________________
1
શ્રી વિજયધર્મ સૂરિ
'
વિદ્વાન હ`ન જૅકાબી હિંદના પ્રવાસે આવ્યા. તેમણે અત્યાર સુધીમાં જૈન સાહિત્યની બહુ સારી સેવા બજાવી હતી, અને તેમાં શ્રી વિજયધમ સૂરિજીની બહુ સારી મદદ મળી હતી. આથી તેમને મળવા તે જોધપુરમાં આવ્યા. આ પ્રસંગના પૂરતા લાભ લેવાય તે માટે તેમણે જોધપુરમાં એક ‘જન સાહિત્ય સંમેલન ' ગાઠવ્યું, જેમાં અત્યાર સુધી ઉંડા ભંડારામાં ગોંધાઈ રહેલાં જૈન પુસ્તા બહાર આવ્યાં. આ સ ંમેલન રાજપુતાનાના એજટ-ટુ-ધી—ગવર્નરના આશ્રય હેઠળ ભરવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ લકત્તાના સુપ્રસિદ્ધ વિદ્વાન હૈં।. સતીશચંદ્ર વિદ્યાભ્રષણ થયા હતા. આ પ્રદશનથી ધણા લાંકાને જૈન સાહિત્ય વિષે સાચા ખ્યાલ આવ્યો ને તેમના મનમાં ધણું માન પેઢા થયું.
અહીંથી તે આશિયાના પ્રાચીન તીર્થની યાત્રા કરી ગોડવાડ પ્રાંતમાં ફર્યાં, જ્યાં શિક્ષણમાં લકાને બહુ પછાત જોઇ કેટલીક પાઠશાળાએ સ્થાપી અને શિવગંજમાં ચામાસું વ્યતીત કર્યું. ત્યાભાદ તેએ રાણકપુરજી વગેરે તીર્થોની યાત્રા