________________
अन्यथा तदभावे भावानामभावत्वप्रसङ्गात्। 'ता' तस्मान्न तत् हेतुफलभावस्य नियमहेतुर्भवति। अत्र दृष्टान्तमाहघटपटरथादीनां मूर्तत्वं न पार्थिवपरमाण्वादिकार्यत्वे नियमहेतुः, तस्याबादिष्वपि साधारणत्वात्, तद्वत्सत्त्वमपि साधारणत्वान्न चैतन्यस्य भूतकार्यत्वे नियमहेतुरितिभावः ॥ १०६ ॥ स्यादेतत् यदि मूर्त्तत्वादिकं घटादीनां पार्थिवपरमाण्वादिकार्यत्वे न नियमहेतुस्तर्हि किमन्यत्स्यादित्यत आह---
पुढवीतत्ताणुगमो घडमादीणमिह णियमणे हेत् ।। _ इय अणुरूवाणुगमे चेतण्णस्सापसिद्धी उ ॥ १०७ ॥ " (પૃથ્વીતત્વાનુમો પટાવીનર નિયમને તુક | તિ અપનાને ચૈતન્યશાિિા ).
पृथिवीतत्त्वं पृथिवीत्वं तस्यानुगमोऽन्वयो घटादीनां इह लोके नियमने हेतुः, पार्थिवपरमाण्वादिकार्यत्वस्येति शेषः, पृथिवीत्वस्यान्यत्रासंभवात् । इतिरेवमर्थे । एवं पृथिवीत्वेनेव घटादीनां पृथिव्यादित्वेन भूतकार्यस्य चैतन्यस्यापि यदा 'अणुरूवत्ति' भावप्रधानत्वान्निर्देशस्य आनुरूप्यस्यानुगमपरिग्रहः क्रियते तर्हि तस्मिन् सति घटादिष्विव जीवद्देवदत्तशरीरेऽपि चैतन्यस्य अप्रसिद्धिरेव, अभाव एव भवेत् । तुशब्द एवकारार्थः । पृथिव्यादित्वस्य काठिन्याबोधादिस्वभावाविनाभावित्वात् ॥१०७ ॥
पाणापाणनिमित्तं सिय तं णो तस्स मुत्तभावातो । तब्बुड्ढीए खयातो विवज्जतातो य मरणम्मि ॥ १०८ ॥
(प्राणापाननिमित्तं स्यात्, तन्न तस्य मूर्तभावात् । तददौ क्षयात् विपर्ययाच्च मरणे ।) स्यादेतत्, न पार्थिवपरमाण्वादिजन्यं चैतन्यं येन पार्थिवत्वाद्यनुगमनेन घटादिष्विव जीवहेवदत्तशरीरादावपि चैतन्यस्याभावः प्रसज्येत, किंतु प्राणापाननिमित्तं, ततो न कश्चिद्दोष इति । तदेतत्प्रतिवेधति--'नोत्ति' यदेतदुक्तं तन्न । कुत इत्याह-तस्य प्राणापानस्योष्णस्पर्शादिमत्तया मूर्तत्वात् । न च मूर्तस्य कार्यममूर्त भवति यथा घटादि, अन्यथा विवक्षितकारणधर्माननुगमने तस्य तत्कार्यत्वाभावप्रसङ्गात्, अमूर्त च चैतन्यम्, तन्न प्राणापानोपादाननिमित्तं युक्तम् । इतश्च न चैतन्यं तदुपादाननिमित्तं युक्तं, यत आह-'तब्बुड्ढीए' इत्यादि । इह तत्तदुपादाननिमित्तं शक्यं वक्तुं, यत् यन्महत्त्वे महत् यदल्पत्वे चाल्पं, यथा मृत्पिण्डोपादानो घटः तन्महत्त्वे महान् तदल्पत्वे चाल्पः, न चैवं प्राणापानापेक्षया चैतन्यम् । कुत इत्याह-मरणे मरणसमये
— — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — વગેરેમાં પણ સમાનતયા હોવાથી ઘડાવગેરેના પૃથ્વીપરમાણસાથે કાર્યકારણભાવમાં નિયામક ન બને. આ જ પ્રમાણે સત્વધર્મ બધી વસ્તુઓમાં સમાનતયા રહેતું હોવાથી ચૈતન્ય અને ભૂતવચ્ચેના કાર્યકારણભાવમાં નિયામક બની ન શકે. અને જે ધર્મ કાર્યકારણભાવમાં નિયામક ન હોય, તે ધર્મોની અપેક્ષાએ આનુરૂપ્ય અનાનુરૂપ્યનો વિચાર વ્યર્થ છે. પાલા
શંકા :- જો ઘડાવગેરેના પાર્થિવ પરમાણકાર્યતાના નિયામક્તરીક મૂર્તત્વવગેરે ધર્મો કામ ન આવતા હોય, તો બીજો ક્યો ધર્મ નિયામક બનશે ?
આ શંકાના સમાધાનમાં કહે છે
ગાથાર્થ :- આ જગતમાં પૃથ્વીપરમાણુઓમાં રહેલું પૃથ્વીત્વ ઘડાવગેરેમાં અનુસતું હોવાથી ઘડાવગેરે પૃથ્વીપરમાણુઓના કાર્ય તરીકે નિશ્ચિત થાય છે. કેમકે પૃથ્વીત્વધર્મ પાણીવગેરે અન્યમાં સંભવતા નથી. (ઈતિપદ
એવું આ પ્રમાણે એવા અર્થમાં વપરાયું છે.) આમ, જેમ પૃથ્વીત્વધર્મથી ઘડાવગેરે પૃથ્વીના કાર્યતરીક સિદ્ધ થાય છે, તેમ જો પૃથિવ્યાધિર્મોથી ચૈતન્ય ભૂતકાર્યતંરીક આનુરૂપ્યનો અન્વય પામતું હોય. અર્થાત્ ચૈતન્યમાં ભૂતત્વધર્મ અન્વય પામતો હોય, તો ઘડાવગેરેની જેમ જીવતા દેવદત્તના શરીરમાં ચૈતન્યનો અભાવ જ આવે. (“તુ'પદ “જકારઅર્થક છે.) કેમકે પૃથિવ્યાત્વિધર્મ કાઠિન્ય, અબોધવગેરે સ્વભાવને અવિનાભાવી છે.–અર્થાત્ કાઠિન્યવગેરે ધર્મો વિના પૃથ્વીત્વઆદિ ધર્મ રહી ન શકે. અર્થાત જ્યાં પૃથ્વી આદિભૂતત્વ હોય, ત્યાં કઠિન્ય, અબોધવગેરે સ્વભાવ હોય જ. ચૈતન્ય જો ભૂત કાર્ય હોય અને પૃથ્વી આદિત્વથી યુક્ત હોય, તો જડ બની જાય. આમ ચૈતન્ય પોતે ચૈતન્યરૂપ રહેજ નહિ. ૧૦ના
ગાથાર્થ :- નાસ્તિક :- ચૈતન્ય પાર્થિવ પરમાણુઓથી ઉત્પન્ન થતું નથી, કે જેથી ચૈતન્યમાં પાર્થિવવાદિના અનુગમથી ઘડાવગેરેની જેમ જીવતા દેવદત્તના શરીરવગેરેમાં પણ ચૈતન્યના અભાવનો પ્રસંગ આપી શકાય. પણ ચૈતન્ય પ્રાણાપાનથી ઉત્પન્ન થાય છે. તેથી તેમાં પાર્થિવવાદિ ધર્મોનો અનુગમ ન થાય તે પણ દોષ નથી. (પ્રાણાપાન અદેય છે અને ચૈતન્ય પણ અદેશ્ય છે આમ ચૈતન્યમાં પ્રાણાપાનના અદયતાધર્મની અપેક્ષાએ અનુરૂપતા પણ છે.)
ઉત્તરપક્ષ :- તમારી આ વાત વ્યાજબી નથી. કેમકે પ્રાણાપાન ભલે અદેય છે, પણ તેમાં ઉણસ્પર્શવગેરે મૂર્તિના ધર્મો ઉપલબ્ધ થાય છે જ. તેથી પ્રાણાપાન પણ મૂર્ત છે. અને મૂર્તિનું કાર્ય અમૂર્ત હોઈ શકે નહિ જેમકે મૂર્તિના કાર્ય ઘડાવગેરે અમૂર્ત નથી પણ મૂર્ત છે. જે મૂર્તિનું કાર્ય અમૂર્ત માનશો, તો અમૂર્તમાં હેતુફળભાવમાં નિયામક્તરીક વિવક્ષિત ધર્મનો અનુગમ ન થવાથી તે કાર્યરૂપ જ ન બને. આમ અમૂર્તમાં મૂર્તના નિયામક ધર્મો ન હોવાથી અમૂર્ત મૂર્તિનું કાર્ય બની ન શકે. અને ચૈતન્ય અમૂર્ત છે એ વાત સર્વમાન્ય છે. તેથી ચૈતન્યને પ્રાણાપાનરૂપ ઉપાદાનનું કાર્ય, માની શકાય નહિ.
ધર્મસંહરિ ભાગ-૧ ધ લ