________________
अहमस्मि यदि भगवान् मम गृहे पारणकं करोति । तत एवं सञ्जातमनोरथस्त्वरितमेव स्वगृहमागत्य प्रवृद्धशुभशुभतरभावनाको भगवन्तमागच्छन्तमीक्षितुं प्रावर्तिष्ट । अचिन्तयच्च-इहेदानी किलागच्छति इहेदानी किलागच्छतीति । भगवांश्चादीनमनस्को यथास्थितगोचरस्थित्या परिभ्रमन् अधिनबोष्ठीबहे प्राविशत् । सोऽपि चाभिनवश्रेष्ठी भगवन्तमागच्छन्तमालोक्य भद्रकभावेन यदृच्छया कुल्माषादिभोजनमदापयत्। ततः पात्रविशेषप्रभावतः प्रादुरभूवन् नभसि चेलोत्क्षेपादीनि दिव्यानि । निपतिता अर्द्धत्रयोदशहिरण्यकोटयः। जाता चाभिनवश्रेष्ठिनो लोकतः प्रशंसा-अहो कृतपुण्योऽयमिति । जीर्णश्रेष्ठयपि भगवतः पारणकं संवृत्तमाकर्ण्य नागमद्भगवान्मद्गृहमित्यबस्थितपरिणामो बभूव । भगवानपि ततः स्थानाक्षेत्रान्तरं विजहार। अथ च तस्मिन्नेव दिने भववत्पा
बनायसवानवा मुनिरुत्पन्नकेवलज्ञानदर्शनो वैशाल्यामागच्छत् । विदितश्च लोकेनागतः । समस्तोऽपि लोकस्तस्य समीपमाययौ । वन्दित्वा विस्मितचेता वसुधारावृत्तान्तमपृच्छत्। यथा-भगवन्नद्य कोऽस्यां नगर्या कृतपुण्य इति, भगवानुक्तवान्-जीर्षष्ठी । लोक उवाच-भगवन् । न तस्य गेहे भगवान् पारणकं कृतवान्, न च वसुधारा निपतिता, ततः कथं स पुण्यवानिति। केवल्यवादीत्-कारितो भगवान् भावतस्तेन पारणम्, अपि चेदृशः खलु तस्य परिणामस्तदानीमजायत, यदि स्तोकवेलायालया?) भगवतः पारणकवृत्तान्तं नाश्राविष्ट (नाऽश्रोष्यत्), ततः प्रवर्द्धमानसंवेगतया क्षपकश्रेणिमारुह्य केवलज्ञानमवाप्स्यत् परं पारणकवृत्तान्तं श्रुत्वा झटित्येवावस्थितपरिणामः समजनि। अपि च-प्राप्तं तेन श्रद्धातिशयतो निरुपहतं मोक्षबीजम्, अतो महत्तमपुण्यस्कन्धाजनेन स एवास्यां नगर्या सुपुण्यो, यस्त्वभिनवश्रेष्ठी । स भगवतो दानं दापयन्नपि मन्दपरिणामत्वान्न सुपुण्यो, यच्च वसुधारानिपतनं तदेकजन्मिकत्वान्न महदिति ॥ तदेवं यतः स्वपरयोः सम्यक्त्वादिषु संस्थापनम्पाद्धावोपकारादेव सिद्धिः, नान्यस्माद, अत आचार्योऽपि भव्यजन्तुनुपचिकीर्षुरत्रैव भावोपकारे प्रवृत्तिमातन्वानो यथेदं प्रकरणमारम्भणीयं भवति तथा प्रतिपादयन्नाह--
सम्मत्तादिसु जम्हा संठवणं होइ जिणुवदेसातो ।
सो अपरिमिओ उ तओ सुहगम्मं किंपि वोच्छामि ॥ १३ ॥ (सम्यक्त्वादिषु यस्मात्संस्थापन भवति जिनोपदेशात् । सोऽपरिमितस्तु, ततः सुखगम्यं किमपि वक्ष्यामि ।)
यस्मात्सम्यक्त्वादिषु स्वपरयोः संस्थापनं जिनोपदेशाद्भवति, 'स च' जिनोपदेशः सूत्रतोऽर्थतश्चापरिमितो नाल्पमेधोभिरिदानीतनजनैरवगादुं शक्यते, अतस्तदुपकाराय जिनोपदेशादुद्धृत्य सुखगम्यं किमपि वक्ष्यामि ॥ १३ ॥ यत्कथंभूतमित्याह--
मेधामतिपरिहीणावि, जमिह णाऊण चरणरयणस्स ।
होन्ति परिवालणखमा तत्तो मोक्खं च पावंति ॥ १४ ॥ (मेघामतिपरिहीणा अपि यदिह ज्ञात्वा चरणरत्नस्य । भवन्ति परिपालनक्षमास्तस्माच्च मोक्ष प्राप्नुवन्ति ।) विशिष्टो ग्रन्थग्रहणपटुरात्मनः परिणामविशेषो मेधा, सहजस्तु मतिः ताभ्यां परीहीणा अपि यत् ज्ञात्वा -- - - - - --
હવે સશિપથી કથા હેવાદ્વારા ભાવાર્થ બતાવે છે... રામાનુગામ વિહાર કસ્તા ભગવાન મહાવીરસ્વામીએ એક્વખત વૈશાલીનગરી પાવન કરી. અને ત્યાં ત્રિલોક્નાથે આરાયતન=કામદેવના મંદિરમાં અવગ્રહની અનુજ્ઞા લઈ ચોમાસું કર્યું. ત્યાં જીર્ણશ્રેષ્ઠીએ સર્વત્ર અપ્રતિબદ્ધ પરમાત્માને પ્રતિમા સ્વીકારીને હેલા જોયા. પરમાત્માના દર્શનથી લઘુકર્મી તે રોઠનું હૈયું બહુમાનથી ભારે થઈ ગયું. અને વિચારવા લાગ્યા. “અહો ભગવાનનો દેહત્યે ગજબનો નિતિકર્મભાવ છે (અલ્પ પણ દેહની પરવા નથી) અહો ! ભગવાનનું અધ્ય, અવર્ણનીય નિરૂપમ પરમપવિષયક ધ્યાના અહો ! ભગવાનનો જગતના જીવો પ્રત્યે અસાધારણ વાત્સલ્યભાવ છે કે જેથી શરીરને સાવ નિષ્યિ બનાવી દીધું છે. સંપૂર્ણપણે ગુપ્ત (મન, વચનકાયાની અખંડ ગુપ્તિને ધારતા) હોવાથી ભગવાન સાક્ષાત જ સંયમરાશિ=સંયમરૂપ છે. ચોક્કસ આ ભવિષ્યમાં તીર્થકર થશે, તેમ સંભાવના થાય છે, કેમકે તે વિના આવા પ્રકારના લક્ષણો સંભવી શક્તા નથી. આવા પ્રકારના વિચારોએ તે શ્રેષ્ઠીના હૃદયને પરમભક્તિના ભાવથી ભરી દધું. ભગવાન તો ચોમાસામાં એક પણ દિવસ ગોચરીમાટે નીકળતા જ ન હતાં, તેથી શ્રેષ્ઠી સમજી ગયા કે ભગવાને ચાતુર્માસિક અભિગ્રહ ધારણ ક્યો છે. ચાર મહિનાના ચોવિહાર ઉપવાસ લગાવી દીધા છે. ચાર મહિના પૂરા થઈ ગયા. ભગવાનના પાણાનો દિવસ આવી ગયો. શ્રેષ્ઠીએ જોયું- ભગવાન ગોચરીએ નીકળ્યા છે. અને શ્રેષ્ઠીના પ્રબળ પુણ્યોદયે (શ્રેષ્ઠીના મનમાં) નિમ્પમ પુણ્યાનુબંધમાં કારણભૂત મનોરથ પ્રગટ્યો કે જે ભગવાન મારા ઘરે પારણું કરતો હું ખરેખર ધન્ય બની જાઉં.' આ મનોરથ માત્ર મનોરથ ન રહેતા કાર્યસ્ત બન્યો. ઉત્પન્ન થયેલા સુભગમનોરથવાળા તે હોઠ તત જ ઘરે ગયા. અને ભાવનાનાવનું લંગર ઉપડી જતા, પ્રત્યેક ક્ષણે શુભભાવના વધુને વધુ પ્રબળ બનવા માંડી. ભાવનાનો વેગ તીવ્રતર તીતમ થવા માંડ્યો અને પધારતા ભગવાનના દર્શનની ચાતકનજરે રાહ જોવા માંડી અને વિચારતા હતા કે “હમણા અહીં ભગવાન આવશે, હમણા અહં ભગવાન આવશે પણ અદીનમનવાળા, તથા ભક્તિ-અભક્તિમાં સમાનચિત્તવાળા ભગવાન તો. યથાસ્થિત ગોચરસ્થિતિથી ભમતા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
ધર્મસંહણિ પગન