________________
दिशब्दवाच्यतया प्रम्पणात, अनादित्वात् संसारस्य कदाचित् कैश्चिदन्यथापि सा प्रम्पणा कृता भविष्यतीति चेतन, अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात, वैरपि तथैव सा प्ररूपणा कृतेत्यत्रापि प्रमाणाभावः समान एवेति घेता तदयुक्तम्, साबबुनिना हि तावदिदानी सुमेर्वाद्यर्थः सुमेवादिशब्देन प्ररूपितः, न च सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगः संकेतद्वारेणाप्यतत्स्वभावत्वे तयोर्भवति, तत्स्वभावाभ्युपगमे च सिद्ध नः समीहितं, तत्समानपरिणामस्य प्रवाहतोऽनादित्वात, तत्रैव च तत्स्वभावतया संबन्धाभ्युपगमात, इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथाऽनाबनन्तत्वात् संसारस्य कदाचिदन्यतोऽपि धूमादीनां भावो भविष्यतीतिव्यभिचारचोदनं धूमधूमध्वजादिष्वपि समानमित्यलं प्रसङ्गेन। ननु यदि वास्तवसंबन्धोपेतत्वादेते शब्दास्तात्त्विकार्थाभिधायिनस्तर्हि दर्शनान्तरभिन्नेष्वर्थेषु तेषां प्रवृत्तिर्न घटेत, परस्परविरोधित्वेन तथाभूतानामनामसंभवात, तथातीतेऽनुत्पन्ने चार्थे प्रवृत्तिर्न स्यात, तयोरसंभवात्, न च स्यात्
— — — — — — — — — — — — — — — —------ વાચ્યવાચસ્વભાવ હોવાથી જ તે બે વચ્ચે તેવો સંબંધ સ્વીકાર્યો છે. તેથી સુમેરવગેરે અર્થ અને સુમેરવગેરે શબ્દવચ્ચે અનાદિસિદ્ધ વાસ્તવ સંબંધ માનવામાં પ્રમાણ નથી તેમ ન કહેવું. અને વર્તમાનકાલના સ્વભાવ અને સંબંધને કારણે અનાદિકાલથી તેમ જ છે એમ અંગીકાર કરવું. નહિતર તો, અનાદિ અનન્ત સંસારમાં ક્યારેક અગ્નિ વિના પણ અન્યત: ધૂમાડાની હાજરી સંભવી શક્તી હોવાથી ધૂમ અને અગ્નિ વચ્ચેના સંબંધમાં પણ સમાનતયા વ્યભિચાર આપી શકાશે. અને આમ અનુમાન પ્રમાણને પણ અપ્રમાણતરીકે જાહેર કરવું પડશે. માટે વર્તમાનમાં શબ્દ અને અર્થ વચ્ચે રહેલા તેવા અવ્યભિચારી સંબંધને અનાદિસિદ્ધ વાસ્તવિક માનો. અને તેનાદ્વારા શાબ્દપ્રમાણથી પણ નિશ્ચિત બોધ થાય છે તેમ સ્વીકારે. અસ્તુ.. પ્રસંગથી સર્યું.
" (મષાભાષાશબ્દની અર્થવલતા) બૌદ્ધ:- જે આમ વાસ્તવસંબંધથી યુક્ત હોવાના કારણે શબ્ધ તાત્વિક અર્થના વાચક હોય, તો (૧)આ શો તમારા દર્શનથી ભિન્ન એવા બૌદ્ધાદિનોને માન્ય અર્થોમાં પ્રવૃત્ત થવા ન જોઈએ, કેમકે તમારે મન એ અર્થો તાત્વિક નથી પણ મિથ્યા છે. કારણ કે પદનના તે અર્થે તમારા અર્થસાથે વિરોધ ધરાવતા હોવાથી તે અર્થો સંભવતા નથી. (એક શબ્દ બે ભિન્નદર્શનના બે વિરુદ્ધ અર્થને વાચક હોય. અને બને અર્થ તાત્વિક ોય, તેમ તે સંભવે જ નહિ. અન્યથા પરદર્શનને મિથ્યાદન કડી જ ન શકાય, અને બન્ને દર્શન અધુરા સિદ્ધ થાય. અને જે એક અર્થ મિશ્રા હોય, તો પરદનસંમત અર્થ જ મિથ્યા હોવો જઇએઅન્યથા વદન મિથ્યાદર્શન અને પદર્શન સમ્પર્શન એવી વિપરીત માન્યતા ઉભી થાય.) વળી (૨) ભૂતકલીન અને અનાગત અર્થોઅંગે શોની પ્રવૃત્તિ થવી ન જોઈએ. કેમકે એ અર્થો નષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસત છે. જ્યારે શબ્દથી અભિય અર્થ સત્તાત્વિક જ ઈષ્ટ છે. તથા (૩) કોઈની પણ વાણી ક્યાય મિથ્થારૂપ નહિ બને, કેમકે વાણીમાત્ર સ૬ ભાર્થમાં જ પ્રવૃત્ત થતી હોવાથી મિથ્યાઅર્થમાં તેની પ્રવૃત્તિ જ અસંગત છે. .
જૈન:- આ ત્રણે આપત્તિઓનું સમાધાન અમારી પાસે મોજદ છે. (૧) બે પ્રકારના છે. (૧)મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી બનેલા અને (૨)સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી સર્જાયેલા. તેમાં મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દ પોતપોતાના નિમિત્તોની વિચિત્રતાના કારણે પ્રધાન પ્રકૃતિના પરિણામરૂપ આ જગત છે. (સાંખ્ય),ઈવરે સર્જેલું આ જગત છે”(વૈશેષિક વગેરે.) ઈત્યાદિ અનેક સ્વરૂપવાળા છે. અને અનર્થારીક જ અમારે સ્વીક્ત છે. આ શબ્દ વલ્યાની જેમ પોતાના અર્થની પ્રાપ્તિઆફિપ પ્રસવથી કળથી રહિત છે. અને તેવાકારના સવદનરૂપ ભોગમાત્ર ફળવાળા છે. અર્થાત તે શબ્દોથી જ્ઞાન થાય છે પણ બાધાઅર્થ પ્રાપ્ત થતો ન હોવાથી અસર્મથ છે. આમ આ શોનો અર્થસાથે વાચ્યવાચકભાવસમ્બન્ધ જ નથી. તેથી એ શબ્દથી નિષિતઅર્થની પ્રાપ્તિ ન થાય તો પણ, દોષ નથી. વ્યભિચાર નથી, કેમકે અમે વાચ્યવાચકભાવસંબંધથી યુક્ત શબ્દોને જ તાત્વિઅર્થના અભિધાયક દ્ધા છે.
રાક:- આ શાળે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી નિરર્થક છે' તેવો બોધ શી રીતે થાય ?
સમાધાન :- જેમ પ્રમાણથી જ અપ્રમાણના સ્વરૂપ વિષયવગેરેની વિચારણા થાય છે અને તેનાદ્વારા અપ્રમાણના સ્વરૂપનો બોધ થાય છે. (અપ્રમાણ જેમ વસ્તુના કાનમાં સમર્થ નથી તેમ પોતાની અપ્રમાણતાના રાનમાં પણ સમર્થ નથી. અપમાણની અપ્રમાણતાનો નિર્ણય પણ માણદ્વારા જ થાય છે) તેમ, સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા જીવવગેરે વસ્તુવાચક શબ્દથી જ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દોના સ્વરૂપવિશેષનો બોધ થાય છે. દેખાય છે કે કેટલાક વિમલબક્વિાળાઓ સાંભળવામાત્રથી શબ્દનું મિથ્યાર્થવાચકપણે ઈત્યાદિ યથાર્થ સ્વપ સમજી લે છે. આ
(અતીતાદિ અર્થક શોની પ્રમાણતા) ૨) જે શો અતીત અને અનુત્પન અર્થોને વર્તમાનઅર્થ તરીકે નિશિ છે તે શળે પણ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી અનર્થક છે. અને આ શબ્દનો અર્થ સાથે વાવાચકભાવ સંબંધ ન હોવાથી પ્રમાણભત નથી તેમ માનવામાં અમને કોઈ વાંધો આવતો નથી. ક્યારે તે શો અતીતઅર્થને અતીતરૂપે અને અનાગતઅર્થને અનાગતરૂપે નિરૂપે છે. ત્યારે તે શબ્દનો વિષય સર્વજ્ઞાનના વિષયની જેમ સતાર્થવિષયરૂપ હેવાથી શલ્વે પ્રમાણભૂત બને છે. અન્યથા અતીત સ્પાન્તરમાં પાર્શ્વનાથ સર્વત્ર થઈ ગયા તેવી દેશના કે અનાગતકાળમાં શંખચક્રવર્તી થશે તેવી દેશના ઉપપન જ નહિ થાય. કેમકે અતીત અને અનુત્પન વસ્તુઓ અસત હોવાથી તે બધાનાં વાનમાં અને એ
શર્માણિ ભાગ- ૨