________________
શ્રી વિજયધમ સૂરિ
પેાતાની
નિય અને તેજવી હતી.
પશુ
૧
પાછળ તૈયાર કરેલી શિષ્યમ`ડળી
આજે જૈન સમાજમાં રૂઢી સામે જેહાદ જગાડવામાં એ શિષ્યાનું સ્થાન ધણું આગળ પડતું છે.
જીંદગીની છેલ્લી ક્ષણ સુધી તે કર્મચાગી રહ્યા હતા અને તેથી નશ્વરદેહને છેડતાં તેમના મનને અસતાષ ન રહે તે દેખીતું છે. છતાં સમાજની આધુનિક મનેાદશા જોઈ તેમના હૃદયમાં અસ°àાષની આગ ભડભડાટ સળગ્યા કરતી. સવત ૧૯૭૮ ના ભાદરવા સુદ ૯ ના અરસામાં તેમની તબીયત વધારે નરમ થઈ. બરાબર આજ વખતે પ્રખ્યાત ફ્રેંચ વિદ્વાન ડૉ. સિલ્વન લેવી તેમની પત્ની સાથે તેમના દર્શનાર્થે શીવપુરીમાં પધાર્યા. પાતાની તબીયત ગંભીર ઢાવા છતાં તેમણે શિષ્યાને આજ્ઞા કરી કે મારી તબીયત જરા પણ સ્વસ્થ જણાય કે આ સરસ્વતી ઉપાસને મારી પાસે લઈ આવજો. ધમ સબબી "મારે તેની સાથે ધણી વાતા કરવી છે.' એ