________________
૨૦
શ્રી વિજયધર્મસૂરિ વિદ્વત્તા ભરી ટીકાનું સંપાદન. આ ઉપરાંત તેમણે ધૂપઅમેરિકાના વિદ્વાનેને જૈન સાહિત્યના અભ્યાસમાં જે મદદ કરી, તેનું મૂલ્ય તે આંકી શકાય તેમ નથી. તેમની પ્રેરણું અને મદદ પામેલા કેટલાક વિદ્વાનેનાં નામ નીચે મુજબ છે –
ડે. હર્ટલ, ડે. ફીન્નો, ડો. જેલી, ડે. ટુચ્ચી, ડો. સુબ્રીંગડૉ. મીસ હેન્સન, ડે. કેબી, ડે.
મસ, ડો. બેલની, ડો. હુલીશ, ડે. મીરોને ડો. મિસક્રોઝ, ડૉ. કેને, ડો. નેબલ, ડો. લ્યુમેન, ડો. વૈલી, ડો. કીરફલ, ડે. હેલ્મથ, મિ. વૈરન, ડે. નેગલીન, ડો. લેવી, ડે. સ્ટાઈન, ડૉ. કાર્પેન્ટીયર, ડ. ઝીમ્મર, ડે. લૂમા, . પટૅલ્ડ, ડો.વિન્ટર્સેઝ વગેરે
- હિંદમાં પણ અનેક વિદ્વાને તેમનાથી જૈન, ધર્મને અભ્યાસ કરવા પ્રેરાયા હતા. સંત, પ્રાકૃત, પાલી, હિંદી, જુની ગુજરાતી અને ગુજરાતી એ ભાષાઓ પર તેમને બહુ સારો કાબુ હતો. તેઓ એશિયાટિક સોસાયટી બેંગાળ,
એશિયાટિક સોસાઈટી ઈટાલી અને જર્મન - ઓરીએંટલ સોસાઈટીના માનવંત મેમ્બર હતા.