________________
विच्चवणं जो य वासणाजोगो। कालंतरेण जो पुण अणुसरणं धारणा सा उ ॥१॥" इति। त एते अवग्रहादयो 'हंदीति' परामन्त्रणे स्वप्रकाश्यं प्रकाशयतः सतो ज्ञानस्य स्वयं प्रकाशनं स्वसंवेदनं तेन प्रसिद्धाःप्रतीतस्वरूपाः स्वसंवेदनप्रसिद्धाः ॥४४॥ स्वसंवेदनप्रसिद्धत्वमेषां कार्यान्यथानुपपत्त्या--
जं जायई सती मे उप्पन्नमिहासि णीलविन्नाणं ।
इयमणणुभूयविसया जुज्जइ नातिप्पसंगातो ॥ ४५ ॥ (यत् जायते स्मृति में उत्पन्नमिहासीत् नीलविज्ञानम् । इयमननुभूतविषया युज्यते नातिप्रसङ्गात्॥ )
'यत्' यस्मात् जायते स्मृतिः-अवग्रहादिम्पज्ञानविषया, स्मृतेरेवाकारमुपदर्शयति-'इह' विवक्षितनीलस्वलक्षणविषये नीलविज्ञानं ममोत्पन्नमासीदित्येवमाकारा। ननु यदीयं स्मृतिरुदयते ततस्तेषामवग्रहादीनां स्वदसंवेदनप्रसिद्धत्वे किमायातमित्यत आह--'इयमित्यादि, इयं-स्मृतिरननुभूतविषया यस्मान्न युज्यते-न घटते। कुत इत्याह -अतिप्रसङ्गात् प्रक्रान्तं विषयमतिक्रान्तः प्रसङ्गोऽतिप्रसङ्गस्तस्मात्, अतिप्रसङ्गश्चात्यन्ताननुभूतपञ्चमभूतविषयाया अपि स्मृतेः प्रसक्तितः। ततः स्मृत्यन्यथानुपपत्त्याऽवग्रहादयोऽनुभूता इति प्रतिपत्तव्यम्। अनुभवश्चैषां स्वसंवेदनेनेति सिद्धं स्वसंवेदनप्रसिद्धत्वमेषामिति। तेन यदुच्यते मीमांसकैः-"अप्रत्यक्षा च नो बुद्धिः, प्रत्यक्षोऽर्थ इति" ત૬૫તિમવન્તવ્યમ, સંપત્તેિ મવતિય: વસંવિતિસ્વરૂપે પવોદયમાના વ્યયમના તત્તે તત્રસ્તે ) क्वान्तर्भाव्यन्तां, किमर्थे बुद्धौ वा?, नार्थे अध्यात्ममेषां परिस्पन्दनात, अर्थानां चैवं परिस्पन्दायोगात्। नापि ------- - - - - - - --
———–
-- - - - - - - - - - - -- - -- -
(નાસ્તિષ્પાદખંડન) - આ પ્રમાણે ભૂતોના જ વિકારરૂપ આત્મા છે એવો નાસ્તિકમત સ્થાપ્યો. હવે આ મતને દૂષિત કરવાનો આરંભ કરે છે
| ગાથાર્થ :- અહીં ઉત્તર અપાય છે- જીવ પ્રત્યક્ષ ઉપલબ્ધ થતો નથી એવું જે કહ્યું તે સંગત નથી. કેમકે : અવગ્રહવગેરે સ્વસવદન પ્રસિદ્ધ છે.
હવે નાસ્તિક્વાદની પૂર્વોક્ત સ્થાપનાના પ્રત્યેક મુદ્દાના સયુક્તિ ભૂક્કા બોલાવવાદ્વારા તે મતની અસાતા સિદ્ધ
નાસ્તિકએ એવું જે કહ્યું કે, “જીવ પ્રત્યક્ષ ઉપલબ્ધ થતો નથી. તે તદ્દન અસંગત છે. કેમકે અવગ્રહ ઇહા, અપાય અને ધારણા આ ચાર જ્ઞાનો સ્વસવદન સિદ્ધ છે. તેમાં અવગ્રહણ અવગ્રહ છે. અર્થાત્ નિર્દેશ કરી ન શકાય તેવો સામાન્યમાત્રગ્રાહી બોધ અવગ્રહ છે. શું છે કે, “સામાન્યઅર્થનું અવગ્રહણ અવહ છે.' તથા અવિધમાન–અસંભવિ વિશેષ અર્થના ત્યાગદ્વારા વિદ્યમાન–સંભવિત વિશેષ અર્થના ઉપાદાનતરફ જતું જ્ઞાન ઇહા છે. શું છે કે, “ભૂતાર્થ વિદ્યમાન અર્થવિરોષના ગ્રહણતરફ અને અભૂતાર્થઅવિદ્યમાન અર્થવિરોષના ત્યાગ તરફ જતું જ્ઞાન ઇહા છે. (વસ્તુના સત્ય અને નિશ્ચિત અર્થતરફ ઘેરી તો વિચાર–તર્ક ઈહા કહેવાય.) તથા વિદ્યમાન અર્થવિશેષને અનુસરતા લિંગના દર્શનથી અવિદ્યમાનઅર્થનો નિષેધ કરવાપૂર્વક વિદ્યમાનઅર્થને નિશ્ચય કરતું જ્ઞાન અપાયઅપાય છે. અપાયજ્ઞાન પછી અન્તર્મુર્તસુધી તે જ્ઞાનોપયોગમાંથી ભ્રષ્ટ ન થવું. અર્થાત્ અંતર્મુહૂર્તસુધી સતત રહેતો જ્ઞાનોપયોગ અવિસ્મૃતિ કહેવાય છે. ત્યારબાદ તે અવિચ્યતિથી સંસ્કારવિશેષનું આધાન થાય છે. આ સંસ્કાર સંખ્યાત કે અસંખ્યાત કાળસુધી ટકે છે. અને વાસના તરીકે ઓળખાય છે. તે પછી કાળાન્તરે જયારે તેવા પ્રકારની વસ્તુના દર્શન વગેરે કોઈક ખુથી એ સંસ્કારો જાગૃત થાય છે. ત્યારે “પૂર્વ જે અનુભવેલું તે જ આ છે. ઈજ્યાદિ જે જ્ઞાન થાય છે. તે સ્મૃતિ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ આ ત્રણે જ્ઞાનો અવિશેષરૂપે ધારણા શબ્દથી વાચ્ય છે અર્થાત આ ત્રણે જ્ઞાનો ધારણારૂપ મતિજ્ઞાનના ભેદો છે. કહ્યું જ છે કે તે પછી (અપાય પછી) જે તે અર્થથી અવિચ્યવન છે તથા જે વાસનાયોગ છે અને કાળાન્તરે ફરીથી જે અનુસ્મરણ થાય છે તે ધારણા છે. આ અવગ્રહવગેરે જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યું (મૂળમાં “હદિ આમંત્રણઅર્થે છે) આ અવગ્રહવગેરે જ્ઞાનો સ્વસવદનદ્વારા સ્વસ્વરૂપની પ્રતીતિ કરાવે છે. પોતાનાથી કાય બોધ્ય અર્થોને પ્રકાશતી વખતે જ્ઞાન પોતાને પણ પ્રકાશે છે. અર્થાત પોતાનો પણ બોધ કરાવે છે. તેથી જ્ઞાન સ્વસવેદનસિદ્ધ છે. ૪૪
(અવરહાદિજ્ઞાનોની સિદ્ધિ) કાર્યની અન્યથાઅનુપપત્તિ બતાવવાકારા અવગ્રહાદિ જ્ઞાનોનું સ્વસવદનપ્રસિત્ત્વ દર્શાવે છે
ગાથાર્થ :- મને અહીં નીલજ્ઞાન ઉત્પન્ન થયું હતું એવી સ્મૃતિ થાય છે. આ સ્મૃતિ અનનુભૂતવિષયવાળી સંભવતી નથી. કેમકે તેમાં અતિપ્રસંગ છે.
અહીં ઉલ્લેખનીલસ્વરૂપઅંગે મને નીલજ્ઞાન થયું હતું. ઈત્યાદિપ અવગ્રહવગેરે જ્ઞાનઅંગે સ્મૃતિ થાય છે. શંકા :- આવી સ્મૃતિ થાય છે તેનાથી અવહવગેરેની સ્વસવદનપ્રસિદ્ધિ શી રીતે સિદ્ધ થશે ?
સમાધાન :- એ જ બતાવીએ છીએ. આ સ્મૃતિ નહિ અનુભવેલા વિષયોઅમે તો સંભવી શકે નહિ. કેમકે જે અનનુભૂત વિષયઅંગે પણ સ્મૃતિ થતી હોત, તો દી નહિ અનુભવેલા પાંચમા ભૂતઅગે પણ તેની સ્મૃતિ માનવાનો અતિપ્રસંગ આવે (અતિપ્રસંગ=પ્રસ્તુત વિષયને ઉલ્લંધી જતો પ્રસંગ) અવગ્રહવગેરેની સ્મૃતિ થતી તો દેખાય જ છે.
ધર્મસંગહણિ ભાગ-૧ હજાર