SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 'दह' जगति चरणं-मूलगुणादिम्पं वक्ष्यमाणं तदेव सर्वोत्तममुक्तिपदाविकलनिबन्धनत्वात् रत्नमिव रलं तस्य परिपालने क्षमा:-समर्था भवन्ति, तस्माच्च यथोक्तविधिपरिपालनेन प्रकर्षप्राप्ताच्चरणरत्नाद् मोक्षम्अशेषकाशापगमलक्षणं प्राप्नुवन्ति तदहं वक्ष्यामीति सम्बन्धः ॥ १४ ॥ इदानीं यथैतत् वक्ष्यमाणं प्रेक्षावतामुपादेयं भवति, तथोपपिपादयिषुर्जिनवचनं तावत् स्तवीति-- मिच्छत्तसेलकलिसं अण्णाणतमोहभकखरन्भूतं ।। चरणरयणायरनिभं अचिंतचिंतामणीकप्पं ॥ १५ ॥ (मिथ्यात्वशैलकुलिशमज्ञानतमओपभास्करभूतं । घरपरत्नाकरनिभमचिन्त्यचिंतामणिकल्पम् ।) - - -- - - - - - - - ભમતા અભિનવ યોને ઘરે પ્રવેશ્યા. તે અભિનવ શેઠે પણ ભગવાનને પધારેલા જોઈ ભદ્રક પરિણામથી યદચ્છાથી જોવા પ્રકારના ભક્તિના પરિણામ વિના ભગવાનને કુલ્માષઅડદવગેરેનું ભોજન અપાવ્યું. તેથી તીર્થકરરૂપ શ્રેષ્ઠપાત્રના પ્રભાવે આકાશમાં વસ્ત્રવૃષ્ટિવગેરે પાંચ દિવ્ય પ્રગટ્યા. અને સાડાબાર કોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. આ જોઈને લોકોમાં અભિનવ શક્તી પ્રશંસા થઈ કે “અહો આ પુણ્ય છે જીર્ણોઠે પણ ભગવાનનું પારણું થઈ ગયું તેમ સાંભળ્યું. તેથી ભગવાન મારે ઘરે ન પધાર્યા એવા ભાવથી પરિણામ વધતા અટકી ગયા. તે પછી ભગવાન પણ અન્યત્ર વિહાર કરી ગયા. તેજ દિવસે જોગાનુજોગ પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય પરંપરામાં થયેલા) ક્વલજ્ઞાન અને કેવલદર્શનના ધારક મુનિભગવંત વૈશાલી નગરીમાં પધાર્યા. લોકોને ખબર પડી કે ક્વલી ભગવંત પધાર્યા છે. તેથી બધા જ લોધે તેમની પાસે આવ્યા. વંદન ર્યા પછી વિસ્મિતચિત્તવાળા લોકેએ ધનવૃષ્ટિવગેરેનો વૃતાંત ક્યો અને પૂછ્યું “ રૈલોક્યદર્શ ભગવદ્ ! આ નગરમાં શ્રેષ્ઠ પાયશાળી કોણ છે? જ્ઞાનદીપક પરમાત્માએ ફરમાવ્યું ‘જીર્ણશેઠ શ્રેષ્ઠ પુણ્યશાલી છે. લોકોએ કહ્યું- હે ભગવન ! ભગવાને તેમના ઘરે પારણું ક્યું નથી. અને તેમના ઘરે ધનની વૃષ્ટિ પણ થઈ નથી, તો પછી તે કેવી રીતે પુણ્યશાલી?' qલીએ તે જીર્ણોઠે ભગવાનને ભાવથી પારણું કરાવ્યું છે. તથા આ શશ્ન એવો શુભ પરિણામ ઉત્પન્ન થયો હતો કે જો અલ્પકાળ પણ ભગવાનના પારણાનો વૃત્તાંત તેણે સાંભળ્યો ન હોત, તો જરૂર પ્રવર્ધમાનસ વેગના કારણે તે જીર્ણોઠે શપબ્રેણિ માંડી હોત, અને કેવલજ્ઞાન પ્રાપ્ત ક્યું હોત, પરંતુ પારણાના સમાચાર સાંભળી જલ્દીથી તેમના પરિણામ સ્થિર થઈ ગયા. વળી શ્રદ્ધાના અતિરાયથી આ જીર્ણોઠે અવધ્ય મોક્ષબીજ પ્રાપ્ત ક્યું છે. આમ ઉત્કૃષ્ટ પુણ્યસમુદાય પ્રાપ્ત ર્યો હોવાથી આ નગરમાં તે જ સુંદર પુષ્યવાળા છે. અભિનવરોઠે ભગવાનને દાન અપાવ્યું હોવા છતાં તેના પરિણામ મન્દ હોવાથી તે સુંદર પુષ્યવાળા નથી, અને ધનવૃષ્ટિ તો એક જન્મમાં લાભકારી હોવાથી મહત્વની નથી. લોકેને તત્વનો પ્રકાશ થયો. - આ પ્રમાણે અને પરને સમ્યqઆદિમાં સંસ્થાપન કરવારૂપે ભાવોપકારથી જ સિદ્ધિ થાય છે. નહિક વ્યોપકારથી. તેથી ભવ્યજીવોપર ઉપકાર કરવાની ભાવનાવાળા આચાર્ય (=મૂળકાર) પણ આ ભાવોપકારમાં પ્રવૃત્તિ કરે છે અને ભાવોપકારસાધકપ્રવૃત્તિ તરીકે જે રીતે આ પ્રકરણનો આરંભ કરવા યોગ્ય છે તે રીતે પ્રતિપાદન કરતાં કહે છે. ગાથાર્થ :- સ્વ અને પરની સમ્પર્વવગેરેમાં સ્થાપના જિનઉપદેરાથી-જિનેશ્વરના વચનોથી જ રાજ્ય છે. પણ આ જિનવચન સૂત્રથી અને અર્થથી અપરિમિત છે. વર્તમાનકાલીન મંદબુદ્ધિજીવો આ .અપરિમિત જિનવચનસાગરમાં અવગાહન કરી શકે તેમ નથી. તેથી હું આ જીવોના ઉપકારમાટે જિનેશ્વરના ઉપદેશમાંથી ઉદ્ધાર કરી સુખેથી સમજી શકાય તેવું કંઈક દીશ (ભાગે આ પ્રયાસ ખાસ કરીને મંદબુદ્ધિવાળા જીવોના ઉપકાર અગે છે.' એવો ભાવ છે.) ૧૩ાા (શંકા - ૨ વર્તમાનકાલીન ગો મંદબુદ્ધિ હોય, તો તેઓને ઉપદેશ આપવાથી સર્યું. કેમકે તેઓને જે ઉપદેશ અપાશે તે કંઇ ભગવાને બેલા ઉક્ટ માર્ગરૂપ નહિ હોય. અને સુખેથી સમજી શકાય તેવા ઉપદેશથી અને સુખેથી આરાધી શાકાય. તેવા સમ્યક્તવર્ગના અનુષ્ઠાનોથી કંઈ મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આવી રાંકાના સમાધાનમાં છે ). આ ઉપદેશ કેવો છે? તે બતાવે – ગાથાર્થ :- મેધા અને મતિથી વિક્લ એવા આધુનિક જીવો જે (અમે જે ઉપદેશ આપવાના છીએ) ઉપદેશથી જ્ઞાન મેળવીને આ જગતમાં ચારિત્રરૂપત્નને પાળવા સમર્થ થાય છે. અને તેનાથી મોક્ષ પામે છે. મેધાગ્રન્થને સમજવામાં કુશળ અને જ્ઞાનાવરણના ક્ષયોપશમક્ષ વિશિષ્ટ આત્મપરિણામ. મતિ આત્માનો સહજ પરિણામ. ચરણઆગળ બતાવવામાં આવશે તેવા મૂળગુણો. આ ચાત્રિ સર્વશ્રેષ્ઠ માક્ષસ્થાનની પ્રાપ્તિનું અવિક્લ કારણ હોવાથી સ્નતુલ્ય છે. અલબત્ત, વર્તમાનકાલીન ચાત્રિાદિઅનુષ્ઠાનો સાક્ષાત મોક્ષદ નથી બનતા, છતાં પણ અમે આપેલા સુખગમ્ય ઉપદેશના જ્ઞાનથી વર્તમાનકાલીન જીવો વર્તમાનકાલયોગ્ય ચારિત્રાદિ પાળવા અવશ્ય સમર્થ બને જ છે. અને યથોક્તવિધિથી પાળેલા આ ચારિત્રવગેરે વિશિષ્ટ- સર ચારિત્રની પ્રાપ્તિમાં બને છે. અને તે જીવ સર્વકર્મના નાશરૂપ મોક્ષ પામે જ છે. તેથી આધુનિક મંદબુદ્ધિજીવોને આપેલો સુખગમ્ય ઉપદેશ નિરર્થક નથી. પણ ભાવોપકારૂપ છે એવું તાત્પર્ય છે. આવો ઉપદેશ હું (આચાર્ય) આપીશ. એવો પૂર્વની ગાથા સાથે સંબંધ છે. ૧૪મા હવે કહેવાવાનો ઉપદેશ પ્રેક્ષાવાન પુરૂષને ઉપાદેય આદરણીય બને, તેવું સિદ્ધ કરવાની ઇચ્છાથી આચાર્ય જિનવચનની સ્તુતિ કરે – ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ૧૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy