SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ટિમ લિંકિનવોટર ચિયરીબલ-પેઢીને વિશ્વાસુ મુનીમ. છેવટે મિસ લા કીવીને પરણે છે. . ઢાંમ નેકરીઓ શોધી આપનાર જનરલ એજન્સી ઓફિસને ઈચ્છી કારકુન. ટોરિકસઃ સ્કિવચર્સની નિશાળને એક છોકરે. ટ્રિમર્સ, મિ. એક સમાજસેવક ચિયરીબલ ભાઈ એ તેના પ્રશંસક છે. નિકબી, મિઃ નિકોલસના પિતા; રાલ્ફના નાના ભાઈ. સટ્ટામાં પાયમાલ થઈ ગુજરી જતાં, તેમની વિધવા, બે છોકરાં સાથે લંડન રાલ્ફને આશરે શેલતી આવે છે. નિક, મિસિસઃ નિકોલસની માતા, વિધવા થતાં પુત્ર-પુત્રીને લઈ રાલ્ફનું શરણું શોધતી લંડન આવે છે. નિકોલસ નિકીઃ રાફ નિકલ્ટીના નાના ભાઈને જુવાન પુત્ર; કેટ તેની બહેન. રાહુની સાથે શરૂઆતથી ઝઘડી પડે છે. આ કથાને નાયક. નિમેટા કમસઃ બાલપ્રતિભા તરીકે ઓળખાવવામાં આવતી કમલ્સની પુત્રી. નંગ, મિસઃ મેડમ મેન્ટલીનીની દુકાનમાં મુકાદમ જેવી બાઈ. છેવટે દુકાનની માલિકણ બને છે. કેટ તરફ ઠેષભાવ રાખે છે. નેડઃ જુઓ ચિયરીબલ, એડવિન. નઝ જુઓ ન્યૂમૅન નોઝ. મૅન ઑઝઃ રાહુની ઑફિસને એકમાત્ર નેકર. પહેલાં સંગ્રહસ્થ જે હોય છે; પછી દારૂની લતે ચડીને તથા રાલ્ફના પંજામાં સપડાઈ પાયમાલ થાય છે. નિકોલસને મિત્ર બને છે. પાઈકઃ સર મલબેરી હકને ખાંધિયે. પગ ડેસીઃ ગ્રાઈડનું ઘરકામ કરનારી બાઈ. ગ્રાઈડ પરણવાને થતાં તેના કાગળ ચેરી નાસી જાય છે. પેટાકર, મિસઃ લંડનની નાટયશાળાના ફાયરબ્રિગેડના માણસની પુત્રી. પતે પણ નટી બને છે. મિ. લિલીવીક સાથે પરણે છે. પછી બીજા સાથે નાસી જાય છે. લકઃ સર મલબેરી હૉકને ખાંધિય.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy