________________
—
—
—
—
—
—
—
—
—
—————
हेतुर्भवति, यथाऽऽपो ज्वलनस्य, पुण्यकर्मक्षयहेतुश्चासौ सम्यग्दर्शनाद्यात्मपरिणामलक्षणो धर्मः,'उभयक्खयस्स हेऊ धम्मो इतिवचनात्, तथा च सति 2पच्छा वि ते पयाया खिप्पं गच्छंति अमरभवणाई। जेसिं पिओ तवो संजमो य खंती य बंभचेरं च ॥१॥" इत्याद्यागमविरोधः, अत्र तपस्संयमादेः स्वर्गादिफलत्वेनाभिधानात् तस्य चानन्तरपुण्यकर्मप्रकृतिलक्षणकारणनान्तरीयकत्वादित्यत आह
सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो। સેનો પુળ નિયમો તèવ પસારો નેગો રદ્દ
(स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः। शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको शेयः) इह 'निश्चयतो निश्चयमतेन सम्यग्दर्शनादिरूपात्मपरिणामलक्षणो धर्मः स एवोभयक्षयहेतुः, यः शैलेश्यवस्थाचरमसमयभावी, न चासौ पुण्यकर्मप्रकृतिकारणमागमेऽपीष्यते, ततो न कश्चिदागमविरोधः, शेषः पुनः सर्वोऽपि यथोक्तो धर्मः 'तस्यैव शैलेश्यवस्थाचरमसमयभाविनो धर्मस्य साक्षात् पारम्पर्येण वा साधकः। तत्र तदनन्तरपूर्वीपश्चात्समयभावी साक्षात्, शेषः पुनः सर्वोऽपि पारम्पर्येण, एकद्वित्र्यादिभवव्यवधानलक्षणेन च पारम्पर्येण तस्य धर्मस्य प्रसाधको भवति स्वर्गादिफलपुण्यकर्मप्रकृतीर्जनयन्नेव, नान्यथा। ततस्तदपेक्षया सूत्रमप्यनन्तरोक्तं समीचीनमेवेति स्थितम् ॥२६॥ तदेवं सप्रपञ्चं धर्मशब्दान्वर्थमभिधाय साम्प्रतं धर्मशब्दनिक्षेपप्रकारमाह
णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य।।
एसो खलु धम्मस्सा णिक्खेवो छव्विहो होइ ॥ २७ ॥
(नाम स्थापना द्रव्ये क्षेत्रे काले तथैव भावे च । एष खलु धर्मस्य निक्षेपः षड्विधो भवति) — — — — — — — — — — – — — — — — — — — — — — ધર્માધર્મના ક્ષયથી શિવગતિમાં ગમન ક્રાં, ત્યાં જે પુણ્યકર્મરૂપ ધર્મ છે તેના ક્ષયથી શિવગતિમાં ગમન સમજવું નહિ કે સમ્યગ્દર્શનારૂિપ પ્રકર્ષશુદ્ધ આત્મપરિણામસ્વભાવરૂપ ધર્મના પણ ક્ષયથી. તેથી પૂર્વે હેલી જગતની શૂન્યતાની આપત્તિને અવકાશ નથી.
શંકા :- જે આ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ પુયાયના હેતુતરીક ઇષ્ટ હોય, તો તેને પુણ્યના કારણતરી કહી શકાય નહિ. નિયમ છે કે જે જેના લયનો હેતુ હોય, તે તેની ઉત્પત્તિનો હેતુ બને નહિ જેમકે પાણી અગ્નિના નાશનું કારણ છે. તો પાણી અનિની ઉત્પત્તિનું કારણ બનતું નથી. સમ્યગ્દર્શનઆદિ આત્મપરિણામરૂપ ધર્મ પુણ્યક્ષયનું કારણ છે. કેમકે ઉભયંક્ષયનો હેતુ ધર્મ છે.' એવું વચન છે અને જે સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મને પુણ્યનું કારણ નહિ માનો, તો આગમવિરોધ છે. આગમમાં ધું જ છે કે “પાછળી વયે પણ જેઓ પ્રવજયા સ્વીકારે છે તેઓ શીઘ પણ દેવલોકમાં જાય છે. કે જેઓને તપ સંયમ, શાન્તિ અને બ્રહ્મચર્ય પ્રિય છે. અહીં તપ, સંયમવગેરેના સ્વર્ગવગેરે ફળ બતાવ્યા છે. અને સ્વર્ગવગેરે અનન્તર પૂર્વવર્તી પુણ્યકર્મપ્રકૃતિરૂપ કારણને અવિનાભાવી છે. અર્થાત્ સ્વર્ગાદિનું અનન્તરકાણ પુણ્ય જ છે. આમ તપ અને સંયમવગેરે પુણ્યના કારણતરીકે આગમથી સિદ્ધ થાય છે. આમ તપ, સંયમવગેરે ધર્મને પુણ્યના. કારણ તરીકે માનવામાં યુનિવિરોધ છે. અને પુણ્યના કારણતરીકે ન માનવામાં આગમવિરોધ છે. રિપો આ શંકાના સમાધાનમાં કહે છે
ગાથાર્થ:- અહીં નિશ્ચયનયમને સમ્યગ્દર્શનાદિઆત્મપરિણામરૂપ તે જ ધર્મ ઉભયલયનો હેતુ છે, કે જે ધર્મ શૈલેશીઅવસ્થાના ચરમસમયે હોય છે. બાકીના ધર્મો શૈલેશી ચરમસમયભાવી તે ધર્મના જ પ્રસાધક છે. શૈલેશી ચરમસમયભાવી ધર્મ ઉભયક્ષયનો હેતુ છે. પણ પુણ્યકર્મનું કારણ નથી. એમ આગમને માન્ય હોવાથી કોઈ આગમવિરોધ રહેતો નથી. બાકીના સમ્યગ્દર્શનાદિ ધર્મો આ શૈલેશીઅવસ્થાના ચરમસમયભાવી ધર્મના સાક્ષાત્ કે પરંપરાએ કારણ છે. તેમાં પણ શૈલેશીઅવસ્થાના દ્વિચરમસમયભાવી જે ધર્મ છે, તે ધર્મ સાક્ષાત્કારણ છે. બાકીના બધા ધર્મો પરંપરાએ કરણ છે. અને જે ધમાં એક, બે, ત્રણ વગેરે ભવોના વ્યવધાનરૂપ પરંપરાથી તે ધર્મના રિલેશી ચરમસમયભાવી ધર્મના) પ્રસાધક હોય છે, તેઓ સ્વર્ગઆદિફળવાળા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાપૂર્વક જ કારણ બને છે. અન્યથારૂપે નહિ. તેથી તે ધર્મોની અપેક્ષાએ “પચ્છા વિ પાયા ઈત્યાદિ ઉપરોક્ત સૂત્ર પણ સંગત ઠરે છે. (તાત્પર્ય :- પુય-પાપરૂપ ધર્માધર્મના લયમાં ચૌદમાં ગુણસ્થાનના ચરમસમયે વર્તતા આત્મપરિણામરૂપ ધર્મ જ કણ છે. અને આ ધર્મ પુણ્યનું કારણ બનતો નથી. તેથી જે લયનું પ્રણ હેય, તે પતિનું કરણ શી રીતે બને ? એવી આપત્તિ છે નહિ ચૌદમાં ગુણસ્થાનના ઉપાંત્ય સમયનો ધર્મ ચરમસમયના ધર્મનું સાક્ષાત કારણ છે બાકીના ધર્મો પરંપરાએ કારણ છે. આ પરંપરાના કારણો બે પ્રકારના છે. (૧) સાશ્રવ અને (૨) નિરાશ્રવ. જે ધર્મો પુણ્યાદિના વેસુ બનવા ધારા-પુણ્યને કાર બનાવી કારણ બને તે બધા સાશવધર્મો અને જે ધર્મો પુણ્યના તુ બન્યા વિના કારણ બને તે નિરાશ્રવધમાં આમ સાવધર્મોતારા દેવાગિતિમાં કરણભૂત પુણ્યની પણ સિદ્ધિ થાય છે.) રહ્યા
----------------------- 1.उभयक्षयस्य हेतुधर्मः 2.पश्चादपि ते प्रयाताः क्षिप्रं गच्छन्ति अमरभवनानि। येषां प्रियं तपः संयमश्च शान्तिश्च ब्रह्मचर्य च। 3.मोक्षहेतोरपि सम्यक्त्वादेः पुण्यकारणत्वेऽध्यवसायविशेषयुक्ततैव हेतुरिति अत्रत्यो विशेषः शास्त्रवाची वृत्तौ। 4.प्रकारााहेति पाठान्तरम्
-
-
-
-
-
-
-
-
ધર્મસંતરિ ભાગ-૧
જ