________________
ફેની સિકવયર્સની જાડી કદરૂપી કરી. નિકેલસ ઉપર પ્રેમનજર નાખે
છે. નિષ્ફળ નીવડતાં તેની દુશમન બની રહે છે. સેલેરઃ કમલ્સની નાટકપનીને એક નટ. કૅન્ક ચિયરીઅલઃ ચિયરીબલ-ભાઈઓને ભાણેજ. નિકોલસ જેવા ખુશ
નુમા સ્વભાવને યુવાન છેવટે નિલસની બહેન કેટને પરણે છે. બને, મિત્ર: રાલ્ફ નિકબી સાથે મફિન-કેક કંપનીના ભાગીદાર. બાલ્ડરઃ સ્કિવયર્સની નિશાળને એક છોકરે. બાઉડી, જૉનઃ ર્કશાયર તરફને એક દોલો ભલો ગામડિ. નિકોલસને
મિત્ર; કૅનીની બહેનપણું મટિલ્ડા પ્રાઇસ સાથે પરણે છે. બ્રકરઃ રાલ્ફને જૂને નોકર. તેણે નાનપણમાં રાલ્ફના પુત્ર (સ્માઈક)ને | ગુમ કર્યો હોય છે. મટિડા પ્રાઈસ ફેનની સહિયર; જૉન બ્રાઉડી સાથે પરણે છે. મેડલીન બેઃ વોલ્ટર બ્રે નામના એક દેવાળિયાની પુત્રી. નિકોલસને
છેવટે પરણે છે. ચાર્લ્સ ચિયરીબલ એક વાર જેની સાથે પરણવા
ઇચ્છતા હતા તે સ્ત્રીની પુત્રી. મેંટ્યૂઝઃ મિગ્રેઝબરીને નોકર. મેંઠુ પક૨, સરઃ મફિન-કેક કંપનીની સભાના પ્રમુખ. મેંન્ટેલિની, મિ: મૂળ નામ મુંટલ પણ કપડાંના ધંધાને ગ્ય લાગતું
વિદેશીકરણ કરેલું છે. ઉડાઉપણાથી દુકાનને દેવાળું કઢાવે છે. મૅન્ટેલિની, મૅડમ કપડાં સીવનાર દુકાનની માલિકણ; મિ. કૅલિની
નામના એક રંગીલા જુવાનને પરણું તેના ઉડાઉપણાથી પાયમાલ થાય છે. મેંટઝઃ કિવચર્સની નિશાળને એક છોકરો. મલિનઃ કેન્વિઝની પુત્રી. રાફ નિકબીઃ નિકોલસને કાકે. નાનપણમાં ગુમ કરાયેલા સ્માઈકને
બાપ. મેટો વ્યાજખેર. પિતાના ભાઈના કુટુંબને આશરે આપવાને
બદલે તેને બરબાદ કરવા તાકે છે. લા કીવી, મિસઃ એક ચિત્રકાર બાઈ; તેના મકાનનો ભાગ નિકોલસની
વિધવા માતા પહેલવહેલી લંડન આવે છે ત્યારે ભાડે રાખે છે. નિલસના પ્રત્યે સભાવ રાખે છે. ટિમ લિંકિનૉટરને પરણે છે.