________________
=
=
—
—
—
—
—
—
—
———————
दर्शनादस्त्यात्मेति प्रतीयते, धादि-बालकस्य प्रथमत एवोत्पन्नस्य स्तनदर्शनानन्तरं स्तनादानाभिलाषो जायते, स चाभिलाषः पूर्व विवक्षितकारणदृष्टावेव दृष्टेषु कार्येषु तत्कार्यतया च ज्ञातेषु सत्सु पुनरपि कालान्तरे विवक्षितकारणदर्शनानन्तरमुपजायमानेन स्मरणेन विवक्षितकार्यार्थितया विवक्षितकारणादानविषयो जन्यते, नान्येन, न चासौ बालकस्य तदानीमसिद्ध इति वाच्यम्, अभिलाषादेव प्रतिनियतविवक्षितकारणोपादानाद्यर्थ प्रवृत्त्यादिव्यवहारोपपत्तेः। यदुक्तम्--"तहृष्ट्वैव दृष्टेषु, संवित्सामर्थ्य भाविनः। स्मरणादभिलाषेण, व्यवहारः प्रवर्तते ॥१॥" इति। ततः प्रथमत एव बालकस्य स्तनादानाभिलाषदर्शनादनुमीयते अस्ति देहातिरिक्तः परलोकयायी जीवो, येन पूर्वभवे क्षुदपनोदकारिस्तना दृष्टाः संप्रति स्मरणविषयीकृता इति।अत्र प्रतिविधातुमाह-'जाईत्यादि तत्र यदुक्तं जातिस्मरणादस्त्यात्मेति प्रतीयत इति, तदयुक्तम्, जातिस्मरणस्यासिद्धत्वात्, न हि लोके जातिस्मरणं
ચાહુપતગત તિા 'પૂવસાવાડ યર તરીપ તનાવનામતળ પૂતસ્વપાવાન્ દ્રવ્ય સારभूतानामेवैष स्वभावो यत्पूर्वमननुभूतमपि किञ्चित्स्वात्मन उपष्टम्भकारकमुपाददते ॥४२॥ तथा चाह--
चित्तो भूयसहावो एताओ चेव लाभहरणादी ।
सिद्धत्ति णत्थि जीवो तम्हा परलोगगामी तु ॥ ४३ ॥ (चित्रो भूतस्वभाव अत एव लाभहरणादिः । सिद्ध इति नास्ति जीवस्तस्मात् परलोकगामी तु) — — — — — — — — — —— — — — — — —તેથી જીવે પૂર્વભવ અનુભવ્યો છે, તેમ સિદ્ધ થાય છે. અને જો જીવે પૂર્વભવ અનુભવ્યો હોય, તો જીવ પરલોકગામી સિદ્ધ થાય છે.
વળી, બાળકને ઉત્પત્તિ પછી સ્તનના પ્રથમ દર્શન થતાંવાર તે ગ્રહણ કરવાનો અભિલાષ થાય છે, તેમ દેખાય છે. આનાથી પણ આત્માના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. પ્રથમ ક્યારેય પણ વિવલિતકારણ અને કાર્યો જોયા હોય, અને કાર્યોમાં તે તે કરણની કાર્યતાનું ભાન થયું હોય, તે પછી કાળાન્તરે તે વિવક્ષિત કારણના દર્શન થાય, ત્યારે તેના કાર્યનું પણ સ્મરણ થાય છે. અને તેથી જ્યારે તે કાર્યની ઈચ્છા થાય છે, ત્યારે તે કાર્યના કારણને ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટે છે. આ ઈચ્છા પૂર્વોક્ત પૂર્વકાર્યકારણભાવના સ્મરણથી જ થાય, અન્યથા થાય નહિ. બાળકને તત્કાળે તૃપ્તિકાર્યની ઇચ્છાથી સ્તનનો અભિલાષ થાય છે તે અસિદ્ધ નથી. કેમકે એ અભિલાષથી જ પ્રતિનિયત વિવલિત કારણને ગ્રહણ કરવાની પ્રવૃતિ વગેરે વ્યવહાર ઉપપન્ન થાય છે. અર્થાત તેવી ઇચ્છાથી જ પ્રવૃત્તિ વગેરે થતી હોય છે. આમ બાળકની સ્તનગ્રહણ પ્રવૃત્તિ તેવી ઇચ્છા વિના અસંભવિત છે. તેથી બાળકને સ્તનગ્રહણની ઇચ્છા છે તે સિદ્ધ થાય છે. %ાં જ છે કે તેના દર્શન થયે ને દેખાયેલા પદાર્થોઅંગે જ્ઞાનના સામર્થ્યથી થતા સ્મરણથી અભિલાષા થાય છે. અને આ અભિલાષથી જ વ્યવહાર પ્રવર્તે છે.” આમ બાળકને પ્રથમથી સ્તનગ્રહણઅંગેનો અભિલાષ થતો દેખાય છે. આ અભિલાષદર્શનથી અનુમાન થાય છે કે “શરીરથી ભિન્ન પરલોકમાં જતો કંઇક જીવ છે. કે જેણે પૂર્વભવમાં જોયેલા, ભૂખને દૂર કરનારા બે સ્તનોને વર્તમાનમાં સ્મરણના વિષય બનાવ્યા. આમ સ્તનઅભિલાષદર્શનથી પણ પરલોકગામી જીવ સિદ્ધ થાય છે.
સમાધાન :- જાતિસ્મરણના દર્શનથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. એ વચન અસંગત જ છે. કેમકે જાતિસ્મરણ અસિદ્ધ છે. કેમકે લોકમાં કોઈને પણ જાતિસ્મરણ થતું દેખાતું નથી. અને સ્તનઅભિલાષઅંગે જે વાત કરી, તે પણ ભૂતસ્વભાવથી જ સિદ્ધ છે. પૃથ્વી વગેરે ભૂતોનો જ એવો સ્વભાવ છે કે પહેલા નહિ અનુભવેલી પણ જે પોતાને ઉપકારી હોય, તેવી વસ્તુ ગ્રહણ કરવી.” મારા
આ હેતુથી જ કહે છે
ગાથાર્થ :- ભૂતો અચિન્ય અને વિચિત્ર કાર્ય કરનારા છે. તેથી તેઓનો સ્વભાવ પણ અનેક પ્રકારનો સિદ્ધ થાય છે. અને સ્વભાવમાં પ્રશ્ન સંભવતો નથી. (પર્યનુયોગ આપત્તિ દર્શાવવી) % જ છેકે “અગ્નિ બાળે છે આકાશ બાળતું નથી, અહીં વેણ પર્યનુયોગ કરે ? (તાત્પર્ય :- સ્વભાવસિદ્ધ વસ્તુમાં આપત્તિ દર્શાવવી કે ખોટા તર્ક લગાવી વિપરીત
લ્પના કરવી સંગત નથી.) સ્તનનો અભિલાષ કરવાનો સ્વભાવ ભૂતોનો જ છે. વિચિત્ર સ્વભાવવાળા ભૂતોનો આ સ્વભાવ પણ પર્યનુયોગને પાત્ર નથી. તેથી સ્તનના અભિલાષના હેતુથી પણ, ભૂતોથી ભિન્ન એવા પોગામી આત્માની સિદ્ધિ કરવી યુક્તિયુક્ત નથી.
શંકા :- પૂર્વે પ્રાપ્ત નહિ કરેલા ધનનો એકાએક લાભ, અને ઉપાર્જલા ધનનો એકાએક નાશ-હરણ અને નિયતપે સુખ કે દુઃખ વગેરેની પ્રાપ્તિ ઈજ્યાદિ અનેક વિચિત્રતા નિયામક વિના મુક્તિસંગત બને નહિ. કેમકે દરેક કાર્યો સ્વસ્વકારણસામગ્રીરૂપ નિયામકને આધીન રહીને જ ઉત્પન્ન થાય છે. અને અહીં કોઇ દષ્ટ કારણસામગ્રી નિયામક તરીકે ઉપલબ્ધ થતી નથી.) તેથી ઉપરોક્ત વિચિત્ર કાર્યો અન્યથાઅનુપપન્ન થવાદ્વારા અનન્યગટ્યા પોતાના નિયામક તરીક પૂર્વભવમાં ઉપાર્જલા અચિત્ય અને સિદ્ધ કરે છે. આમ અષ્ટકર્મનો સ્વીકાર અવશ્ય કરવો જ પડે. અને કર્મનો સ્વીકાર સાર્થક કરવો 1. क्षुदपनोदकारी स्तने दृष्ट्वा संप्रति स्मरणविषयीकृतं इति पाठांतरम् ।।
-----
------------------------
--------
-
ધર્મસંગ્રહણિ ભાગ-૧
જ.