SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ अणुरूवेणं कज्जं इम्मस्स धम्मादिणत्ति सो य बला । भूतादत्थंतरमोऽतो आता तस्सभावो वा ॥ १०३ ॥ (अनुरूपेण कार्यमस्य धादिनेति स च बलात् । भूतादर्थान्तरस्तत आत्मा तस्याभावो वा ॥) यस्मान्न 'तस्य' आत्मनो धर्मश्चैतन्यमिति 'एतत्साधने एतत्साधननिमित्तं यतामहे, किंत्वेतावदेव बूमो यदुत 'यत् यस्माद् 'इदं चैतन्यमनुभवसिद्धम्-अविगानेन प्रतिप्राणिस्वसंवेदनप्रमाणसिद्धं, 'धम्मादि च' धादिस्वरूपं च । तत्र धर्मः सदा परतन्त्रतयोपलभ्यमानत्वात्, आदिशब्दात्कार्य च तत्तद्रव्यक्षेत्रादिसामग्रीसापेक्षेण जीवद्रव्येण तस्य चैतन्यपरिणामस्य जन्यमानत्वात् । ततस्तस्मानियमादवश्यतया अनुरूपेण धादिना धर्मिणा, आदिशब्दात् कारणेन चानुरूपेण, 'अस्य' चैतन्यस्य 'कार्य प्रयोजनम् । अनुरूपत्वाभावे धर्मधर्मिभावस्य कार्यकारणभावस्य च सर्वथाऽनुपपद्यमानत्वात् । स चानुरूपो धादिश्चैतन्यस्य 'बलात्' सामर्थ्येन तदन्यथानुपपत्तिलक्षणेन, भूतादर्थान्तरभूतो, भूतानां अत्यन्तवैलक्षण्येन तद्धर्मित्वाद्यनुपपत्तेः । 'तोत्ति' तस्मात्पारिशेष्यादस्त्यात्मेति प्रतिपत्तव्यम् । अथवा 'तस्सभावो वेति तस्य-चैतन्यस्याभावो वा प्रतिपद्यतां, धर्मस्य कार्यस्य च यथाक्रममनुरूपं धर्मिणं कारणं चान्तरेणानुपपद्यमानत्वात् । न चैतद्युक्तं, चैतन्यस्य प्रतिप्राण्यविगानेन स्वसंवेदनसिद्धस्यापहोतुमशक्यत्वात् ॥ १०२-१०३ ॥ अत्र पर आह-- कोऽयमणुरूवगाहो? अणुमादीहिं जतो घडादीणं ।। दिवो भावोऽह मती तओऽवि अणुरूव एवत्ति ॥ १०४ ॥ (कोऽयमनुरूपग्रहः? अण्वादिभ्यो यतो घटादीनाम् । दृष्टो भावोऽथ मतिः सकोऽपि अनुरूप एवेति ।) ननु कोऽयमनन्तरोक्तोऽनुरूपग्रहः?, नैवासावनुरूपग्रहो युक्त इत्यभिप्रायः । किमित्यत आह-'यतो' यस्मादत्यन्तविलक्षणेभ्योऽप्यणुद्वयणुकादिभ्यो घटादीनां भावो दृष्टः, तस्मात् यत् यतो भवत् दृश्यते तत्तस्य कामितरच्च कारणमवसेयम्, तच्चानुरूपमननुरूपं वा भवतु, न कश्चिद्दोष इति । आचार्य आहः 'तओवि अणुरूप एवत्ति', सकोऽपि घटादीनां भावः स्वारम्भकाणुद्वयणुकादीनामनुरूप एवाइतिशब्दो वाक्यपरिसमाप्तौ । "एवकार": परपरिकल्पितैकान्तानुरूप्याभावव्यवच्छेदपरो न तु सर्वथा वैरूप्यव्यवच्छेदकः, तस्यापि कथंचिदभ्युपगमात्, एवकारस्यापि च सर्वत्र मूढमत्याशङ्कितव्यवच्छेदफलत्वात् ॥ १०४ ॥ कथं पुनः सकोऽपि घटादीनां भावोऽणुद्वयणुकादीनामनुरूप इत्यतो हेतुमाह-- - — — — — — — — – ગાથાર્થ :- અમે ચૈતન્ય આત્માનો ધર્મ છે એવી સિદ્ધિ કરવા પ્રયત્ન જ કરતા નથી. તેથી તમે કરેલી આત્મા અપ્રસિદ્ધ હોવાથી પરિશેષથી તેની સિદ્ધિ કરવી વ્યાજબી નથી ઈત્યાદિવાતો બક્વાટસિવાય બીજું ક્યું વિશેષણ પામી શકે ? નાસ્તિક :- તો પછી તમારે કહેવું શું છે ? ઉત્તરપક્ષ :- અમારે તો આટલું જ કહેવું છે કે ચૈતન્ય કોઈ પણ જાતના વિરોધ વિના પ્રત્યેક પ્રાણીને સ્વ સંવેદનથી સિદ્ધ છે. તેથી ચૈતન્યનું અસ્તિત્વ સર્વમાન્ય છે. વળી “આ ચૈતન્ય ધર્મરૂપ નથી, પણ ધર્માદિરૂપ છે, તેમ પણ સર્વમાન્ય હકીક્ત છે આ ચૈતન્ય હમેશા ધર્મને પરતત્રપણે જ ઉપલબ્ધ થતું હોવાથી ધર્મરૂપ છે. આદિ શબ્દથી ચૈતન્ય કાર્યક્ષ પણ છે. કેમકે તે તે દ્રવ્યક્ષેત્ર વગેરે સામગ્રીને અપેક્ષીને જીવદ્રવ્ય આ ચૈતન્ય પરિણામને ઉત્પન્ન કરે છે. આમ ચૈતન્ય ધર્મ અને કાર્યરૂપે સિદ્ધ છે. તેથી અવશ્ય તેના પોતાને અનુરૂપ ધર્મો અને કારણને સ્વીકારવા જોઇએ. ધર્મી અને કારણના અભાવમાં ધર્મ કે કાર્ય સંભવી શકે નહિ. અને અનુરૂપ ધર્મ કે કારણના અભાવમાં ધર્મધર્મભાવ કે કાર્યકારણભાવ સર્વથા અસંગત ઠરે, અને ચૈતન્યના આ અનુરૂપ ધર્મ અને કારણ બલા ચૈતન્યની અન્યથા અનુપપત્તિરૂપ સામર્થ્યદ્વારા ભૂતોથી ભિન્ન જ હોવો જોઈએ. કેમકે ભૂતો ચૈતન્યથી અત્યન્ત વિલક્ષણ હેવાથી ચૈતન્યના ધર્મ કે કારણતરીકે અયોગ્ય છે. તેથી જ પારિશેષન્યાયથી ભૂતોથી ભિન્ન અને ચૈતન્યને અનુરૂપ ધર્મતરીક આત્મા જ સિદ્ધ થાય છે. અને જો ધ્રાગ્રહથી આત્મતત્વનો સ્વીકાર ન કરશો, તો તમારે ચૈતન્યનો અભાવ જ માનવો હ્યો. કેમકે અનુરૂપધર્મ અને કારણ વિના અનુક્રમે ધર્મ કે કાર્ય સંભવી શકે નહિ. પણ ચૈતન્યનો અભાવ સ્વીકારવો સંગત નથી કેમકે પ્રત્યેક જીવને નિર્વિવાદરૂપે સ્વસવદનસિદ્ધ ચૈતન્યનો અપલાપ કરવો શક્ય નથી. ૧વરા૧૦૩ અહી નાસ્તિક સ્વાશય દર્શાવે છે ગાથાર્થ :- નાસ્તિક :-“ધર્મને અનુરૂપ ધર્મ હોવો જોઈએ ઈત્યાદિ તમારી અનુરૂપનો આગ્રહ ક્વો છે ? જરાય ઉચિત નથી. જગતમાં ઠેરઠેર વિરૂપ કારણમાંથી વિરૂપ કાર્ય થતું દેખાય જ છે. જૂઓ, અત્યન્ત વિલક્ષણ આણુઓ અને યહુકોમાંથી ઘડાવગેરે કાર્યો બનતા દેખાય જ છે. તેથી આ અનુરૂપ–વિરૂપની ચર્ચા છેડી એટલું સ્વીકારી લો કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થતી દેખાય, તે તેનું કાર્ય અને ઉત્પન્ન કરનારી વસ્તુ કારણ આ કારણ કાર્યને અનુરૂપ ન હોય તો પણ કંઈ જોષ નથી. ઉત્તરપલ :- વાસ્તવમાં તો આ ઘડા વગેરે કાર્યો પણ પોતાના કારણભૂત અણુ વગેરેને અનુરૂપ જ છે. પણ ધર્મસંગ્રહણિ ભાગ-૮૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy