________________
૫. પૂ. સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મહારાજ ની શિષ્યા સાધ્વી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ
જન્મઃ વિ.સં. ૧૯૭૭, ફાગણ વદ ૬, સોમવાર, આદરિયાણા દીક્ષા : વિ.સં. ૨૦૦૫, મહા સુદ ૧, રવિવાર, તા. ૩૦-૧-૧૯૪૯, દસાડા સ્વર્ગવાસ : વિ. સ. ૨૦૫૧, આસોવદ ૧૨, શનિવાર, તા. ૨૧-૧૦-૧૯૯૫, માંડલ