક્યું નથી, તેને કંઇ અંધકારનો ભ્રમ થતો નથી. આમ ભ્રમ પણ પૂર્વનુભૂત સત્ વસ્તુઅંગે જ થાય, તેથી આત્માઅંગે પણ જે- પ્રત્યક્ષાદિના ભૂમને સ્વીકારશો, તો આત્માને પૂર્વાનુભૂત તરીકે અને સતતરીક ન ટકે પણ સ્વીકારવો પ્ર શી સંમહિલી અરી વાત સિદ્ધ કરવા દ્વારા તમારા માથે પડે
ધર્મસંગહણિ ભાગ-૧ પ૧