________________
RO) થી
(
પૂજ્યપાદ સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાલા) ની શિષ્યા
સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ
'(મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ના સંસારી માતુશ્રી) | જન્મ વિ.સં. ૧૯૫૧, માગશર વદ ૨, શુક્રવાર તા. ૧૪-૧૨-૧૮૯૪, ઝીંઝુવાડા દીક્ષા : વિ.સં. ૧૯૯૫, મહા સુદ ૧૨, બુધવાર, તા. ૧-૨-૧૯૩૯, અમદાવાદ સ્વર્ગવાસ : વિ. સ. ૨૦૫૧, પોષ સુદ ૧૦, બુધવાર, તા. ૧૧-૧-૧૯૯૫, રાત્રે ૮.૪૫
વીશાનીમાભવન જૈન ઉપાશ્રય, સિદ્ધક્ષેત્ર પાલિતાણા.